- ગુજરાત પુરાણોમાં અને મહાકાવ્યોમાં ક્યા નામે ઓળખાય છે ? – આનર્ત પ્રદેશ તરીકે ઓળખાયેલ
- ગુજરાત ભારતમાં કઇ દિશાએ આવેલું છે? : પશ્ચિમ
- ગુજરાત ભૂમિમાર્ગથી અન્ય કેટલાં રાજયો સાથે જોડાયેલું છે ? ત્રણ
- ગુજરાત રાજયની સ્થાપના કોના હસ્તે થઇ હતી ? – રવિશંકર મહારાજના
- ગુજરાત રાજયનો કયો પ્રદેશ ‘ગુજરાતના બગીચા’ તરીકે ઓળખાય છે ? : મધ્ય ગુજરાત
- ગુજરાત રાજયનો કુલ વનવિસ્તાર કેટલો છે? : ૧૮,૯૯૯.૫૧ ચો. કિ.મી.
- ગુજરાત રાજયમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે? : સાત
- ગુજરાત રાજ્યની સરહદો ભારતના કેટલા રાજ્ય સાથે સંકળાયેલી છે?— ત્રણ
- ગુજરાત રાજ્યની સ્થાપના કયા દિવસે થઇ હતી?— 1 મે,1960
- ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઇ ? – 1/5/1960 ના રોજ મુબઇમાથી અલગ રાજ્ય તરીકે
- ગુજરાત રાજ્યનો સમગ્ર વિસ્તાર કેટલો છે ? – 1.96 લાખ ચોરસ કિ.મી.
- ગુજરાત વસ્તીની દૃષ્ટિએ ભારતમાં કયા ક્રમે આવે છે? : દસમા
- ગુજરાતના ૨૬માંથી કેટલા જિલ્લાના વનવિસ્તારોમાં દિપડો જોવા મળે છે? : ૧૭ જિલ્લાના વનવિસ્તાર
- ગુજરાતના અન્ય હવાઈ મથકો – રાજકોટ, ભુજ, જામનગર, ભાવનગર, વડોદરા, કેશોદ, પોરબંદર, સુરત, કંડલા
- ગુજરાતના ઉત્તર ભાગમાંથી કયો વૃત પસાર થાય છે ? – કર્કવૃત
- ગુજરાતના કયા અભયારણ્યમાં રીંછ જોવા મળે છે ? : જેસોર
- ગુજરાતના કયા અર્થશાસ્ત્રી લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિકસમાં નિયામક હતા? : ડૉ. આઇ. જી. પટેલ
- ગુજરાતના કયા ઉદ્યોગપતિએ IIM-Aની સ્થાપના કરી? : કસ્તુરભાઇ લાલભાઇ
- ગુજરાતના કયા ઘઉં પ્રખ્યાત છે ? – ભાલ વિસ્તારમાં થતા ભાલિયા ઘઉં (દાઉદખાની)
- ગુજરાતના કયા જિલ્લાને સૌથી લાંબો દરિયા કિનારો મળેલો છે ? : જામનગર
- ગુજરાતના કયા જિલ્લામાં દૂધાળાં ઢોરની સંખ્યા સૌથી વધુ છે ? : આણંદ
- ગુજરાતના કયા જિલ્લામાં નર્મદા નદી ખંભાતના અખાતને મળે છે? : ભરૂચ
- ગુજરાતના કયા જિલ્લામાં સાગ પુષ્કળ પ્રમાણમાં થાય છે ? : ડાંગ
- ગુજરાતના કયા જિલ્લામાં સાગનું લાકડું પુષ્કળ પ્રમાણમાં થાય છે ? : વલસાડ
- ગુજરાતના કયા જિલ્લામાં સુરખાબનગર રચાય છે ? : કચ્છ
- ગુજરાતના કયા જોવાલાયક બંદરનો ફી ટ્રેડ ઝોન તરીકે વિકાસ થયો છે ? : કંડલા
- ગુજરાતના કયા દ્વિપકલ્પનો આકાર કાચબાની પીઠ જેવો છે? સૌરાષ્ટ્ર
- ગુજરાતના કયા પર્વતનો આકાર સૂતેલા શિવના મુખ જેવો છે? : ગિરનાર
- ગુજરાતના કયા બંધને ‘મેગા પ્રોજેકટ’ તરીકે ગણવામાં આવે છે ? : ઉકાઇ બંધ
- ગુજરાતના કયા બે શહેરોમાં ભૂકંપ માપક યંત્ર ‘સિસમોગ્રાફ’ રાખવામાં આવ્યું છે? : રાજકોટ અને વડોદરા
- ગુજરાતના કયા મેળામાં ઊંટોનું વેચાણ થાય છે ? કાત્યોક
- ગુજરાતના કયા રાજવી સંતના નામ સાથે પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે? : સંત પીપાજી
- ગુજરાતના કયા વિસ્તારમાં જૈનોનું પ્રમાણ વધુ છે ? – ગુજરાતના ઉત્તર ભાગ અને કચ્છમાં
- ગુજરાતના કયા શહેરની બાંધણી દેશભરમાં પ્રસિદ્ધ છે ? : જામનગર
- ગુજરાતના કયા શહેરમાં ડુંગળી સૌથી વધુ પાકે છે ? મહુવા
- ગુજરાતના કાયમી નિવાસી એવા સક્કરખોરા પક્ષીઓ એક સેકન્ડમાં કેટલી વાર પાંખો ફફડાવી શકે છે? ૧૭૫થી ૨૦૦ વખત
- ગુજરાતના કુલ કેટલા કિ.મી. વિસ્તારમાં રણ પથરાયેલું છે? : ૨૭,૨૦૦ ચો. કિમી.
- ગુજરાતના કુલ કેટલા મુખ્ય બંધ આવેલા છે ? : પાંચ
- ગુજરાતના કુલ વિસ્તારના કેટલા ટકા વિસ્તારમાં જંગલો છે? – ૧૦%
ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ ક્યા પડે છે? – . કચ્છ - ગુજરાતના કેટલા જિલ્લાઓ સમુદ્રકિનારો ધરાવે છે?— 11
- ગુજરાતના કેટલા ટકા ભાગમાં જંગલો છે ? – દસ ટકા
- ગુજરાતના ક્યા જીલ્લામાં સૌથી વધુ ઠંડી પડે છે? – ભુજમાં (નલિયા)
- ગુજરાતના ગામો કેટલા ? – 18618 ગામો
- ગુજરાતના ગૌરવસમા જમશેદજી તાતા અને દાદાભાઇ નવરોજીનું જન્મસ્થળ કયું છે? : નવસારી
- ગુજરાતના જીલ્લા અને તાલુકાઓ કેટલા? – 25 જીલ્લાઓ, 226 તાલુકાઓ,
- ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં જોવા મળતી ડૂગોંગ માછલીનું વજન આશરે કેટલું હોય છે? ૨૩૦થી ૯૦૦ કિ.ગ્રા.
- ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં દરિયાઇ કાચબાની કેટલી જાતિઓ જોવા મળે છે? : ત્રણ
- ગુજરાતના દરિયાકિનારાની લંબાઇ કેટલી છે?- 1,600 કિ.મી. થી વધુ
- ગુજરાતના પ્રથમ સ્ત્રી પ્રધાન કોણ હતા – ઈન્દુમતીબહેન શેઠ
- ગુજરાતના પ્રસિધ્ધ ઘઉંની જાતિનું નામ જણાવો. : દાઉદખાની
ગુજરાતી
English




