મનુસ્મૃત્તિનું નહીં ભારતના બંધારણનું શાસન છે – એકવોડેકેટ જિલ્લા પોલીસ વડાને કહી દીધું

પ્રજાના પૈસાથી કામ કરતાં પોલીસને સાચી હકીકત એકવોકેટ કેવલસિંહ રાઠોડે કહી દીધું. દેશમાં દરેક નાગરિક આ રીતે સરકારી અધિકારી પાસેથી જવાબ માંગે તો જ હવે શાસન સુધરે તેમ છે. નહીંતર ગુજરાતમાં લાઠી રાજ આવતાં વાર નહીં લાગે.

 

બીજો એડ વિડિયો શિવાનંદ ઝા સામે એફઆઈઆરમાં નામ લખાવ્યું હોવાનું તે કહે છે.