નવમા માળે એક ૧૫૦ કીલો વજન ધરાવતી વ્યકિત જેને દસ ફેકચર થયેલા છે તેને નીચે ઉતારવા શકય બન્યુ ન હતુ. જેથી ફાયર વિભાગ દ્વારા આગ છઠ્ઠા માળે જ કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જા આગ નવમા માળે પ્રસરે તો આ મહાકાય વ્યકિતને નીચે ઉતારવો અશકય બની જાય. નવ લોકો ગંભીર ઈજાગ્રસ્ત, સારવાર હેઠળ.