ટેલીકોમ:બીએસએનએલને 4G ની મંજૂરી ક્યારે ?

કે-ન્યુઝ,તા:20
ટેલીકોમ ક્ષેત્રે દેશભરમાં બીએસએનએલની તોલે એક પણ ખાનગી ટેલિકોમ કંપની નથી. જે એક તદ્દન સત્ય હકીકત છે.. જા કે રિલાયન્સ, એરટેલ, વોડા જેવી ટેલિકોમ કંપનીઓનો ડોળો સરકારની ખાનગીકરણની નીતિને કારણે મંડરાયેલો હતો. અને એટલા માટે બીએસએનએલને ૪ જી માં ભાગ લેવા દીધો ન હતો. આજે પણ આ જ કારણથી મ્જીદ્ગન્- ૪ જી મા સામેલ થઈ શકેલ નથી. જા સરકાર ૪ જી માટે મંજૂરી આપી દે તો ભારતમાં કોઈ પણ ખાનગી ટેલીકોમ કંપની તેની તોલે ઊભી ન રહી શકે….! પરંતુ સરકાર ખાનગી કરણને પ્રોત્સાહન આપવામાં ડૂબેલી છે….! અને તે અમેરિકન નીતિને અનુસરી રહી છે… એટલે કે જે મુર્ગી સોનાના ઈંડા આપી શકે તેવી છે તે બી એસ એન એલ ને ૪ જી માટે લીલીઝંડી બતાવતી નથી… જ્યારે કે આજે કેટલીક ખાનગી ટેલિકોમ કંપનીઓ ૫ જી માટે દોડતી થઈ ગઈ છે. બીએસએનએલનુ નેટવર્ક દેશભરમાં ૮ લાખ કિલોમીટરમા પથરાયેલું છે, જ્યારે તેની માલિકીની જમીનોની કિંમત ૧ લાખ કરોડ રૂપિયાની થવા જાય છે, તેના પાવર ૨૦,૦૦૦ કરોડની કિંમતના છે. તેની પાસે ઓÂપ્ટકલ ફાઇબર ૬૪ હજાર કરોડના છે. દેશભરમાં ટેલિકોમ ક્ષેત્રે વિશાળ પથરાયેલુ ક્ષેત્ર મ્જીદ્ગન્ જેટલુ કોઇપણ પ્રાઇવેટ ટેલીકોમ કંપની પાસે નથી… તો તેનો કર્મચારી સ્ટાફ પણ ૧.૭૦ હજારથી વધારે છે. એક સમયે સરકાર બીએસએનએલને વેચી દેવા તૈયારી કરી રહી હતી. પરંતુ મ્જહઙ્મ ના તૈયાર ભાણાની કિંમત નહિવત આપી. તેના તૈયાર ઈન્ફાસ્ટ્રક્ચર ઉપર તાગડધિન્ના કરી અબજા રૂપિયા કમાઈ જવાની ગણતરી રાખનારની નિયત સરકાર પોતે સમજી ગઈ અને મ્જીદ્ગન્ -સ્્‌દ્ગન્ નુ મર્જ કરવા સાથે રૂપિયા ૮ હજાર કરોડ ફાળવી દીધા. તેનું ખાનગીકરણ કરવાની દહેશત દૂર થઈ ગઈ. જે મંદીના સમયમાં તેને ઉગારી લેવાનું કાર્ય મોદી સરકારે કરીને આમ લોકોને રાહત આપી છે….!

હવે આજની Âસ્થતિએ કેન્દ્ર સરકારે બી.એસ.એન.એલ અને એમટીએનએલ ને ૪ જી માટે યુદ્ધના ધોરણે મંજૂરી આપી દેવી અતિ જરૂરી છે. અને તો જ સરકારે જે નાણાં તેને ફાળવ્યા તે લેખે લાગશે. તે સાથે સરકારે એક કમિટી બનાવી આ બંને મર્જ કરેલ સરકારી ટેલિકોમ કંપની પર નજર રાખવી પણ અતિ જરૂરી છે…..! કારણ કે એક સમયે કહેવાતું હતું કે ભાઈ સા’બ નહી લગતા મ્જહઙ્મ અને અત્યારે પણ ફરી એવી Âસ્થતિ પેદા થઈ ગઈ છે….! તેના નેટવર્કમાં અવાર-નવાર ગરબડ ઊભી થાય છે…..કે પછી જાણી જાઈને કેટલાક સ્વાર્થી કર્મચારી ઊભી કરે છે….! તેવુ ખુદ મ્જહઙ્મ માજ ચર્ચાઈ રÌšં છે…..! ત્યારે ખાનગી ટેલિકોમ કંપની સાથે લાગણી કે હિત ધરાવતા કે પછી આર્થિક લાભ મેળવતા હોય તેવા ટેકનિશિયનોને અહિ-તહી ફેંકવા સાથે આકરા પાણીએ પગલાં ભરવાની પણ જરૂર છે…..!? તે સાથે ટેકનીશીયનો અને જવાબદારો ઉપર પણ જવાબદારી નાખવી પણ અતિ જરૂરી છે. જેથી નેટવર્કમાં ગરબડ ઊભી ન થાય… અને મ્જીદ્ગન્ આમ પ્રજામાં સર્વ સ્વીકૃત પુનઃ બની રહે.

આ બંને જાહેર સાહસોની ટેલિકોમ કંપનીઓએ એ સમજી લેવાની જરૂર છે કે પ્રજાના નાણાંથી આ કંપનીઓ ઊભી થઈ છે અને એ કારણને તમારા પરિવાર સાથે તમે ખુશીનું જીવન જીવો છો. ત્યારે કર્મચારી વર્ગએ પોતાની પ્રજા સાથેની વફાદારી બતાવવાનો સમય પણ પાકી ગયો છે… નહીં તો આવનાર કપરી મંદીનો સમય તમને પણ તેના પ્રભાવમાં ખેચી જશે… ત્યારે તમને એક પાઈ પણ કંપની નહીં આપી શકે…..!! માટે જ હવે ખાનગીકરણ તરફની વફાદારીની માનસિકતામાંથી બહાર આવી ૪ જી માટે સંયુક્ત માગ કરવા સાથે પ્રયત્નો કરી આમ પ્રજાને સારી નેટવર્કની સેવા પૂરી પાડો એ જરૂરી છે…. તે સાથે ગ્રાહક ફરિયાદ ફોન રિસિવ કરી ફરિયાદનુ નિવારણ તાકીદથી કરો તો તમે સફળ થશો. બાકી હવે કોઈ બચાવી નહીં શકે તે પણ એક સત્ય હકીકત છે……! પ્રજા અને સરકાર એક તક બચવા માટે આપે છે. જે તમને આપી છે. માટે જા સાચી રીતે સારા નેટવર્ક સાથે પ્રજાને લાભ આપશો.. જેથી ગ્રાહક સંખ્યા વધે. કેન્દ્ર સરકાર પણ પોતાની ટેલીફોન, મોબાઇલ, નેટ સેવા માત્ર ને માત્ર બીએસએનએલનીજ ઉપયોગમાં લેવા સાથે ૪ જી માટે મંજૂરી આપી દે એ પણ કોઈપણ પ્રકારના હિચકિચાટ વગર તો જ આમ પ્રજાને સસ્તી, સારી સેવા મળતી થઈ જશે…. અને તેનો જશ પણ કેન્દ્ર સરકારને જ મળશે એ નિર્વિવાદ છે. ટૂંકમાં હવે લોકો “ભાઈ સા’બ નઈ લગતા મ્જીદ્ગન્” એવું કહેતા ન થઈ જાય તેવું તમારુ હીર બતાવી દેવા તૈયાર થઈ જજા …..!