આ સરકારે વર્ષ ૨૦૧૩ થી ૨૦૨૩ સુધીમાં ખાલી પડનાર અને ખાલી પડેલ જગ્યાઓ ધ્યાને લઇને ભરતી કરવા અંગે ૧૦ વર્ષીય ભરતી કેલેન્ડરનું આયોજન કરવામાં આવેલ છે. ભરતી કેલેન્ડર અંતર્ગત છેલ્લા ૪ વર્ષ માં પંચાયત સેવા વર્ગ-૩ માં નીચે મુજબ ના સંવર્ગમાં કુલ ૨૩૦૬૬ જગ્યાઓ ભરવામાં આવેલ છે. સરકારે ભરતી તો કરી છે પણ તેનાથી નિવૃત્ત વધારે થયા છે. જે લગભગ 29 હજાર જેવા થાય છે.
અ.નં. કેડર ચાર વર્ષમાંકરેલ ભરતી વર્ષ ૨૦૧૯નું આયોજન
૧ તલાટી કમ મંત્રી ૬૧૨૦ – ૧૮૨૧
૨ જુનિયર કલાર્ક ૧૭૬૮ – ૧૦૫૭
૩ એમ.પી.એચ.ડબ્લ્યુ ૪૨૭૭ – ૧૩૩૦
૪ ફીમેલ હેલ્થ વર્કર ૪૦૩૪ – ૩૧૬૩
૫ અ.મ.ઇ. ૫૨૭ – ૨૯૩
૬ નાયબ ચીટનીસ ૨૭૪ —
૭ કમ્પાઉંડર ૧૧૦૭ —
૮ સ્ટાફ નર્સ ૧૨૨૦ —
૯ મુખ્ય સેવિકા ૬૩૯ —
૧૦ લેબ.ટેક્નીશ્યન ૫૫૧ – ૪૬
૧૧ ગ્રામ સેવક ૨૧૪૦ – ૩૦૦
૧૨ વિસ્તરણઅધિકારી (ખેતી) ૯૫ —
૧૩ વિસ્તરણ અધિકારી (સહકાર) ૮૧ —
૧૪ આંકડા મદદનીશ ૧૨૪ – ૨૯
૧૫ સંશોધન મદદનીશ ૩૯ —
૧૬ વિભાગીય હીસાબનીશ – ૩૪ – ૧૫
૧૭ સમાજ કલ્યાણ નિરીક્ષક ૩૬ —
૧૮ નાયબ હીસાબનીશ — ૨૦૬
૧૯ પશુધન નિરીક્ષક — ૨૪૯
કુલ ૨૩૦૬૬ – ૮૫૦૯
તાલુકા વિકાસ અધિકારી (વર્ગ-૨)
છેલ્લા ૩ વર્ષમાં સીધી ભરતી
વર્ષ સીધી ભરતીથી ભરેલ જગ્યા – બઢતીથી ભરેલ જગ્યા કુલ
૨૦૧૭ – ૭૭ – ૭૮ – ૧૫૫
૨૦૧૮ – ૮ – ૧ – ૯
૨૦૧૯ ૦ – ૪૧ — ૪૧
કુલ – ૮૫ – ૧૨૦ – ૨૦૫