રાજ્ય માં 2 દિવસ બાદ વિધાનસભા ની 6 બેઠેકો માટે ની પેટા ચૂંટણી યોજવાની છે જેના માટે ચૂંટણીપંચ સંપૂર્ણ સજ્જ છે એમ મુખ્ય ચૂંટણી અધિકારી dr. s મુરલીક્રિસન એ જણાવ્યુ હતુ ..તેમને વધુ વિગતો આપતા જણાવ્યુ હતુ કે
થરાદ
કુલ 260 મતદાન મથકો
પુરુષ 1.15.711 ,
મહિલા 1.02.138
કુલ 2.17.849 મતદારો છે
રાધનપુર.
મતદાન મથકો કુલ 2326
પુરુષ 1 લાખ 40 હજાર.291
સ્ત્રી..1લાખ 29.548
ત્રીજી જાતિ 03
કુલ મતદાર 2.69.842
ખેરાલુ
269 મતદાન કેન્દ્રો
પુરુષ 1 લાખ 8930
મહિલા 1લાખ 707
ત્રીજી જાતિ 03
કુલ મતદારો. 2લાખ 9640
બાયડ
કુલ 316 મતદાન મથકો કેન્દ્ર
પુરુષ 1લાખ 18 હજાર 848
મહિલા 1લાખ 12 હજાર 337
કુલ મતદારો 2 લાખ 31 હજાર 185
અમરાઈવાડી
253 કુલ મતદાન મથકો
પુરુષ 1 લાખ 49 હજાર 188
મહિલા 1લાખ 29 હજાર 891
ત્રીજી જાતિ કુલ 03
કુલ મતદારો..2 લાખ 79 હજાર 02
લુણાવાડા.
કુલ મતદાન મથકો 357
પુરુષ 1 લાખ 38 હજાર 023
મહિલા 1લાખ 31 હજાર 091
ત્રીજી જાતિ 03
કુલ 2 લાખ 69 117
કુલ મતદાન કેન્દ્રો 1781
પુરુષ 7 લાખ 70 હજાર 991
મહિલા 7 લાખ 05 હજાર 712
ત્રીજી જાતિ 12
કુલ મતદારો 14 લાખ 76 હજાર 715
55 લાખ નો દારૂ જપ્ત કર્યો છે
આદર્શ આચાર શહિતા ની ફરિયાદ મળી છે જે અમદાવાદ થી મેહશાણા ટ્રેન શરૂ કરવામાં આવી છે તે મુદે અમદાવાદ ખાતે ફરિયાદ કરવામાં આવી છે
400 મતદાન મથકો પર વેબકાસ્ટિક મતદાન કરવામાં આવશે