લોકસભા ભાજપ રાદડિયા પછી રાદડિયા જૂનિયર

ભાજપમાં લોકસભાના ઉમેદવારોની પસંદગીની કામગીરી હાથ ધરવામાં આવી છે લોકસભાની ૨૬ બેઠકો અત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે છે જય જાળવી રાખવા માટે હાથ ધરાયા છે એમાં ખાસ કરીને સાંસદ વિઠ્ઠલ રાદડિયા હાલ બીમાર હોવાથી તેઓ ચૂંટણી લડી શકે એમ નથી એમનું સ્થાન કોણ લઈ શકે એમ છે ચર્ચાનો દોર શરૂ થયો છે તો નો એકસૂરે છે કે રાદડિયા ની જગ્યાએ તેમના પુત્ર કે જેઓ હાલ અત્યારે સરકારમાં પ્રધાન છે ઉભા રાખવા કારણકે આ બેઠક કોઈપણ સંજોગોમાં ગુમાવી પોસાય તેમ નથી વિઠ્ઠલ રાદડિયા પોરબંદરના સાંસદ સભ્ય છે તેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા હતા અને ભાજપમાં સભ્ય બન્યા હતા પોરબંદરમાં કોંગ્રેસના મજબૂત ઉમેદવાર આવે તો ભાજપને મુશ્કેલી ઊભી થાય તેમ છે તેરી રાદડિયા ની જગ્યાએ તેમના પુત્ર જયેશ રાદડિયા આપવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ આંતરિક વર્તુળ બતાવી રહ્યા છે અને ગાંધીનગરની લગાતાર ચાલી રહી છે તેમાં પણ આ નામની ચર્ચા થઇ હતી ધોરાજી ઉપલેટા થી લઈને રાજકોટ સુધીના સમગ્ર પટ્ટામાં વિઠ્ઠલ રાદડિયા નું પ્રભુત્વ છે અને ભાજપમાં જે ભણવાની પડી જવાની શરત મૂકેલી હતી એમાં એમના પુત્ર જઈશ ને માટેની એક શરત હતી જે ભાજપ એ પરિપૂર્ણ કરી છે અને હવે પોરબંદરની બેઠક ઉપર જયેશ રાદડીયાને રાખીને ભાજપ પત્ની બીજી કેટલીક બેઠકો ઉપર પણ અસર કરે તેવી આશા રાખી રહ્યો છે કારણકે પાટીદાર આગેવાન છે અને એમના પિતા વિઠ્ઠલ રાદડિયા સારુ વર્ચસ્વ છેલ્લા kathi ધરાવે છે રાજકોટના સહકારી માળખામાં પણ પિતા-પુત્રનો દબદબો છે સારા એવા મત ખેંચી લાવવામાં મદદરૂપ થાય છે પાર્ટીના સૂત્રો એવું કહે છે કે જયેશ રાદડીયાને આપી દેવામાં આવી છે કે સભાની ચૂંટણીની તૈયારી કરે પરંતુ જયેશ રાદડિયા ના નજીકના સૂત્રો જણાવી રહ્યા છે કે ખૂબ જ નાની વયે તેઓ રૂપાણી સ્ત્રી મંડળમાં કેબિનેટ દરજ્જો ધરાવે છે તો મંત્રી પદ છોડે પણ ને જો આમ થાય તો જનતા પાર્ટી નવા ઉમેદવાર શોધવા પડે ભાજપ પાસે એક જ ચહેરો છે હરિભાઇ પટેલ નો કે જે અગાઉ પણ પરથી ચૂંટાયા હતા અને હીના અહીંયા સારું વર્ષો પણ ધરાવે છે પરંતુ ઉપલેટામાં જે રીતે ભારતીય જનતા પાર્ટીને જાકારો મળ્યો છે એ જોતા અહીં કોને તે મોટો પ્રશ્ન ઉભો થયો છે