ભવાન ભરવાડ પહેલા કોન્સ્ટેબલ હતા, અને હપ્તા ઉઘરાવતાં હતા. ભવાન ભરવાડે દાદાગીરી કરતાં અમદાવાદના ચારૂદત્ત વ્યાસ નામના એક બહાદૂર પત્રકારે ફટકાર્યા હતા. ભવાન ભરવાડ ભાજપના કદાવર નેતા છે. 2007માં કિરીટસિંહ સામે ભવાન ભરવાડ હાર્યા હતા. 2012 સુધી ભવાન ભરવાડ કોંગ્રેસમાં હતા. હવે ભાજપમાં રહીને તેનું સામાજ્ય ચલાવે છે. તેઓ ઘેટા-ઉન વિકાસ નિગમના ચેરમેન હતા.
સાધુઓ, સંતો, ધુતારા, રાજકારણીઓ, ધાર્મિક નેતાઓ, કલાકારો, ઉગતા કલાકારો અને જાણીતા કલાકારો ભવાન ભરવાડના પગ પકડે છે. દેશવા વડાપ્રધાન અને મધ્ય પ્રદેશના નાજ્યપાલ , કેન્દ્રીય પ્રધાનો તથા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ સાથે તેના કેવા સંબંધો હતા તેની આ ચોંકાવનારી તસવીરો જૂઓ.
pics by facebook.com