૨૧ – ઉંઝા વિધાનસભા મતદાર વિભાગ
ક્રમાંક ઉમેદવારનું નામ પક્ષ મેળવેલ મતો
૧ ડૉ. આશાબેન દ્વારકાદાસ પટેલ ભારતીય જનતા પાર્ટી ૭૭,૪૫૯
૨ નટવરજી બાબુજી ઠાકોર નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટી ૫,૬૨૦
૩ પટેલ કાન્તિભાઇ મૂલજીદાસ (કામુ) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૫૪,૩૮૭
૪ જયંતીભાઇ જીવરામદાસ પટેલ અપક્ષ ૫૩૪
૫ ઠાકોર પોપટજી કાન્તિજી અપક્ષ ૫૬૭
૬ દાદાવાળા હસનઅલી ઇસ્માઇલભાઇ અપક્ષ ૩૮૨
૭ પટેલ કમલેશભાઇ શિવરામ અપક્ષ ૩૬૯
૮ પટેલ ભવલેશભાઇ જશવંતભાઇ અપક્ષ ૪,૯૭૮
૯ પટેલ મનુભાઇ શંકરલાલ અપક્ષ ૫૬૩
૧૦ પટેલ હરેશકુમાર નરોત્તમભાઇ (એડવોકેટ) અપક્ષ ૫૮૩
૧૧ રબારી બાબુભાઇ કરશનભાઇ અપક્ષ ૬૨૩
૧૨ નોટા ૨,૦૬૦
ક્રમાંક : ૧ પરના ઉમેદવાર ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે.
૬૪ – ધાંગધ્રા વિધાનસભા મતદાર વિભાગ
ક્રમાંક ઉમેદવારનું નામ પક્ષ મેળવેલ મતો
૧ દિનેશભાઇ જીવરાજભાઇ પટેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૬૪,૯૭૨
૨ પરસોતમ ઉકાભાઇ સાબરીયા ભારતીય જનતા પાર્ટી ૯૯,૨૫૨
૩ ચંદુરા ધનજીભાઇ લક્ષ્મણભાઇ બહુજન મુક્તિ પાર્ટી ૧,૮૯૭
૪ મકવાણા ચંદુભાઇ ભગવાનભાઇ હિન્દુસ્થાન નિર્માણ દળ ૬૭૯
૫ કોળી કેશાભાઇ પ્રભુભાઇ અપક્ષ ૨૮૬
૬ જીતેન્દ્રકુમાર (ભરતભાઇ) પોપટભાઇ રાઠોડ અપક્ષ ૩૫૮
૭ ભટ્ટી અસ્લમ ગફારભાઇ અપક્ષ ૫૩૩
૮ ભાવેશકુમાર નરેન્દ્રકુમાર કાથરાણી (ઠક્કર) અપક્ષ ૩૭૮
૯ મકવાણા ઉકાભાઇ અમરાભાઇ અપક્ષ ૬૦૯
૧૦ માલાસણા પ્રાણજીવન પ્રેમજીભાઇ અપક્ષ ૭૧૪
૧૧ રતનસિંહ વજુભાઇ ડોડીયા અપક્ષ ૨,૭૭૭
૧૨ નોટા ૩,૬૪૮
ક્રમાંક : ૨ પરના ઉમેદવાર ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે.
૭૭ – જામનગર (ગ્રામ્ય) વિધાનસભા મતદાર વિભાગ
ક્રમાંક ઉમેદવારનું નામ પક્ષ મેળવેલ મતો
૧ જયંતીભાઇ સભાયા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૫૫,૨૩૨
૨ પટેલ રાઘવજીભાઇ હંસરાજભાઇ ભારતીય જનતા પાર્ટી ૮૮,૨૫૪
૩ કણઝરીયા ભરતભાઇ ગંગદાસભાઇ અપક્ષ ૧,૫૯૧
૪ ખફી આમદભાઇ ઉમરભાઇ અપક્ષ ૨૨૨
૫ ચૌહાણ ઉપેન્દ્ર લક્ષ્મણભાઇ અપક્ષ ૨૨૭
૬ ચૌહાણ ધીરજ કાંતિલાલ અપક્ષ ૨૪૬
૭ ચૌહાણ હમીદા મામદ અપક્ષ ૨૧૯
૮ પરમાર ભુરાલાલ મેઘજીભાઇ અપક્ષ ૨૪૬
૯ મઘોડીયા લાધાભાઇ કલ્યાણભાઇ અપક્ષ ૪૫૧
૧૦ માતંગ નરેન્દ્ર ભોજાભાઇ અપક્ષ ૨૭૭
૧૧ રણછોડ કાનજીભાઇ કણઝરીયા અપક્ષ ૨૧૬
૧૨ રમેશભાઇ હિરાભાઇ પનારા અપક્ષ ૨૭૦
૧૩ રાઠોડ ભાવિન અપક્ષ ૪૪૨
૧૪ રાઠોડ હરીશભાઇ નાજાભાઇ અપક્ષ ૬૦૩
૧૫ સાગઠિયા વિનોદભાઇ વિરજીભાઇ અપક્ષ ૯૪૦
૧૨ નોટા ૨,૨૧૫
ક્રમાંક : ૨ પરના ઉમેદવાર ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે.
૮૫ – માણાવદર વિધાનસભા મતદાર વિભાગ
ક્રમાંક ઉમેદવારનું નામ પક્ષ મેળવેલ મતો
૧ અરવિંદભાઇ જીણાભાઇ લાડાણી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૬૮,૭૩૨
૨ કનેરીયા રેશ્મા પટેલ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ૧,૭૦૯
૩ ચાવડા જવાહરભાઇ પેથલજીભાઇ ભારતીય જનતા પાર્ટી ૭૮,૪૯૧
૪ કનેરીયા સંજય મોહનભાઇ અપક્ષ ૩૮૩
૫ બુસા રામજીભાઇ ભગવાનભાઇ અપક્ષ ૨૦૩
૬ વડાલીયા હિતેન્દ્રભાઇ ગંગદાસભાઇ અપક્ષ ૨૬૩
૭ સીદપરા મુક્તાબેન ભનુભાઇ અપક્ષ ૩૦૬
૮ સુમરા આરબભાઇ હાસમભાઇ અપક્ષ ૩૩૩
૯ નોટા ૧,૩૭૫
ક્રમાંક : ૩ પરના ઉમેદવાર ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે.
વિધાનસભા સરસાઇ
૨૧ – ઉંઝા સરસાઈ ૨૩,૦૭૨
ડૉ. આશાબેન દ્વારકાદાસ પટેલ ભારતીય જનતા પાર્ટી ૭૭,૪૫૯
પટેલ કાન્તિભાઇ મૂલજીદાસ (કામુ) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૫૪,૩૮૭
૬૪ – ધ્રાંગધ્રા સરસાઈ ૩૪,૨૮૦
પરસોતમ ઉકાભાઇ સાબરીયા ભારતીય જનતા પાર્ટી ૯૯,૨૫૨
દિનેશભાઇ જીવરાજભાઇ પટેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૬૪,૯૭૨
૭૭ – જામનગર (ગ્રામ્ય) સરસાઈ ૩૩,૦૨૨
પટેલ રાઘવજીભાઇ હંસરાજભાઇ ભારતીય જનતા પાર્ટી ૮૮,૨૫૪
જયંતીભાઇ સભાયા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૫૫,૨૩૨
૮૫ – માણાવદર સરસાઈ ૯,૭૫૯
ચાવડા જવાહરભાઇ પેથલજીભાઇ ભારતીય જનતા પાર્ટી ૭૮,૪૯૧
અરવિંદભાઇ જીણાભાઇ લાડાણી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૬૮,૭૩૨