જુઓ વિડિયો: વાયુસેનાનું હેલિકોપ્ટર ટેકનીકલ ખામીના કારણે ઘોઘાના કુકડ ગામ માં લેન્ડ

વાયુસેનાનું હેલિકોપ્ટર ઘોઘાના કુકડ ગામનામાં લેન્ડ

ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર ટેકનીકલ ખામીના કારણે ઘોઘાના કુકડ ગામની સીમમાં લેન્ડિંગ થયું

જામનગર થી સુરત જઇ રહ્યું હતું ત્યારે ટેક્નિકલ ખામી સર્જાતા ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું

મામલતદાર અને પોલીસ ઘટના સ્થળે પહોંચીકોઈ અન્ય ઇસ્યુ ના હોવાનું કલેકટરે જણાવ્યું