– એક જ કલાકમાં અનરાધાર વરસાદ ખાબક્યો
– ગામમાં ક્યારેય પાણી આવતું નહિ પણ એક કલાકમાં પડેલા વરસાદના કારણે ગામની બજારોમાં નદી વહેતી થઈ
– ખેડૂતોના ગાડાં તણાઈ ગયા બજારમાં રાખેલા વાહનો પણ તણાયા
– ભેંસો, બાઈક, મોટરકાર તણાયા
– આહીર સમાજ વાળી ની દીવાલ પણ ધરાયશી
– ગામમાં લોકોના ઘરમાં દુકાનોમાં પાણી ભરાયા