દિવાળી માટે ફટાકડા બનાવવાનું ધમધોકાર કામકાજ

અમદાવાદ,15


દિવાળી માટે ફટાકડા બનાવવાનું ધમધોકાર કામકાજ
દિવાળી નજીક આવતાંની સાથે જ ફટાકડા બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલે છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પણ ફટાકડાનું ધુમ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. લોકોને આનંદ આવે તેવા ફટાકડા કારીગરો દ્વારા બનાવાઇ રહ્યાં છે. ખાસ કરીને બાળકોને મજા આવે તેવા વૈવિધ્યસભર ફટાકડા બની રહ્યાં છે.