ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં 42 હજાર પથારીની સગવડ

રાજયમાં આવેલી તમામ હોસ્પિટલોની પથારીની વિગત
તા ૩૧-૦૩-૨૦૧૯ ની સ્થિતિએ
અ.ન. કેન્દ્રોની વિગત મંજુર કેન્દ્રો કેન્દ્ર દીઠ પથારીની સંખ્યા મંજુર પથારીની સંખ્યા
પ્રા.આ.કેન્દ્ર ૧૪૭૬ ૮૮૫૬
કુલ ૧૪૭૬  – ૮૮૫૬
સા.આ.કેન્દ્ર ૩૨૬ ૩૦ ૯૭૮૦
૪૫ ૪૫
૩૨ ૫૦ ૧૬૦૦
૭૦ ૨૧૦
કુલ ૩૬૨  – ૧૧૬૩૫
સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ ૩૬  – ૩૨૦૨
ડીસ્ટ્રીકટ હોસ્પિટલ ૨૨  – ૩૭૭૨
માનસીક આરોગ્યની હોસ્પિટલ  – ૬૮૩
આંખની હોસ્પિટલ  – ૧૭૦
ચેપીરોગની હોસ્પિટલ,  – ૫૦
પોલીસ હોસ્પિટલ, શાહીબાગ  – ૧૨
કુલ ૬૬   ૭૮૮૯
સુપર સ્પેશ્યાલીસ્ટ ૧૫૫૦
સરકારી મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ ૭૮૭૩
જી.એમ.ઇ.આર.એસ સંલગ્ન હોસ્પિટલ ૪૭૮૨
કુલ ૧૭   ૧૪૨૦૫
કુલ સરવાળો ૧૯૨૧   ૪૨૫૮૫