1.7 લાખ કરોડનું ગુજરાતમાં રશિયા અને ટાટાનું રોકાણ

ગુજરાતના ધોલેરામાં રૂ.4000 કરોડનું રોકાણ કરશે. લિથિયમ-આયન બેટરી બનાવવાનો પ્લાન્ટ નાંખશે. 126 એકર જમીન ખરીદી લીધી છે. ઉત્પાદનની કેપેસિટી 10 ગિગા વૉટ્સ જેટલી હશે. સરકાર જલ્દી જ ઈલેક્ટ્રિક વાહનોની બેટરી બનાવતા ઉત્પાદકો માટે ઈન્સેન્ટિવની પોલિસી લઈને આવશે. 50 ગિગાવૉટ સુધી કેપેસિટી ધરાવતી બેટરી માટે પણ ઈન્સેન્ટિવ આપવામાં આવી શકે છે. રેડી પઝેશન અને ટાઈટલ ક્લિયર પ્રોપર્ટી આપીએ છીએ. આ ઉપરાંત અમે જરૂરી માળખાગત સુવિધાઓ છે. રશિયાની કંપની વાડીનારમાં રૂ.1.3 લાખ કરોડનું રોકાણ કરશે.