દિલ્હીની એક સ્ટાટ્સએપ કંપનીએ રાજધાની ક્ષેત્ર (એનસીઆર)ના હાઉસિંગ સોસાઇટી, હોÂસ્પટલ મોલ અને અન્ય મોટા ખરીદદારો માટે ડીઝલ પુરવઠાના હેતુથી ફયુલ હમસફર એપ લોન્ચ કરી છે આ એપ ડીઝલ હૈંડલિંગથી જોડાયેલ પરેશાનીઓને દુર કરશે એપ પર ગ્રાહકોનો ઓર્ડર મળતા જ તેને નજીકીના ડીઝલ બ્રાઉઝરને ફોરવર્ડ કરી દેવામાં આવશે તેનાથી ખુબ ઓછા સમયમાં ગ્રાહકને ડીઝલનો પુરવઠો થઇ જશે.
ફયુલ હમસફર મોબાઇલ એપની ડિલીવરી સેવાને દિલ્હીના સમરીડી હાઇવે સોલ્યુશંસે શરૂ કરી છે જેથી બળતરની દુનિયામાં વિશેષ રૂચિ રાખનારા એક ધંધાદારી યુવાનોના એક સમૂહ દ્વારા સંચાલિત કરવામાં આવશે ફયુલ હમસફર એપની સંસ્થાપક અને નિર્દેશક સાન્યા ગોયલે કહ્યું કે આ સેવાની શરૂઆત કરવાનો મુખ્ય હેતું ઘરે ઘેર ડીઝલ પહોંચાડવા ઉપરાંત ઉદ્યોગ અને મોલોમાં પણ ડીઝલનો પુરવઠો કરવાનો છે જથી જરૂરીયાતની જગ્યા સુધી ડીઝલની અસુરક્ષિત લઇ જવાથી છુટકારો મળશે.
ગોયલે કહ્યું કે એપ પર ગ્રાહકનો ઓર્ડર મળતા જ ડિલીવરી ટ્રક પેટ્રોલિમ એન્ડ એકસપ્લોસિવ સેફટી ઓર્ગનાઇઝેશનના માનકોનું પાલન કરનારા હમસફરના ટ્રક તેન ગંતવ્ય પર પહોંચાડી દેશે આ ટ્રક ૪,૦૦૦થી ૬,૦૦૦ લીટર ડીઝલ લઇ જવાનું કામ કરી શકે છે અને તેમાં જિયો સેંસિગ ટેકનોલોજી લગાવવામાં આવી છે જેને કારણે લોકેશન પર પહોંચવા સુધી ટ્રકના ડીઝલ ટેંકર લોક લાગેલ રહે છે.
હમસફર ફયુલ એપના સહ સંસ્થાપક મયંક અગ્રવાલે કહ્યું કે ગ્રાહક આ સેવાનો લાભ ઉઠાવવા માટે ઓછામાં ઓછું ૧૦૦ લીટરનો પુરવઠા માટે ઓર્ડર આપી શકે છે ૨,૫૦૦ લીટરથી વધુ પુરવઠા માટે ગ્રાહકોની પાસે લાઇસેંસ હોવું જાઇએ અગ્રવાલે કહ્યું કે જે દિવસે ડીઝલનો પુરવઠો થશે ગ્રાહકથી તે દિવસના ભાવ અનુસાર પૈસા લેવામાં આવશે અને તેના પર સંબંધિત રાજયોના હિસાબથી ટેકસ પણ લાગુ થશે.