ભાજપમાંથી ઇસ્કોન બિલ્ડરના  પ્રવીણ કોટકે ટિકિટ માંગી, બનાસકાંઠાના દાવેદારોનો રાફડો

ભાજપમાંથી ઇસ્કોન બિલ્ડરના  પ્રવીણ કોટકે ટિકિટ માંગી, બનાસકાંઠાના દાવેદારોનો રાફડો

1 હરિભાઈ ચૌધરી. સાંસદ બનાસકાંઠા

2 લીલાધર વાઘેલા.. સાંસદ પાટણ

03 શશીકાંત પંડયા. ધારાસભ્ય ડીસા

04 મફતલાલ પુરોહિત પૂર્વ ધારાસભ્ય ધાનેરા

05 ગોવિંદ પ્રજાપતિ પૂર્વ ધારાસભ્ય પાલનપુર

06 શંકર ચૌધરી. પૂર્વ ધારાસભ્ય વાવ

07 કેશાજી ચૌહાણ. પૂર્વ ધારાસભ્ય દિયોદર

08 મગનલાલ માળી વેરહાઉસ ચેરમેન

09 માવજી દેસાઈ ચેરમેન ડીસા માર્કેટયાર્ડ

10 પરથીભાઈ ભટોળ પૂર્વ ચેરમેન બનાસડેરી

11 અણદાભાઈ પટેલ ચેરમેન જિલ્લા સંઘ

12 ગજેન્દ્રસિંહજી ચૌહણ.. વાવ રાણા

13 પ્રવીણ કોટક. ચેરમેન.. ઇસ્કોનગ્રુપ

14 હરેશ ચૌધરી ભાજપ યુવા મોરચા પ્રમુખ

15 હરેશભાઈ જાની. પૂર્વ પ્રમુખ જીલ્લા ભાજપ

16 સાધ્વી નિર્મલપુરી સ્વામી.. મહિલા મોરચા પ્રમુખ

17 મહંત રૂપપુરી મહંત.. રામપુરા મઠ

18 ડો. સંજય દેસાઈ.. પૂર્વ ચેરમેન ગોપાલક નિગમ

19 મેરુજી ધૂંખ.. ઠાકોરસમાજ અગ્રણી

20 ગજેન્દ્ર સકસેના.. પૂર્વ મહામંત્રી જિલ્લા ભાજપ

21 ભગવાનભાઈ કુગસીયા..ચૌધરી સમાજ અગ્રણી

22 કુમુદબેન જોશી.. પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત

23 હિતેશ ચૌધરી… કારોબારી સભ્ય રાષ્ટ્રીય યુવા મોરચા

24 યશવંત બચાણી એડવોકેટ ગુ.હાઇકોર્ટ

25 ફલજીભાઈ ચૌધરી.. ચૌધરી સમાજ અગ્રણી

26 કનુભાઈ વ્યાસ.. ભાજપ અગ્રણી

27 પી. જે. ચૌધરી ડિરેક્ટર,બનાસડેરી

28 ડો. દઝાભાઈ ચૌધરી ચૌધરી સમાજ અગ્રણી

29 ડો. ગણેશભાઈ ચૌધરી ચૌધરી સમાજ અગ્રણી

30 પ્રકાશ બાલાજી ઠાકોર મહામંત્રી,યુવા ભાજપ

31 વસંત પુરોહિત.. ભાજપ અગ્રણી