લોકસભાની ખેડા બેઠક પરથી કપડવંજના કોંગ્રેસના ધારાસભ્ય કાળુસિંહ ડાભીને ટીકીટ ન મળતા રાજીનામું લખીને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને મોકલી આપ્યું હતુ. પછી કોંગ્રેસના જીલ્લા પંચાયતના સદસ્ય, જીલ્લા મહામંત્રી, તાલુકા કોંગ્રેસ પ્રમુખો, તાલુકા પંચાયત પ્રમુખો સહીત 20 હોદ્દેદારો અને નેતાઓએ રાજીનામા આપ્યા હતા. તેઓ બિમલ શાહનો વિરોધ કરી રહ્યાં છે.
રાજીનામાં આપેલા સભ્યોના નામ અને હોદ્દા નીચે પ્રમાણે છે.
કાળુસિંહ ડાભી, ધારાસભ્ય, કપડવંજ
રાજેશ ઝાલા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ
સજ્જનબેન પરમાર, મહિલા કોંગ્રેસ પ્રમુખ
અનિતાબેન પટેલ, જિલ્લા પંચાયત કોંગ્રેસ સદસ્ય
રાજુભાઇ પટેલ, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી
ચંદ્રશેખર ડાભી, મહેમદાવાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ
શનાભાઇ સોઢા, કઠલાલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ
કનુભાઇ સોલંકી, વસો તાલુકા કોંગ્રેસ પ્રમુખ
નટવરસિંહ ઠાકોર, પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય,મહુધા
સુરેશકુમાર પટેલ, જીલ્લા કોંગી મંત્રી
મનોહરસિંહ ઝાલા, પૂર્વ કોંગી પ્રમુખ, કપડવંજ
દિલીપસિંહ ચૌહાણ, કઠલાલ શહેર કોંગ્રેસ પ્રમુખ
ધવલ ઝાલા, કપડવંજ વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ
કલ્યાણસિંહ ડાભી, ખેડા જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ
ઉદેસિંહ ડાભી, ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ સભ્ય
કિરીટસિંહ ડાભી, ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ સભ્ય
કોશાબા ઝાલા, કપડવંજ તાલુકા પંચાયત કોંગ્રેસ પ્રમુખ
રામસિંહ રાઠોડ, તાલુકા પંચાયત સભ્ય, કપડવંજ
ભરતભાઇ વાઘેલા તાલુકા પંચાયત સભ્ય, કપડવંજ
ચંદ્રસિંહ ચૌહાણ કઠલાલ તાલુકા ક્ષત્રિય સમાજના ઉપપ્રમુખ