વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં પ્રોજેક્ટોની પ્રગતિ અંગેની પ્રશ્નો ઊભા થયા છે. 12 લાખ કરોડ રૂપિયાથી વધુના ખર્ચવાળા પ્રોજેક્ટની સમીક્ષા કરી. આમાં કહેવામાં આવ્યું કે, 2019માં 16 રાજ્યો તથા જમ્મુ અને કાશ્મીર જેવા કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે સંબંધિત 61,000 કરોડ રૂપિયાથી વધુના નવ પ્રોજેક્ટ્સ પર ચર્ચા કરવામાં આવી હતી. રેલવે, માર્ગપરિવહન અને હાઇવે પેટ્રોલિયમ અને કુદરતી ગેસના પ્રોજેક્ટો વિલંબમાં છે. નાણાં ન હોવાના કારણે આમ છે. પ્રધાન મંત્રી માર્ગ પ્રોજેક્ટો માટે નાણાં નથી. આમાં 9 પ્રોજેક્ટ ઓડિશા, તેલંગણા, મહારાષ્ટ્ર, બિહાર, કર્ણાટક, કેરાળા અને ઉત્તરપ્રદેશ સહિતના નવ રાજયોમાં 24 હજાર કરોડ રૂપિયાના ખર્ચના વિલંબમાં છે. વિલંબમાં જે પ્રોજેક્ટો છે.
![](https://i1.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2020/01/modi.jpg?resize=900%2C506)