Friday, November 13, 2026

6 લાખ લોકો સાથે મહેસાણાના યુવાને પુરા ભારતને સ્વદેશીના નામે છેતરપિંડી

A young man from Mehsana cheated 6 lakh people all over India in the name of Swadeshi. मेहसाणा के एक युवक ने स्वदेशी के नाम पर पूरे भारत में 6 लाख लोगों से ठगी की SD Pay કૌભાંડ: એસડી પે સ્કેમ SD Pay Scam, Digital Wallet Fraud સ્વદેશી હર ઘર સ્વદેશી... ઘર ઘર સ્વદેશી ... આ તેનું સૂત્ર હતું. જે સૂત્ર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યું હતું. ...

કોડિયા, માટલાની માટીની કલાકારીગરી અને ધંધો

કોડિયા, માટલા, માટી કલા કારીગરી અને ધંધો અમદાવાદ, 31 ઓક્ટોબર 2026 દિવાળી નજીક આવતા જ અમદાવાદના સરખેજ-બાકરોલમાં 100થી 150 પરિવારોએ માટીના કોડિયા બનાવ્યા છે. જેઓએ 30 કરોડ દીવા બનાવ્યા હોવાનો અંદાજ છે. પ્લાસ્ટિક અને ચાઈનીઝ લાઈટોના કારણે આ વ્યવસાય ઓછો થયો છતાં ગુજરાતમાં માટીના દીવા બનાવવાની મોટી રોજગારી મળે છે. માટીના એક દીવા પાછળ આખા પરિવારની...

10 હજાર કરોડનો ધંધો કરતી 17 હજાર શાળાઓનું સરકાર સામે આંદોલન

શાળાના અનેક પ્રશ્નો પડતર છે અમદાવાદ, 31 ઓક્ટોબર 2026 રાજ્યની 17 હજાર ખાનગી શાળાઓના લાંબા સમયથી પડતર પ્રશ્ન અંગે શાળા સંચાલકોના મહાસંમેલનમાં રાજ્ય સરકાર સામે લડતના કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. ફિ નિર્ધારણ સમિતિઓની નિર્ણય પ્રક્રિયામાંથી વિસંગતતાઓ દૂર કરવામાં આવી નથી. ફિ નિર્ધારણની દરખાસ્તોના નિકાલમાં વિલંબ થાય છે. બિનજરૂરી સરકારી નિયંત્...

અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં આગમાં 10ના મોત

ટાઇમ બોમ્બ પૂર્વ અમદાવાદમાં રિંગ રોડની આસપાસના કેટલાક ગામ મિની શિવાકાશી એટલે કે ફટાકડાની ફેક્ટરીઓનું હબ બની ગયા છે. ખેતરો, ખાલી પ્લોટોમાં ગેરકાયદે રીતે ફટાકડાના કારખાનાનો રાફડો ફાટ્યો છે. વસ્ત્રાલ, વટવા આસપાસના ગામોમાં 10 કિલોમીટરમાં 200 કારખાના છે. દિવાળી નજીક 500 કારખાના થઈ જાય છે. રામોલની ઘટના અમદાવાદના રામોલ-વસ્ત્રાલ રોડ પર આવેલી ગેરકાયદે...

1 લાખ રેતી ચોરોએ 200 નદી લૂંટી, 30 હજાર પકડાયા

દર વર્ષે સરેરાશ 7થી 8 હજાર ફરિયાદો અને ગુનાઓ Gujarat; 1 lakh sand thieves looted 200 rivers, 30 thousand caught हर साल एवरेज 7 से 8 हज़ार शिकायतें और क्राइम, गैरकानूनी रेत माइनिंग को लेकर हर साल एवरेज 7 से 8 हज़ार शिकायतें और क्राइम दर्ज होते हैं। ગેરકાયદેસર રેતી ખનન અંગે દર વર્ષે સરેરાશ 7થી 8 હજાર ફરિયાદ અને ગુના નોંધાય છે. દિલીપ પટેલ અમદાવાદ,...

મંદિરોની સંપર્તિ અને તેની લૂંટનો ઈતિહાસ

ભારતના સમૃદ્ધ મંદિરોનું નાણાકીય સામ્રાજ્ય અને લૂંટ भारत के अमीर मंदिरों का फाइनेंशियल एम्पायर और लूट Financial empire and loot of rich temples of India, Gujarat 6 જુલાઈ 2026 રામ મંદિરમાં રૂ. 200 કરોડનું દાન અને જમીન ખરીદીમાં થયેલાં અબજો રૂપિયાના ગોટાળાથી દેશના મંદિરોની 15 લાખ કરોડની સંપત્તિ જોખમમાં આવી ગઈ છે. ત્યારે કયા મંદિરમાં કેટલી લૂંટ થઈ...

ગુજરાતમાં 1 લાખ કરોડ લિટર પાણી વાપરતી 7 સેમિકન્ડક્ટર ફેક્ટરી

અમદાવાદ અને સુરત શહેર જેટલું વપરાતું પાણી, 2030 સુધીમાં રાજ્યના 17 મહાનગરોના જેટલું પાણી વપરાશે. 7 सेमीकंडक्टर फ़ैक्टरियाँ 1 लाख करोड़ लीटर पानी का उपयोग कर रही हैं, पानी का उपयोग अहमदाबाद और सूरत शहरों जितना ही किया जाता है, 2030 तक इसमें राज्य के 17 महानगरों जितना पानी खर्च होगा, 7 semiconductor factories are using 1 lakh crore liters of wa...

ગીરમાં ગેરકાયદે ખાણ અને રિસોર્ટ છતાં વન પ્રધાન અર્જૂન મોઢવાડિયા મૌન

Forest Minister Arjun Modhwadia silent despite illegal mines and resorts in Gir સિંહોના કોરીડોરમાં ગેરકાયદે ખાણો, રિસોર્ટ, હોટેલ, હોમસ્ટે, ફાર્મહાઉસ દિલીપ પટેલ અમદાવાદ, 27 જૂન 2026 ગીરના જંગલ અને ગીરનારથી સિંહ તથા વન્ય પ્રાણીઓનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. એન.ઓ.સી., એન.એ. સહિતની ઢીલાશના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. ગીર જંગલની અને અભયારણ્ય અન...

11 વર્ષ પછી વાવણીની ગંભીર સ્થિતિ, 9 ટકા સિંચાઈથી વાવેતર

Critical condition of sowing after 11 years, 9% of sowing due to irrigation ઉતાપદન માટે ગંભીર ફટકો પડતાં ભાવ વધે તો મોંઘવારી પણ વધશે દિલીપ પટેલ અમદાવાદ, 26 જૂન 2026 અલ નીનો ભારતની 30 હજાર કરોડ રૂપિયાની વરસાદી કૃષિ પેદાશો પર ખતરો છે. ગુજરાતનો 5 ટકા હિસ્સો ગણીએ તો 1500 કરોડ રૂપિયાની ખેત પેદાશો પર ખતરો ઉભો થયો છે. ગુજરાતના 56 લાખ ખેડૂતોમા...

ખેડૂત આંદોલનઃ ગ્રામ્ય ગુજરાત પર શહેરી સત્તાનું દબાણ, શહેરી વિકાસ મોડેલ...

ખેડૂત આંદોલનઃ ગ્રામ્ય ગુજરાત પર શહેરી સત્તાનું દબાણ: ગુજરાતનું શહેરી વિકાસ મોડેલ ગુજરાતના 149 નાના શહેરો અને 17 મોટા શહેરોની વસતી 50 ટકા થતાં ગ્રામ્ય પ્રજા સામે જોખમ દિલીપ પટેલ અમદાવાદ, 20 જૂન 2026 ગુજરાતમાં શહેરોમાં વસતા લોકોનો પ્રભાવ એટલો વધી ગયો છે કે શહેરી મતદારો પર હવે સરકાર બનાવવાની સત્તા આવી ગઈ છે. તેથી ગ્રામ્ય વિસ્તોરોનો રાજકીય ...

ગુજરાત ઔદ્યોગિક નીતિ 2025–30: ધોલેરાની ફરી લોલીપોપ

ફરી ધોલેરાની લોલીપોપ આપી, धोलेरा का लॉलीपॉप फिर दिया गया, गुजरात औद्योगिक नीति 2025-30, Gujarat Industrial Policy 2025-30: Dholera's lollipop again દિલીપ પટેલ અમદાવાદ, 18 જૂન 2026 ઉત્પાદન હબથી ગુજરાતને વિશ્વ સંશોધન અને ટેકનોલોજી હબ બનાવવાનો છે. રોકાણનું ગુજરાતનું કેન્દ્ર આગામી 5 વર્ષમાં ફરી એક વખત ધોલેરા બનાવવામાં આવ્યું છે. જ્યાં ગુજરાત સરક...

ગુજરાતઃ ભરૂચમાં સિલિકા માફિયાઓનો ખેલ: ₹6,000 કરોડની ચોરી, સિલિકોસિસ અન...

ભરૂચના ભીમપોર-ઝઘડિયા બેલ્ટમાં સિલિકાનું કરોડોનું ગેરકાયદે ખનન, પ્રદૂષણ અને વહીવટી મિલીભગતનો પર્દાફાશ દિલીપ પટેલ, અમદાવાદ જૂન 2026 1. પ્રસ્તાવના અને ભૌગોલિક વ્યાપ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલી સિલિકા સેન્ડ (રેતી) ગુણવત્તાની દ્રષ્ટિએ સમગ્ર ભારતમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. કાચ, સિમેન્ટ, સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક ચિપ્સ, સોલાર પેનલ્સ ...

ગુજરાતઃ દૂધસાગર ડેરી – જનતા પર ભાવ વધારો, ખેડૂતોને પૂરતા ભાવ નહી...

દૂધસાગર ડેરીનો ₹9,020 કરોડનો કારોબાર, છતાં ભાવ માટે પશુપાલકોનો વિરોધ: મહેસાણાથી દહેગામ સુધી ઉઠ્યા સવાલ 11 જૂન, 2026 દિલીપ પટેલ અમદાવાદ ઉત્તર ગુજરાતની સૌથી મોટી સહકારી દૂધ સંસ્થા અને દેશની અગ્રણી ડેરીઓમાંની એક દૂધસાગર ડેરી (Mehsana District Co-operative Milk Producers' Union Ltd.) વર્ષ 2025-26માં આશરે ₹9,020 કરોડના ટર્નઓવર સુધી પહોંચી છે. ડે...

ઘુડખર અભયારણ્ય પાસે 200 મેગાવોટ સોલાર પ્રોજેક્ટ: મંજૂરી, જમીન, વીજ લાઇ...

રૂ. 800 કરોડના પ્રોજેક્ટમાં ગૌચર અને સરકારી જમીન, વન મંજૂરીઓ અને ટ્રાન્સમિશન લાઇન અંગે ગંભીર વહીવટી પ્રશ્નો; ACB કેસ બાદ CEI મંજૂરીઓ પણ ચર્ચામાં દિલીપ પટેલ અમદાવાદ/સુરેન્દ્રનગર ગુજરાતમાં સૂર્ય ઊર્જાને પ્રોત્સાહન આપવા માટે મોટા પાયે સોલાર પ્રોજેક્ટો ઉભા થઈ રહ્યા છે. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના માલવણ ગામ નજીક સ્થાપિત 200 મે...

ગુજરાતમાં છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો સામે આફત

Disaster strikes dolomite mines in Chhota Udepur, Gujarat गुजरात में छोटाउदेपुर की डोलोमाइट खदानों पर आपदा દિલીપ પટેલ અમદાવાદ, 11 જૂન 2026 ડોલોમાઈટ એ કેલ્શિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર કુદરતી પથ્થર છે, જેને ખાણમાંથી કાઢીને પાવડર અથવા ચિપ્સ સ્વરૂપે સિરામિક, સ્ટીલ, ગ્લાસ અને કૃષિ ક્ષેત્રમાં વપરાય છે. ડોલોમાઈટ એક કાર્બોનેટ ખનિજ છે, જે મુખ્યત્વે કેલ્શિ...