Monday, November 9, 2026

6 લાખ લોકો સાથે મહેસાણાના યુવાને પુરા ભારતને સ્વદેશીના નામે છેતરપિંડી

A young man from Mehsana cheated 6 lakh people all over India in the name of Swadeshi. मेहसाणा के एक युवक ने स्वदेशी के नाम पर पूरे भारत में 6 लाख लोगों से ठगी की SD Pay કૌભાંડ: એસડી પે સ્કેમ SD Pay Scam, Digital Wallet Fraud સ્વદેશી હર ઘર સ્વદેશી... ઘર ઘર સ્વદેશી ... આ તેનું સૂત્ર હતું. જે સૂત્ર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યું હતું. ...

ભાજપે ગેંગસ્ટરનો રાજકીય ફાયદો લીઈ સત્તાની સીઢી ચઢી

BJP took political advantage of gangsters and climbed the stairs of power 1980ના દાયકામાં અમદાવાદના 'ડોન' અબ્દુલ લતીફના સામ્રાજ્યથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. લતીફનો ગુજરાતમાં દબદબો હતો. પોલીસમાં ડર વ્યાપેલો હતો. ગુનાખોરી, હત્યાઓ, ગેરકાયદે દારૂના વેપારના તેના સામ્રાજ્યની વાત થતી હોય છે. લતીફ રાજકારણમાં સક્રિય હતો. અનેક નેતાઓ સાથે તેને સંબંધ હતા....

ભાજપના 26 ધારાસભ્યો ધરાવે છે ગુનાહિત ભૂતકાળ

26 BJP MLAs have criminal history BJP के 26 विधायकों का आपराधिक इतिहास है અમદાવાદ, 26 ઓક્ટોબર 2026 ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી 2027માં આવી રહી છે ત્યારે તમામ પક્ષો તેની તૈયારીમાં લાગી ગયા છે. નાગરિકો ઈચ્છે છે કે ગુનાહિત ઇતિહાસ ધરાવતાં ઉમેદવારો રાજકીય પક્ષો ઉભા ન રાખે. ગઈ ચૂંટણીમાં કેટલાં ઉમેદવારો અને ધારાસભ્યોનો ખરાબ ઇતિહાસ હતો તે અંગે વિગતો. ...

ભૂપેન્દ્ર પટેલનો વિવાદી પરિપત્ર, શાળામાં પ્રવેશ કરશો તો ગુનો બનશે

અમદાવાદ, 22 ઓક્ટોબર 2026 ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ અને મંજૂરી વિના ફોટોગ્રાફી-વીડિયોગ્રાફી પર પ્રતિબંધ મૂકતો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. ભૂપેન્દ્ર પટેલની નિષ્ફળ સરકાર આ નિર્ણયને વિદ્યાર્થીઓની સુરક્ષા અને શૈક્ષણિક વાતાવરણ જાળવવા માટે મહત્વનો ગણાવી રહી છે. બીજી તરફ, આ નિર્ણય સામે વાલીઓ, મીડિયા અને જા...

મોરબી ભાજપના નેતા શૈલેષનો બળાત્કાર કેસ સ્ટેમસેલના રહસ્યથી બહાર આવ્યો

મોરબીમાં ભાજપ નેતા શૈલેષ માકાસણા પર દુષ્કર્મનો ગુનો મહિલાના પુત્રનો સ્ટેમસેલ મેચ ન થતા રહસ્ય બહાર આવ્યું મોરબી 22 સપ્ટેમ્બર 2026 મોરબી મહાપાલિકાના વોર્ડ નં. 8ના મહિલા કોર્પોરેટરના પતિ શૈલેષ લક્ષ્મણ માકાસણા સામે પરિણીતાએ દુષ્કર્મની ફરિયાદ 9 સપ્ટેમ્બર 2026માં નોંધાવી છે. શૈલેષ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. મહિલાના પતિની તબિયત વધુ લથડતાં તેમને સ્...

પૂર્વ મુખ્ય પ્રધાન મોદીના સમયમાં ગુજરાતમાં અનેક વખત લાઠીચાર્જ

4 વખત જનતાના આંદોલન પર ક્રૂરતાથી પોલીસ તૂટી પડી હતી દિલીપ પટેલ અમદાવાદ, 23 જૂલાઈ 2026 વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે દિલ્હીમાં પ્રથમ વખત જનતા પર લાઠીઓ, ઈલેકટ્રીક કરંટ, અશ્રુવાયુ, વોટર કેનનથી દામન કર્યું છે. પણ ગુજરાતમાં મુખ્ય પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી અને ગૃહ રાજ્ય પ્રધાન અમિત શાહના સમયમાં ક્રૂરતાપૂર્વક લાઠીચાર્જ કરવા અનેક વખત પોલીસ છોડી દી...

અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં આગમાં 10ના મોત

ટાઇમ બોમ્બ પૂર્વ અમદાવાદમાં રિંગ રોડની આસપાસના કેટલાક ગામ મિની શિવાકાશી એટલે કે ફટાકડાની ફેક્ટરીઓનું હબ બની ગયા છે. ખેતરો, ખાલી પ્લોટોમાં ગેરકાયદે રીતે ફટાકડાના કારખાનાનો રાફડો ફાટ્યો છે. વસ્ત્રાલ, વટવા આસપાસના ગામોમાં 10 કિલોમીટરમાં 200 કારખાના છે. દિવાળી નજીક 500 કારખાના થઈ જાય છે. રામોલની ઘટના અમદાવાદના રામોલ-વસ્ત્રાલ રોડ પર આવેલી ગેરકાયદે...

1 લાખ રેતી ચોરોએ 200 નદી લૂંટી, 30 હજાર પકડાયા

દર વર્ષે સરેરાશ 7થી 8 હજાર ફરિયાદો અને ગુનાઓ Gujarat; 1 lakh sand thieves looted 200 rivers, 30 thousand caught हर साल एवरेज 7 से 8 हज़ार शिकायतें और क्राइम, गैरकानूनी रेत माइनिंग को लेकर हर साल एवरेज 7 से 8 हज़ार शिकायतें और क्राइम दर्ज होते हैं। ગેરકાયદેસર રેતી ખનન અંગે દર વર્ષે સરેરાશ 7થી 8 હજાર ફરિયાદ અને ગુના નોંધાય છે. દિલીપ પટેલ અમદાવાદ,...

ગુજરાતમાં માનવ અધિકાર ભંગના કિસ્સા, મુખ્ય સચિવ સામે વોરંટ

કચ્છ પોલીસ મથક પરથી કૂદકો માર્યો દિલીપ પટેલ અમદાવાદ, 23 જૂન 2026 ગાંધીધામના નિર્દોષ યુવકે પોલીસ દમનના ડરથી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની છત પરથી પીડિત યુવક દામજી સીજુ છલાંગ લગાવી દેતાં ગંભીર ઈજા પહોંચી હતી. 2021ના સપ્ટેમ્બર મહિનામાં પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ દામજી સીજુ (મહેશ્વરી) નામના યુવાનને ગુન્હા સંબંધે એ ડીવીઝન પોલીસ મથકમાં આપવામાં આવેલ શ...

ગુજરાતઃ ભરૂચમાં સિલિકા માફિયાઓનો ખેલ: ₹6,000 કરોડની ચોરી, સિલિકોસિસ અન...

ભરૂચના ભીમપોર-ઝઘડિયા બેલ્ટમાં સિલિકાનું કરોડોનું ગેરકાયદે ખનન, પ્રદૂષણ અને વહીવટી મિલીભગતનો પર્દાફાશ દિલીપ પટેલ, અમદાવાદ જૂન 2026 1. પ્રસ્તાવના અને ભૌગોલિક વ્યાપ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલી સિલિકા સેન્ડ (રેતી) ગુણવત્તાની દ્રષ્ટિએ સમગ્ર ભારતમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. કાચ, સિમેન્ટ, સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક ચિપ્સ, સોલાર પેનલ્સ ...

ગુજરાતમાં જાસૂસી: ફોન ટેપિંગથી AI સર્વેલન્સ સુધીની 25 વર્ષની સફર

ગુજરાતમાં ફોન સર્વેલન્સથી AI ઇન્ટેલિજન્સ સુધી: 25 વર્ષમાં દેખરેખ તંત્રનો વિસ્તરતો વ્યાપ દિલીપ પટેલ 11 જૂન, 2026 અમદાવાદ ગુજરાતમાં સાયબર ગુનાઓ સામેની કાર્યવાહી, ડિજિટલ ઇન્ટેલિજન્સ અને AI આધારિત પોલીસિંગની વધતી વ્યવસ્થાઓ વચ્ચે ફરી એકવાર ફોન સર્વેલન્સ અને સરકારી દેખરેખ અંગેની જૂની ચર્ચાઓ જીવંત બની છે. છેલ્લા 25 વર્ષમાં ગુજરાતમાં મોબાઇલ સર્વેલન...

જાસૂસી: ગુજરાતમાં મોદી યુગથી આજ સુધી: ઇન્ટેલિજન્સ ખર્ચમાં 150 ગણો વધા...

‘ઓપરેશન મ્યૂલ હન્ટ’થી AI આધારિત દેખરેખ સુધી, ગુજરાતમાં ડિજિટલ મોનિટરિંગનો નવો યુગ દિલીપ પટેલ અમદાવાદ ગુજરાત પોલીસે અને સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે ચલાવેલા "ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0" હેઠળ ₹2,289 કરોડના સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. 913 મ્યૂલ એકાઉન્ટ સામે કાર્યવાહી, 565 FIR અને 638 ધરપકડો સાથે આ અભિયાન રાજ્યના અત્યાર સુધીના સૌથી મોટા સાયબર-ફ...

હેલ્મેટ માટે 5 હજાર કર્મચારીઓ પર કડકાઈ, ચૂંટણીમાં નેતાઓને છૂટછાટ

હેલ્મેટ ભંગ: 5 હજાર સરકારી કર્મચારીઓને દંડ, ચૂંટણીમાં રાજનેતાઓને કોઈ દંડ નહીં દિલીપ પટેલ અમદાવાદ, 11 જૂન 2026 રાજ્યના તા.1 થી 31 મે દરમિયાન એક મહિનાની હેલ્મેટ ડ્રાઇવ યોજવામાં આવી હતી. સરકારી કચેરીઓના પ્રવેશદ્વારે જ ટ્રાફિક પોલીસ તૈનાત કરીને હેલ્મેટ નિયમભંગ કરનારા 5,123 સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે પણ દંડનીય કાર્યવાહી કરીને તેમની પાસેથ...

1837 – સુરતમાં 500 લોકો આગમાં મોત, 10 હજાર મકાનો બળી ગયા

1837 - 500 people died in a fire in Surat, 10 thousand houses were burnt. અમદાવાદ, 4 જૂન 2026 24મી એપ્રિલ, 1837ના દિવસે મોટું વ્યાપારી કેન્દ્ર સુરતમાં સાંજે પાંચ કલાક ને સોમવારે સુરતમાં માછલીપીઠ વિસ્તારમાં આવેલા એક મકાનમાં આગ તે આખા સુરતમાં પ્રસરી હતી અને તેમાં 500થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં. 10 હજાર મકાનો આગમાં ભસ્મીભૂત થઈ ગયા હતા. 70 હજા...

રોગમાં વપરાતી દવા, નશા માટે બનાવવાનો ગુજરાતમાં ઉદ્યોગ

નશો કરવા વપરાતી મેડિલ દવાની ફેક્ટરી સામે ગુના નોંધાયા, કાર્યવાહી શું? દિલીપ પટેલ અમદાવાદ, 28 મે 2026 અમદાવાદમાં પરવાના વગર દવાના ટ્રેડિંગ કરતી એસ્ટીમ એન્ટરપ્રાઇઝ તથા તેની સાથે સંડોવાયેલ અન્ય કંપનીઓમાં દરોડા પાડીને પ્રેગબાલિન નામના રૂ. 21.50 લાખની કિંમતનો બલ્ક ડ્રગ્સનો 1 હજાર કિ.ગ્રા.નો જથ્થો 1 મે 2026માં પકડાયો હતો. તેની વધારે વધુ તપાસની...