રાજકીય પક્ષોએ જિલ્લા – લોકસભા પ્રમાણે 2019ની ચૂંટણીનું આયોજન કર્યું છે. દરેક જિલ્લામાં કયા પક્ષના કેટલાં ધારાસભ્યો ચૂંટાયેલાં છે તેની વિગતો અહી ંઆપી છે. જે જેતે પક્ષને જીતાડવા અને આયોજન કરવા માટે નક્કી કરવામાં આવી રહ્યું છે.
18મી ડિસેમ્બરના રોજ જાહેર થયેલ ગુજરાત વિધાનસભાના ચૂંટણીના પરિણામો માં ભારતીય જનતા પાર્ટીનો જવલંત વિજય થયેલ છે.
ભાજપે 99 સીટ સાથે સરકાર બનાનવવા માટે સ્પષ્ટ બહુમતી મેળવેલ છે. કોંગ્રેસ ને 80 ને 03 સીટો મળેલ છે.
જિલ્લા પ્રમાણે પરિણામો
| કચ્છ | ||
| ભાજપ | કોંગ્રેસ | અન્ય |
| 04 | 02 | 00 |
| બનાસકાંઠા | ||
| ભાજપ | કોંગ્રેસ | અન્ય |
| 03 | 05 | 01 |
| પાટણ | ||
| ભાજપ | કોંગ્રેસ | અન્ય |
| 01 | 03 | 00 |
| મહેસાણા | ||
| ભાજપ | કોંગ્રેસ | અન્ય |
| 05 | 02 | 00 |
| સાબરકાંઠા | ||
| ભાજપ | કોંગ્રેસ | અન્ય |
| 03 | 01 | 00 |
| અરવલ્લી | ||
| ભાજપ | કોંગ્રેસ | અન્ય |
| 00 | 03 | 00 |
| ગાંધીનગર | ||
| ભાજપ | કોંગ્રેસ | અન્ય |
| 02 | 03 | 00 |
| અમદાવાદ | ||
| ભાજપ | કોંગ્રેસ | અન્ય |
| 15 | 06 | 00 |
| સુરેન્દ્રનગર | ||
| ભાજપ | કોંગ્રેસ | અન્ય |
| 01 | 04 | 00 |
| મોરબી | ||
| ભાજપ | કોંગ્રેસ | અન્ય |
| 00 | 03 | 00 |
| રાજકોટ | ||
| ભાજપ | કોંગ્રેસ | અન્ય |
| 07 | 01 | 00 |
| જામનગર | ||
| ભાજપ | કોંગ્રેસ | અન્ય |
| 02 | 03 | 00 |
| દેવભૂમિ દ્વારકા | ||
| ભાજપ | કોંગ્રેસ | અન્ય |
| 01 | 01 | 00 |
| પોરબંદર | ||
| ભાજપ | કોંગ્રેસ | અન્ય |
| 01 | 00 | 00 |
| જુનાગઢ | ||
| ભાજપ | કોંગ્રેસ | અન્ય |
| 01 | 05 | 00 |
| ગીર સોમનાથ | ||
| ભાજપ | કોંગ્રેસ | અન્ય |
| 00 | 04 | 00 |
| અમરેલી | ||
| ભાજપ | કોંગ્રેસ | અન્ય |
| 00 | 05 | 00 |
| ભાવનગર | ||
| ભાજપ | કોંગ્રેસ | અન્ય |
| 06 | 01 | 00 |
| બોટાદ | ||
| ભાજપ | કોંગ્રેસ | અન્ય |
| 01 | 01 | 00 |
| આણંદ | ||
| ભાજપ | કોંગ્રેસ | અન્ય |
| 02 | 05 | 00 |
| ખેડા | ||
| ભાજપ | કોંગ્રેસ | અન્ય |
| 03 | 03 | 00 |
| મહીસાગર | ||
| ભાજપ | કોંગ્રેસ | અન્ય |
| 01 | 01 | 01 |
| પંચમહાલ | ||
| ભાજપ | કોંગ્રેસ | અન્ય |
| 04 | 00 | 01 |
| દાહોદ | ||
| ભાજપ | કોંગ્રેસ | અન્ય |
| 03 | 03 | 00 |
| છોટા ઉદેપુર | ||
| ભાજપ | કોંગ્રેસ | અન્ય |
| 01 | 02 | 00 |
| વડોદરા | ||
| ભાજપ | કોંગ્રેસ | અન્ય |
| 08 | 02 | 00 |
| નર્મદા | ||
| ભાજપ | કોંગ્રેસ | અન્ય |
| 00 | 01 | 00 |
| ભરૂચ | ||
| ભાજપ | કોંગ્રેસ | અન્ય |
| 03 | 01 | 01 |
| સુરત | ||
| ભાજપ | કોંગ્રેસ | અન્ય |
| 15 | 01 | 00 |
| તાપી | ||
| ભાજપ | કોંગ્રેસ | અન્ય |
| 00 | 02 | 00 |
| ડાંગ | ||
| ભાજપ | કોંગ્રેસ | અન્ય |
| 00 | 01 | 00 |
| નવસારી | ||
| ભાજપ | કોંગ્રેસ | અન્ય |
| 03 | 01 | 00 |
| વલસાડ | ||
| ભાજપ | કોંગ્રેસ | અન્ય |
| 04 | 01 | 00 |
ગુજરાતી
English



