અમદાવાદ.તા:૩૦ ગણેશ પન્ના ભાટી, હત્યાના ગુનામાં સાબરમતી જેલમાં સજા કાપે છે. તે પણ આ બાવરી કોમ સાથે સંકળાયેલો છે. દર વષેર્ર્ હું 70 દિવસના પે રોલ ફક્ત ગણેશજીની મૂતિર્ર્ બનાવવા માંગુ છું અને મને મળે પણ છે. આ વખતે મને 90 દિવસના પેરોલ મળે છે. જો કે રજા પતે એટલે બીજા વષર્ર્ની રાહ જોવાની. ગણેશનું આખુ પરીવાર આ કામ કરે છે.
જ્યારે મૂતિર્ર્નું કામ ના હોય ત્યારે છોકરાઓ કપડા વેચવાનું કામ કરે છે. સેપ્ટની સામે રાત્રે જે કપડાં બજાર ભરાય છે ત્યાં વેપાર કરીને ઘર ચલાવે છે.
પ્રેમીબેન સોલંકી પોતાનું ઘર ચલાવવા ઉપરાંત પતિને મૂતિર્ર્ સણગારવામાં મદદ કરે છે. અમે નાનપણથી આ કામ કરીએ છીએ એટલે બધું આવડે છે. જેમ પોતાને સણગારીએ તેવી રીતે મૂતિર્ર્ને સણગારવાની. પ્રેમીબેનનું પરીવાર એક માત્ર પરીવાર છે જેમણે ગણેશજીની મૂતિર્ર્ઓ વેચ્યા બાદ હવે રામાપીરની મૂતિર્ર્ બનાવવાનું શરૂ કરી દીધું છે.