ગુજરાત વિધાનસભાએ બનાવેલા RTE કાયદાને ભાવનગરની શાળાઓ ગણકારતી નથી

ભાવનગરની શાળામાં નાના વિદ્યાર્થીઓ જ્યારે RTE કાયદા હેઠળ પ્રવેશ લેવા માટે ગયા તો શાળાએ તેને પ્રવેશ આપવાનો ઈન્કાર કરી દીધો. જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું કે હું કંઈ ન કરી શકું તમે પોલીસ સ્ટેશન જાઓ. તેથી 1 ધોરણમાં દાખલ થવા માંગતા નાના બાળકો વાલી સાથે પોલીસ મથક પહોંચ્યા હતા. હવે સાંભળો તેની વાત તેના જ શબ્દોમાં ….. જુઓ વિડિયો.