પ્રાંતિજ, તા.૧૯
પ્રાંતિજના મધ્યે આવેલ ભાખરીયા વિસ્તારમાં અને બસ સ્ટેન્ડની અાજુબાજુ 50થી વધુ ગાયોએ અડીંગો જમાવતાં ત્યાંથી પસાર થતા વાહન ચાલકો તેમજ ચાલતા જતા મુસાફરો માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તંત્રની લાપરવાહી લઇ એપ્રોચ રોડ પર ગાયોના અડીંગા જોવા મળે છે.