ગુજરાતની 30 નાની કંપનીઓ 4000 કરોડ બેંકની લોન લઈને ભાગી

ગુજરાતમાં નાના અને મધ્યમ કદની સંખ્યાબંધ કંપનીઓએ બૅન્ક પાસેથી ધિરાણ લીધા બાદ તેના પૈસા ચાંઉ કરી જવાની ઘટના ભાજપ સરકાર સત્તા પર આવી ત્યારથી વધી છે. જેમાં મોટાભાગના લોકો ગુજરાત છોડીને વિદેશ ભાગી ગયા છે.

છેલ્લા 6 વર્ષથી બૅન્કોમાંથી ધિરાણ લઈને પૈસા ન આપતી પેઢીઓ વધી છે. રાષ્ટ્રીયકૃત બૅન્કના ગુજરાતમાં આવેલી શાખાઓના વિલફૂલ ડિફોલ્ટર્સની યાદી જાહેર થઈ છે.

કંપની – બૅન્કનું નામ – બાકી લોન 
ઇલેક્ટ્રોથર્મ – સેન્ટ્રલ બૅન્ક ઑફ ઇન્ડિયા રૃા.૩૮૩ કરોડ
ઇલેક્ટ્રોથર્મ સિન્ડિકેટ બૅન્ક રૃા.૩૨ કરોડ
પ્રદીપ ઓવરસીઝ – કૅનેરા બૅન્ક રૃા.૨૯૯.૯૨ કરોડ
સિદ્ધિવિનાયક લોજિસ્ટિક – બૅન્ક ઑફ મહારાષ્ટ્ર રૃા.૧૩૫ કરોડ
વિમલ ઓઈલ – સિન્ડિકેટ બૅન્ક રૃા.૧૫૯.૫૩ કરોડ
સોના એલોય્ઝ લિમિ. – અલાહાબાદ બૅન્ક રૃા. ૩૫.૪૫ કરોડ
એબીસી કોટસ્પિન બૅન્ક ઑફ બરોડા રૃા.૩૬૮ કરોડ
આર્ડોર ગુ્રપ બૅન્ક ઑફ ઇન્ડિયા , સેન્ટ્રલબૅન્ક રૃા.૨૮૯ કરોડ
શ્રી રામ સ્પા એન્ડ રિઝોર્ટ્સ સેન્ટ્રલ બૅન્ક રૃા.૪૫ કરોડ
વરિયા એન્જિનિયરિંગ સેન્ટ્રલ બૅન્ક રૃા.૪૩ કરોડ
વરિયા એલ્યુમિનિયમ બૅન્ક ઑફ બરોડા રૃા.૧૨૩.૮૮ કરોડ
વરિયા એલોય્ઝ આન્ધ્ર બૅન્ક રૃા. ૩.૦૦ કરોડ
ધર્મપાલ ઇન્ડસ્ટ્રીઝ આન્ધ્રા બૅન્ક રૃા. ૩૧.૨૬ કરોડ
કંડલા એનર્જી આન્ધ્રા બૅન્ક રૃા.૩૩.૬૫ કરોડ
ઇન્ડિયા ડેનિમ ઇન્ડિયન બૅન્ક રૃા. ૧૨ કરોડ
એ.એ.બ્રધર્સ અલાહાબાદ બૅન્ક રૃા.૧૪.૬૩ કરોડ
સાંઈ ઇન્ફો સિસ્ટમ અલાહાબાદ બૅન્ક રૃા.૫૦ કરોડ
સાંઈ ઇન્ફો સિસ્ટમ બૅન્ક ઑફ બરોડા રૃા. ૧૦૦ કરોડ
સ્ટર્લિંગ એસઈઝેડ એન્ડ ઇન્ફ્રા અલાહાબાદ બૅન્ક રૃા. ૧૯૯ કરોડ
કૅમરોક ઇન્ડસ્ટ્રીઝ અલાહાબાદ બૅન્ક રૃા. ૪૪૨ કરોડ
રેઈનબો પેપર્સ અલાહાબાદ બૅન્ક રૃા.૧૫૮ કરોડ
સ્ટર્લિંગ ગ્લોબલ ઓઈલ રિઝોર્ટ્સ અલાહાબાદ બૅન્ક રૃા. ૧૧૩ કરોડ
નિલકંઠ એન્ટરપ્રાઈસ સિન્ડિકેટ બૅન્ક રૃા.૨૬ કરોડ
લિઝા લિઝ્યોર સિન્ડિકેટ બૅન્ક રૃા.૨૬ કરોડ
સ્ટર્લિંગ બાયોટેક સિન્ડિકેટ બૅન્ક રૃા. ૪૦૦ કરોડ
જશુભાઈ જ્વેલર્સ બૅન્ક ઑફ ઇન્ડિયા રૃા.૬૧ કરોડ
આલ્ફા નિપ્પોન ઇન્નો. કૅનેરા બૅન્ક રૃા.૧૦૯.૫૪ કરોડ
જયહિન્દ પ્રોજેક્ટ્સ કૅનેરા બૅન્ક રૃા. ૮૫.૫૨ કરોડ
શ્રી પદ્માવતી સોર્ટેક્સ દેના બૅન્ક રૃા. ૧૩.૯૪ કરોડ
ધનશ્રી સિડ્સ દેના બૅન્ક રૃા. ૧૩ કરોડ
વાઈટલ યુકો બૅન્ક રૃા.૩૦ કરોડ