અમદાવાદના હોટપિકનિક સ્પોટ કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે રાઇડ તૂટી પડતાં બેનાં મોત થયાં હતાં જ્યારે 29 ઇજાગ્રસ્ત બન્યાં હતાં. આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્તોની હાલત કેવી છે તેની માહિતી મેળવવામાં આવી હતી તમામ ઇજાગ્રસ્તોને અમદાવાદની એલ.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. 10ને કરોડરજ્જુ અને 7ને ફ્રેક્ચર અને 3 ઓપરેશન કરવા પડ્યા
દુર્ઘટનાનાં મૃતકોનાં નામ
મનાલી વિપુલભાઇ મારવાડી ઉમર વર્ષ 23
મહોમ્મદ ઝાયેદ , ઉમર વર્ષ ,22
સારવાર લઇ રહેલા ઇજાગ્રસ્તોની હાલની સ્થિતિ
નામ ઉમર વર્ષ ઇજા હાલની સ્થિતી
તિર્થ કમલેશ ભાવસાર 15 શરીરના ડાબા ભાગે ઇજાઓ ગંભીર
અંકિત નરેશભાઇ મકવાણા 23 ફ્રેક્ચર દેખરેખ હેઠળ
ટવિંકલ નોવેલભાઇ ક્રિશ્ચિયન 26 કરોડજ્જુની ઇજા સ્થિર
વિશાલ દિપકભાઇ કદમ 23 કરોડરજ્જુ અનેછાતીના ભાગે ઇજા, સ્થિર
ટવિકલ અનિલભાઇ 22 હાંકડાને લગતી ઇજાઓ દેખરેખ હેઠળ
સાગર હસમુખભાઇ પરમાર 27 કરોડરજ્જુની ઇજાઓ સ્થિર
સોબેદ રાજેશ ગુપ્તા 27 કરોડરજ્જુ અનેછાતીના ભાગે ઇજા, સ્થિર
બિજલ સોબેદ ગુપ્તા 23 કરોડરજ્જુની ઇજા, સ્થિર
જાગુ આશુભાઇ રાજગોર 20 કરોડરજ્જુની ઇજા, સ્થિર
આશુભાઇ ભોગીલાલ રાજગોર 22 પગના ભાગે ઇજા સ્થિર
સંપી શીફા ઝહીર અબ્બાલ 17 કરોડરજ્જુની ઇજા સ્થિર
મુશરાબાનુ મોઇનુદીન શેખ 17 કરોડરજ્જુની ઇજા સ્થિર
લલિતા સોનુ 30 પગની એડીની ઈજા સ્થિર
રૂપાંગી સોમાની,બાપુનગર 20 હાડકાંની ઇજા સ્થિર
ફલક હબીબ શેખ 16 કરોડરજ્જુ અને એડીની ઇજા સ્થિર
યુસુફ યાકુબ અલી 21 પીઠની ઇજાઓ દેખરેખ હેઠળ
હીના પ્રવિણભાઇ પંચાલ 21 છાતી અને પગના ભાગે ઇજાઓ દેખરેખ હેઠળ
સંદીપ લાંબા, સાણંદ 25 ફ્રેક્ચર દેખરેખ હેઠળ
લક્ષ્મિ સંદીપ લાંબા 22 ફ્રેક્ચર દેખરેખ હેઠળ
મુજમ્મીલ વાજીદ 23 ફ્રેકચર દેખરેખ હેઠળ
તૌફિકખાન પઠાણ 20 ફ્રેક્ચર સ્થિર
મોહસીન વાસિમખાન પઠાણ 19 પીઠની ઇજાઓ સ્થિર
રીકેશ સી જૈન 26 ફ્રેક્ચર સ્થિર
ધ્રુવી સાગર પરમાર 22 કરેડરજજુની ઇજાઓ સ્થિર
નિશુ જૈન 24 હાડકાંની ઇજાઓ સ્થિર
ટેન્ઝિલા બશીર અહેમદ 17 ફ્રેક્ચર સ્થિર
રાકેશ ભાસ્કર પાટીલ 25 સર્જરી સ્થિર
હરિશ બાલુભાઇ પાટીલ 28 સર્જરી સ્થિર
તૈયાબાનુ બશીર અહેમદ શેખ16 ઓપીડી સારવાર