સૌરાષ્ટ્ર 3000 લોકોના મોત માટે ભૂત કે ભુવા નહીં પણ નરેન્દ્ર મોદી જવાબદાર છે ? 

સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો બગોદરા – વાસદ હાઈવે અકસ્માત હાઈવે બની ગયો હોય. અહીં એક જ વર્ષમાં 245 લોકો વાહન અકસ્માતના કારણે મોતને ભેટ્યા હતા. 200 કિલોમીટર લાંબા હાઈવે પર સતત મોત ભમવાનું કારણ ભૂત નહીં પણ ભુવા છે. અકસ્માત થવાનું મુખ્ય કારણ તો રસ્તાની અત્યંત ખરાબ હાલત છે. ઘણી જગ્યાએ તો ત્રણ ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે. જે વાહનો મોટે ભૂવા જેવા છે. ખાડામાં વાહન કુદે છે અને જેના કારણે વાહનચાલકો વાહનો પરનો કાબૂ ગુમાવી દે છે અને અકસ્માત થાય છે. દર વર્ષે સરેરાશ ત્રણ હજાર લોકોના મોત આ રોડ પર થઈ જાય છે. ચોંકાવનારો આંકડો છે. ગુજરાતમાં કેટલાક ડેથ હાઇવે છે, એમાંનો આ એક ડેથ હાઈવે છે. જે મોત થાય છે સૌરાષ્ટ્રના લોકોના થઈ રહ્યા છે. આ અગાઉ બગોદરા-અમદાવાદ હાઇવે કે રાજકોટ – અમદાવાદ હાઇવેને ડેથ હાઈવે તરીકે ગણાતો હતો. પરંતુ માર્ગ મકાન પ્રધાન સવજી કોરાટ અને પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલે હાઈવે પહોળો કરાવીને મોત ઓછા કર્યા હતા. પહેલા તો અહીં રોજ અનેક મોત થતા હતા તેથી ડેથ હાઈવે ગણાતો હતો. પરંતુ હવે મોતનો હાઈવે વાસદ-વગોદરાને  કહેવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારે આ હાઇવેને દસ વર્ષ પહેલા છ માર્ગીય બનાવવા માટે રૂપિયા 1200 કરોડની ગ્રાંટ નરેન્દ્ર મોદીએ ફાળવી હતી. નરેન્તેદ્ર મોદીએ તો માત્ર નાટક જ હતું. કારણ કે તે ગ્રાન્ટ આજ સુધી મળી નથી. 2001થી સૌરાષ્ટ્રના રાજ્ય અને રાષ્ટ્રીય ધોરી માર્ગો માટે અન્યાય થઈ રહ્યો છે. અગાઉની ભાજપની નરેન્સદ્રર મોદી સરકારે માત્ર દેખાવ કરીને પ્રજાને ભોળવી છે. તેથી રોજ અહીં લોકો મોતને ભેટી રહ્યાં છે. જો તે ગ્રાન્ટ મળી હોત તો મોત  થતાં હોત. 2001થી સત્તા પર આવેલી ભારતીય જનતા પાર્ટીની સરકારે તો રીતસર અન્યાય કર્યો છે. એક પણ પૈસો આપવામાં આવ્યો નથી. અને જેને કારણે 245 લોકોએ જીવ ગુમાવવો પડે છે. દર વર્ષે એક અંદાજ પ્રમાણે દસ વર્ષમાં અઢી હજારથી 3 હજાર કરતાં પણ વધારે મોતને ભેટે છે. તે માટે ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન અને વડાપ્નરદાન રેન્દ્ર મોદી એક માત્ર જવાબદાર છે. હવે સૌરાષ્ટ્રના મુખ્ય પ્રધાન હોવા છતાં રાજ્ય સરકાર આ હાઈવે માટે હજુ પણ દુર્લક્ષ સેવી રહી છે. અમદાવાદ રાજકોટ સુધીનો રાષ્ટ્રીય ધોરી માર્ગ છ લેનનો બની રહ્યો છે. પણ વાસદ વાળો માર્ગ નવો બનાવાતો નથી. તેઓ લોકો આરોપ મૂકી રહ્યો છે ભાજપ સરકાર આવી છે ત્યારથી ઉત્તર ગુજરાતના બીજા રસ્તાઓ સારા બનાવ્યા છે, પરંતુ સૌરાષ્ટ્રના કોસ્ટલ હાઇવે અને નેશનલ હાઈવે ને બાદ કરતા રાજ્ય ધોરી માર્ગ પ્રત્યે અત્યંત આવી રહ્યું છે અને સૌરાષ્ટ્રને રસ્તાઓ માટે આંતરિક રસ્તાઓ માટે મારે મોટી ખોવાઈ પડી રહી છે.