પાલનપુરમાં ટેન્કરમાંથી રોડ પર પાણીની જેમ દૂધ ઠોળાયુ

બનાસ ડેરી પાલનપુર પશુપાલકો નું દૂધ ટેન્કર માંથી ઠોલાઈ રહ્યું છે ..પાલનપુર એરોમાં સર્કલ પાસે થી જોવા મળ્યું .રસ્તા માં દૂધે દૂધ …કોની જવાબદારી ???