સોળે કળાએ ખીલી સાબરમતી !!

વરસાદી માહોલમાં અમદાવાદના મધ્યમાંથી વહેતી સાબરમતી નદીમાં  નર્મદાનું પાણી છોડાતા સાબરમતી જાણે કે  સોળે કળાએ ખીલી ઉઠી છે !! એરોપ્લેનમાંથી લેવાયેલા આ દ્રશ્યમાં અમદાવાદ શહેર તરફ વહી રહેલી સાબરમતીને લઇ નયનરમ્ય દ્રશ્ય સર્જાયું છે. ફોટો:કલ્પિત ભચેચ