દિલ્હી વડી અદાલતે દીપિકા પાદુકોણની ફિલ્મ છપાકને રિલીઝ કરવાથી રોકી દીધા છે. વકીલ અપર્ણા ભટ્ટે કાયદાકીય લડતમાં એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ નિર્ણય બાદ મલ્ટીપ્લેક્સ 15 જાન્યુઆરીથી અને લાઇવ સ્ટ્રીમિંગ જેવા પ્લેટફોર્મ 17 જાન્યુઆરીથી પ્રભાવિત થશે. ફિલ્મ નિર્માતાઓને વકીલ અપર્ણા ભટ્ટને શ્રેય આપવાનો નિર્દેશ આપ્યો હતો.
Delhi High Court directs filmmakers of 'Chhapaak' to give credit to lawyer Aparna Bhat who represented acid attack survivor Lakshmi Agarwal in her legal battle pic.twitter.com/fU2pH8hxEn
— ANI (@ANI) January 11, 2020
દીપિકા પાદુકોણની ફિલ્મ છપાકના નિર્માતાઓને સવાલ કર્યો હતો કે તેમણે એસિડ હુમલાની પીડિતા લક્ષ્મી અગ્રવાલની વકીલને તેનાથી લેવામાં આવેલી જાણકારી માટે શ્રેય કેમ આપ્યો નહીં. ફિલ્મ છપાક લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત છે અને તે શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી છે. જજ પ્રતિભા એમ સિંહે અરજી પર આદેશ સુરક્ષિત રાખી લીધો હતો. અને કહ્યું કે શનિવારે સવારે નિર્ણય સંભળાવશે. કોર્ટે સવાલ કર્યો હતો કે વકીલને શ્રેય આપવામાં શુ તકલીફ છે અને નિર્માતા તેમનાથી જાણકારી લેવા કેમ ગયા હતા.