લોકસભા પ્રમાણે પક્ષોના ધારાસભ્યો કેટલાં ?

રાજકીય પક્ષોએ જિલ્લા – લોકસભા પ્રમાણે 2019ની ચૂંટણીનું આયોજન કર્યું છે. દરેક જિલ્લામાં કયા પક્ષના કેટલાં ધારાસભ્યો ચૂંટાયેલાં છે તેની વિગતો અહી ંઆપી છે. જે જેતે પક્ષને જીતાડવા અને આયોજન કરવા માટે નક્કી કરવામાં આવી રહ્યું છે.

18મી ડિસેમ્બરના રોજ જાહેર થયેલ ગુજરાત વિધાનસભાના ચૂંટણીના પરિણામો માં ભારતીય જનતા પાર્ટીનો જવલંત વિજય થયેલ છે.

ભાજપે 99 સીટ સાથે સરકાર બનાનવવા માટે સ્પષ્ટ બહુમતી મેળવેલ છે. કોંગ્રેસ ને 80 ને 03 સીટો મળેલ છે.

જિલ્લા પ્રમાણે પરિણામો

કચ્છ
ભાજપકોંગ્રેસઅન્ય
040200
બનાસકાંઠા
ભાજપકોંગ્રેસઅન્ય
030501
પાટણ
ભાજપકોંગ્રેસઅન્ય
010300
મહેસાણા
ભાજપકોંગ્રેસઅન્ય
050200
સાબરકાંઠા
ભાજપકોંગ્રેસઅન્ય
030100
અરવલ્લી
ભાજપકોંગ્રેસઅન્ય
000300
ગાંધીનગર
ભાજપકોંગ્રેસઅન્ય
020300
અમદાવાદ
ભાજપકોંગ્રેસઅન્ય
150600
સુરેન્દ્રનગર
ભાજપકોંગ્રેસઅન્ય
010400
મોરબી
ભાજપકોંગ્રેસઅન્ય
000300
રાજકોટ
ભાજપકોંગ્રેસઅન્ય
070100
જામનગર
ભાજપકોંગ્રેસઅન્ય
020300
દેવભૂમિ દ્વારકા
ભાજપકોંગ્રેસઅન્ય
010100
પોરબંદર
ભાજપકોંગ્રેસઅન્ય
010000
જુનાગઢ
ભાજપકોંગ્રેસઅન્ય
010500
ગીર સોમનાથ
ભાજપકોંગ્રેસઅન્ય
000400
અમરેલી
ભાજપકોંગ્રેસઅન્ય
000500
ભાવનગર
ભાજપકોંગ્રેસઅન્ય
060100
બોટાદ
ભાજપકોંગ્રેસઅન્ય
010100
આણંદ
ભાજપકોંગ્રેસઅન્ય
020500
ખેડા
ભાજપકોંગ્રેસઅન્ય
030300
મહીસાગર
ભાજપકોંગ્રેસઅન્ય
010101
પંચમહાલ
ભાજપકોંગ્રેસઅન્ય
040001
દાહોદ
ભાજપકોંગ્રેસઅન્ય
030300
છોટા ઉદેપુર
ભાજપકોંગ્રેસઅન્ય
010200
વડોદરા
ભાજપકોંગ્રેસઅન્ય
080200
નર્મદા
ભાજપકોંગ્રેસઅન્ય
000100
ભરૂચ
ભાજપકોંગ્રેસઅન્ય
030101
સુરત
ભાજપકોંગ્રેસઅન્ય
150100
તાપી
ભાજપકોંગ્રેસઅન્ય
000200
ડાંગ
ભાજપકોંગ્રેસઅન્ય
000100
નવસારી
ભાજપકોંગ્રેસઅન્ય
030100
વલસાડ
ભાજપકોંગ્રેસઅન્ય
040100