ભારતીય જનતા પાર્ટી – ભાજપના ગુજરાત વિધાનસભા ચૂંટણી-2017 ના ઉમેદવારોની યાદી

અબડાસા છબિલભાઈ નારણભાઇ પટેલ
અકોટા સીમાબેન અક્ષયકુમાર મોહિલે
અમરાઈવાડી પટેલ હસમુખભાઈ સોમાભાઈ (એચ. એસ. પટેલ)
અમરેલી બાવકુભાઈ ઉંઘાડ
આણંદ યોગેશ પટેલ (બાપાજી)
અંજાર આહીર વાસણભાઈ ગોપાલભાઈ
આંકલાવ હંસકુવરબા જનકસિંહ રાજ
અંકલેશ્વર ઇશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ
અસારવા – એસસી પરમાર પ્રદીપભાઈ ખાનાભાઈ
બાલાસિનોર ચૌહાણ માનસિંહ ખોયાભાઈ
બાપુનગર રાજપૂત જગરૂપસિંહ ગીરદાનસિંહ
બારડોલી – એસસી ઈશ્વરભાઈ (અનિલ) રમણભાઈ પરમાર
બાયડ ચૌહાણ અદેસિંહ માનસિંહ
બેચરાજી પટેલ રજનીકાંત સોમાભાઈ
ભરૂચ પટેલ દુષ્યન્તભાઈ રજનીકાંત
ભાવનગર પૂર્વ દવે વિભાવરી
ભાવનગર ગ્રામીણ પરસોત્તમભાઈ ઓધવજીભાઈ સોલંકી
ભાવનગર પશ્ચિમ જિતેન્દ્રભાઈ સવિજીભાઈ વાઘાણી (જીતુ વાઘાણી)
ભિલોડા – એસટી પી.સી. બરન્ડા
ભૂજ આચાર્ય ડૉ. નિમાબેન ભાવેશભાઈ
બોરસદ રમણભાઈ ભીખાભાઈ સોલંકી
બોટાદ સૌરભ પટેલ (દલાલ)
ચાણસ્મા દિલીપકુમાર વીરજી ઠાકોર
છોટા ઉદેપુર – એસટી જશુભાઈ ભીલુંભાઈ રાઠવા
ચોર્યાસી પટેલ ઝંખના હિતેશકુમાર
ચોટીલા દેરવાળીયા જીણાભાઇ નાજાભાઇ
ડભોઇ મહેતા શૈલેષભાઈ કનૈયાલાલ (શૈલેષ સોટ્ટા)
દહેગામ ચૌહાણ બલરાજસિંહ કલ્યાણસિંહ
દાહોદ – એસટી કિશોરી કનૈયાલાલ બચ્ચુભાઈ
ડાંગ – એસટી પટેલ વિજયભાઈ રમેશભાઈ
દાણીલીમડા – એસસી વાઘેલા જિતેન્દ્ર ઉમાકાંત (જિતુભાઈ વાઘેલા)
દાંતા – એસટી કોદરવી માલજીભાઇ નારાયણભાઈ
દરિયાપુર ભરત બારોટ
દસાડા – એસસી રમણલાલ ઇશ્વરલાલ વોરા
દસ્ક્રોઈ બાબુભાઇ જમનાદાસ પટેલ
દેડિયાપાડા વસાવા મોતીલાલ પુનિયાભાઈ
ડીસા પંડ્ય શશિકાંત મહોબતરામ
દિઓદર ચૌહાણ કેશાજી શિવાજી
દેવગઢબારીયા ખાબડ બચ્ચુભાઈ મગનભાઈ
ધંધુકા ડાભી કાલુભાઈ રૂપાભાઈ
ધાનેરા દેસાઈ માવજીભાઈ મગનભાઈ
ધરમપુર – એસટી અરવિંદ છોટુભાઇ પટેલ
ધારી દિલીપ સંઘાણી
ધોળકા ભૂપેન્દ્રસિંહ મનુભા ચુડાસમા
ધોરાજી પટેલ હરીભાઈ
ધ્રાંગધ્રા સોનાગ્રા જેરામભાઈ ધનજીભાઈ
દ્વારકા પભુબા વિરમભા માણેક
એલિસબ્રીજ શાહ રાકેશભાઈ જસવંતલાલ (રાકેશ શાહ)
ફતેપુરા – એસટી કટારા રમેશ ભૂરાભાઈ
ગઢડા – એસસી આત્મારામ માકણભાઈ પરમાર
ગણદેવી – એસટી પટેલ નરેશભાઈ મગનભાઈ
ગાંધીધામ – એસસી મહેશ્વરી માલતી કિશોર
ગાંધીનગર ઉત્તર અશોકકુમાર રણછોડભાઈ પટેલ
ગાંધીનગર દક્ષિણ ઠાકોર શંભુજી ચેલાજી
ગરબાડા – એસટી ભાભોર મહેન્દ્રભાઈ રમેશભાઈ
ગારિયાધાર નાકરાણી કેશુભાઈ હીરજીભાઈ
ઘાટલોડિયા પટેલ ભુપેન્દ્રભાઈ રજનીકાંત
ગોધરા સી. કે. રાઉલજી
ગોંડલ જાડેજા ગીતાબા જયરાજસિંહ
હાલોલ જયદ્રથસિંહજી પરમાર
હિંમતનગર રાજેન્દ્રસિંહ રણજીતસિંહ ચાવડા (રાજુભાઇ ચાવડા)
ઇડર – એસસી કનોડીયા હિતુ
જલાલપોર આર.સી. પટેલ
જમાલપુર-ખાડિયા ભૂષણ અશોક ભટ્ટ
જંબુસર છત્રસિંહજી પૂજાભાઈ મોરી
જામજોધપુર ચીમનભાઈ ધરમશિભાઈ સાપરીયા
જામનગર ઉત્તર જાડેજા ધર્મેન્દ્રસિંહ મેરૂભા (હકૂભા)
જામનગર ગ્રામ્ય પટેલ રાઘવજીભાઈ હંસરાજભાઈ
જામનગર દક્ષિણ રણછોડભાઈ ચનાભાઈ ફળદુ (આર.સી.ફળદુ)
જસદણ ડૉ. ભરત ખોડાભાઇ બોઘરા
જેતપુર રાદડિયા જયેશભાઈ વિઠ્ઠલભાઈ
જેતપુર – એસટી રાઠવા જયંતિભાઈ સવિજીભાઈ
ઝઘડિયા રવિજીભાઈ ઇશ્વરભાઈ વસાવા
ઝાલોદ – એસટી ભુરીયા મહેશભાઈ સોમજીભાઈ
જુનાગઢ મશરૂ મહેન્દ્રભાઈ લીલાધરભાઈ
કડી – એસસી કરસનભાઈ પુંજાભાઈ સોલંકી
કાલાવડ – એસસી ઘૈયાદા મૂળજીભાઈ ડાયાભાઈ
કલોલ ડૉ. અતુલભાઈ કે. પટેલ
કાલોલ ચૌહાણ સુમનબેન પ્રવિણસિંહ
કામરેજ વી.ડી. ઝાલાવાડીયા
કાંકરેજ કિર્તિસિંહ પ્રભાતસિંહ વાઘેલા
કપડવંજ ડાભી કનુભાઇ ભુલાભાઈ
કપરાડા – એસટી રાઉત મધુભાઈ બાપુભાઈ
કારંજ ઘોઘારી પ્રવીણભાઈ માનજીભાઈ
કરજણ સતીષભાઈ મતિભાઈ પટેલ
કતારગામ વિનોદભાઈ અમરસીભાઈ મોરડિયા (વિનુભાઇ નિંગળા)
કેશોદ દેવાભાઇ પુંજાભાઈ માલમ
ખંભાળિયા કલુભાઇ નારણભાઇ ચાવડા
ખંભાત મહેશકુમાર કનૈયાલાલ રાવલ (મયુર રાવલ)
ખેડબ્રહ્મા – એસટી રમિલાબેન બારા
ખેરાલુ ડાભી ભરતસિંહજી શંકરજી
કોડીનાર – એસસી વાઢેર રામભાઇ મેપાભાઈ
કુતિયાણા ઑડેદરા લખમણભાઈ ભીમાભાઈ
લાઠી ગોપાલભાઈ (ચમારડી)
લીંબાયત પાટીલ સંગીતાબેન રાજેન્દ્રભાઈ
લીંબડી કિરીટસિંહ જીતુભા રાણા
લીમખેડા – એસટી ભાભોર શૈલેશભાઈ સુમનભાઈ
લુણાવાડા પટેલ મનોજકુમાર રાયજીભાઈ
મહેસાણા પટેલ નિતીનભાઇ રતિલાલ
મહુધા ભરતસિંહ રાયસીંગભાઈ પરમાર
મહુવા મકવાણા રાઘવભાઈ ચુડાભાઈ
મહુવા – એસટી ધોડિયા મોહનભાઈ ધનજીભાઈ
મજુરા હર્ષ રમેશકુમાર સંઘવી
માણાવદર નિતિંનકુમાર (ટીનુભાઈ) વાલજીભાઈ ફડાડુ
માંડવી જાડેજા વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ
માંડવી – એસટી પ્રવીણભાઈ મેરજીભાઈ ચૌધરી
માંગરોળ કરગટિયા ભગવાનજીભાઈ લાખાભાઈ
માંગરોળ – એસટી વસવા ગણપતિસિંહ વેસ્તાભાઈ
મણિનગર પટેલ સુરેશભાઇ ધનજીભાઈ (સુરેશ પટેલ)
માંજલપુર યોગેશ પટેલ
માણસા અમિતભાઈ હરીસીંગભાઈ ચૌધરી
માતર કેસેરીસિંહ જેશંગભાઈ સોલંકી
મહેમદાબાદ ચૌહાણ અર્જુનસિંહ ઉદેસિંહ
મોડાસા પરમાર ભીખુસિંહજી ચતુરસિંહજી
મોરબી અમૃતીયા કાન્તિલાલ શિવલાલ
મોરવા હડફ ડીંડોર વિક્રમસિંહ રામસિંહ
નડિયાદ દેસાઈ પંકજભાઈ વિનુભાઈ (ગોટિયો)
નાંદોદ – એસટી તડવી શબ્દશરણ ભાઇલાલભાઈ
નારણપુરા કૌશિકભાઈ જમનાદાસ પટેલ (કૌશિક પટેલ)
નરોડા થવાણી બલરામ ખુંબચંદ
નવસારી પીયૂષભાઈ દિનકરભાઇ દેસાઈ
નિકોલ જગદીશ પંચાલ
નિઝર – એસટી કાન્તિલાલભાઈ રેશમાભાઈ ગામીત
ઓલપાડ પટેલ મુકેશભાઈ જીણાભાઈ
પાદરા પટેલ દિનેશભાઈ બાલુભાઈ (દિનુમામા)
પાલનપુર પ્રજાપતિ લાલજીભાઈ કાનજીભાઈ
પાલીતાણા બારૈયા ભીખાભાઇ રવજીભાઈ
પારડી દેસાઈ કનુભાઈ મોહનલાલ
પાટણ દેસાઈ રણછોડભાઈ મહીજીભાઇ
પેટલાદ ચંદ્રકાંત ડાહ્યાભાઇ પટેલ (સી.ડી.પટેલ)
પોરબંદર બાબુભાઈ ભીમાભાઈ બોખીરીયા
પ્રાતિંજ પરમાર ગજેન્દ્રસિંહ ઉદેસિંહ
રાધનપુર સોલંકી લવિંગજી મૂળજીજી ઠાકોર
રાજકોટ પૂર્વ અરવિંદ રૈયાણી
રાજકોટ ગ્રામીણ – એસસી લાખાભાઈ સાગઠીયા
રાજકોટ દક્ષિણ ગોવિંદભાઈ પટેલ
રાજકોટ પશ્ચિમ વિજય રૂપાણી
રાજુલા સોલંકી હિરાભાઈ ઓધવજીભાઈ
રાઓપુરા રાજેન્દ્ર ત્રિવેદી “રાજુભાઈ વકીલ”
રાપર પંકજભાઈ અનૉપચંદ મહેતા
સાબરમતી અરવિંદકુમાર ગાંડાભાઈ પટેલ (દલાલ)
સાણંદ કનુભાઈ કરમશીભાઈ પટેલ
સંખેડા – એસટી અભેશિંહ મોતીભાઈ તડવી
સંતરામપુર – એસટી ડીંડોર કુબેરભાઈ મનસુખભાઈ
સાવરકુંડલા કમલેશ રસિકભાઈ કાનાણી
સાવલી ઇનામદાર કેતનભાઈ મહેન્દ્રભાઈ
સયાજીગંજ જિતેન્દ્ર રતિલાલ સુખડીયા (જિતુભાઈ)
શહેરા આહિર (ભરવાડ) જેઠાભાઈ ઘેલાભાઈ
સિદ્ધપુર જયનારાયણ વ્યાસ
સોજીત્રા પટેલ વિપુલકુમાર વિનુભાઈ
સોમનાથ જશાભાઇ ભાણાભાઈ બારડ
સુરત પૂર્વ અરવિંદ શાંતિલાલ રાણા
સુરત ઉત્તર બલાર કાન્તિભાઈ હિમ્મતભાઈ
સુરત પશ્ચિમ પૂર્ણેશ મોદી
તલાજા ચૌહાણ ગૌતમભાઈ ગોપાભાઈ
તલાલા પરમાર ગોવિંદભાઈ વરજંગભાઈ
ટંકારા રાઘવજીભાઈ જીવરાજભાઈ ગડારા
ઠક્કરબાપાનગર કાકડિયા વલ્લભભાઈ ગોબરભાઈ
થરાદ પટેલ પારબતાભાઈ સવાભાઈ
ઠાસરા રામસિંહ પરમાર
ઉધના પટેલ વિવેક નરોત્તમભાઈ
ઉમરગામ – એસટી પાટકર રમણલાલ નાનુભાઈ
ઉમરેઠ ગોવિંદભાઈ રાયજીભાઈ પરમાર
ઉના હરીભાઈ બોઘાભાઈ સોલંકી
ઉંઝા પટેલ નારાયણભાઈ લલ્લુદાસ (કાકા)
વડગામ ચક્રવર્તી વિજયકુમાર હરખાભાઈ
વડોદરા શહેર – એસસી મનીષા વકીલ
વાઘોડિયા શ્રીવાસ્તવ માધુભાઈ બાબુભાઈ
વાગરા અરૃણસિંહ અજીતસિંહ રાણા
વલસાડ ભરતભાઈ કિકુભાઈ પટેલ
વાંસદા મહલા ગણપતભાઈ ઉલકભાઈ
વરાછા રોડ કિશોર કાનાણી (કુમાર)
વટવા પ્રદીપસિંહ ભગવતસિંહ જાડેજા
વાવ ચૌધરી શંકરભાઈ લગધિરભાઈ
વેજલપુર ચૌહાણ કિશોર બાબુલાલ
વિજાપુર પટેલ રણભાઇ ધુલાભાઈ
વિરમગામ ડૉ. તેજશ્રીબેન દિલીપકુમાર પટેલ
વિસાવદર પટેલ કિરીટ બાલુભાઈ
વિસનગર પટેલ ઋષિકેશ ગણેશભાઈ
વ્યારા – એસટી ચૌધરી અરવિંદભાઈ રૂમસિભાઈ
વઢવાણ ધનજીભાઈ પટેલ (મેકશન)
વાંકાનેર જિતેન્દ્ર કાન્તિલાલ સોમાણી (જીતુ સોમાણી)