[:gj]15 મહિનામાં 1.60 લાખ ઘર બનાવી લોકોને આપી દીધા [:]

[:gj]રાજ્યના ગરીબ, ગ્રામીણ, વંચિત સહિત જરૂરતમંદ પરિવારોને ર૦રર સુધીમાં રપ લાખ આવાસો શહેરી-ગ્રામીણ આવાસ યોજના ગાંધીનગરમાં મહાત્મા મંદિરથી ગ્રામીણના રૂ. ૬૭૩ કરોડના ખર્ચે ૪પ હજાર લાભાર્થીઓને ૧૯ જિલ્લાના તેમના આવાસોમાં ઇ-ગૃહ પ્રવેશ કરાવ્યો હતો.
ગુજરાતને 2 લાખ આવાસનો લક્ષ્યાંક અપાયો હતો તે પૈકી ૧.૬૦ લાખથી વધુ આવાસો બનાવીને લાભાર્થીને આપી દેવાયા છે. જ્યારે ૩૫ હજાર આવાસોના કામ પ્રગતિ હેઠળ છે. ૧૫ માસના ગાળામાં ૧.૬૦ લાખથી વધુ આવાસોનું નિર્માણ કરીને લાભાર્થીને સુપ્રત કરાયા છે.[:]