જમીન તકેદારી આયોગે 99 વિવાદોનો નિકાલ કર્યો

અમદાવાદ : અમદાવાદ જિલ્લા કલેક્ટર કેરાલાની અધ્યક્ષતામાં જિલ્લા જમીન તકેદારી સમિતિની બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં ૯૯ કેસો મુકવામાં આવ્યા હતા જેમાંથી ૯૭ કેસોના નિકાલ સ્થળ પર જ લાવવામાં આવ્યો હતો આ કેસોમાં વિકાસ થયેલ કેશોદ પૈકી એફ.આઈ.આર. થયેલ કેસ નિકાલ થયેલ કેસો પૈકી સમાધાન થયેલ સાત કેસ નિકાલ થયેલ કેસો પૈકી દફ્તરે થયેલ ૭૫ અને પેન્ડિંગ કેસોનો સમાવેશ થાય છે

જિલ્લામાં જમીન સંબંધિત કેસોનો ઝડપી નિકાલ આવે તે માટે જમીન તકેદારી સમિતિ સમક્ષ કેસ મૂકવામાં આવે છે નિયમિત મંત્રાલય મળતી બેઠકમાં આ વિવાદિત જમીન સંબંધી કેસોનો સરળતાથી ઉકેલ આવે તેવા ઉદ્દેશથી સીટની રચના કરવામાં આવેલી છે આ બેઠકમાં જિલ્લા નિવાસી કલેકટર એચ એસ વોરા અને વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.