પાટીદાર આંદોલનમાં 14 શહીદોના પરિવારોને હજુ સરકારી નોકરી નથી મળી અને કેટલાક પરિવારોની આર્થિક સ્થિતિ નબળી બની ગઇ છે. ત્યારે હવે સમાજનો વિચાર કર્યા વગર જ કોઇને પણ વિશ્વાસમાં લીધા વગર કોંગ્રેસમાં જોડાઇ ગયેલા હાર્દિક પટેલ પાસે કોઇ જ મુદ્દા નથી ત્યારે સુરતમાં આગમાં દુનિયા છોડીને ચાલ્યાં ગયેલા 22 બાળકોનાં મોત પર રાજનીતિ શરૂ કરી છે અને તે સુરત પહોંચ્યો હતો. જેવો તે તક્ષશિલા કોમ્પ્લેક્સ પાસે તેની કારમાંથી ઉતર્યો તરત જ લોકોએ તેને મારવાનો પ્રયાસ કર્યો હતો. તેને ભાજપના કાર્યકર્તાઓ પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસની કારમી હાર બાદ હાર્દિક પટેલ હવે બધો ગુસ્સો ભાજપ પર કાઢી રહ્યો છે.
થોડા સમયથી શાંત પડેલા ગુજરાતમાં હવે અશાંતિ ઉભી કરવા હાર્દિક પટેલે ધમકી આપી છે કે સુરતના મેયર જગદીશ પટેલનું રાજીનામું લઇ લો નહીં તો હુ ઉપવાસ આંદોલન પર બેસી જઇશ, જો કે હવે તે કોઇ પણ આંદોલન કરે, પાટીદાર સમાજ તેની સાથે ઓછો દેખાશે તે નક્કિ છે.
સુરતમાં બનેલી આગની દુર્ઘટના બાદ પાટીદાર અનામત આંદોલન સમિતિનો કન્વીનર અને કોંગ્રેસનો નેતા હાર્દિક પટેલ આજે સુરત આવ્યો હતો, જ્યાં તેની સાથે મારામારી થઇ હતી. હાર્દિક પટેલ આગની ઘટના જે જગ્યાએ બની તે તક્ષશિલા કોમ્પલેક્સ પર ગયો હતો, જ્યાં તે જેવો કારમાંથી ઉતર્યો તેને લોકોએ ગમે તેવી રીતે મારવાનો પ્રયાસ કર્યો હતો. આ મારામારી બાદ ઘટનાસ્થળે મારામારી કરનારા અને હાર્દિકના સમર્થકો વચ્ચે ઘર્ષ થયું હતું.
પરિસ્થિતિ વધુ વણશે તે પહેલા જ હાર્દિક પટેલને કારમાં બેસાડીને ત્યાંથી રવાના કરી દેવામાં આવ્યો હતો. હાર્દિક પટેલે આ ઘટના માટે ભારતીય જનતા પાર્ટી પર આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે, BJPની સરકાર આવી ગઇ છે, મારી પણ નાખે.
હાર્દિકે મેયરનું રાજીનામું માગ્યું
ગુજરાતમાં થયેલી દર્દનાક આગની ઘટનાને લઇને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે ભારતીય જનતા પાર્ટીની સરકાર પર નિશાન સાધ્યું હતું. તેણે BJP પર દુખના આવા સમયે પણ જીતની ખુશી મનાવવાનો આરોપ લગાવ્યો હતો અને આ આમલે તેણે સુરત મેયર જગદીશ પટેલનું રાજીનામું પણ માગ્યું છે અને કહ્યું છે કે, જો રાજીનામું આપવામાં નહીં આવે તો આજ સાંજથી તે ઉપવાસ આંદોલન પર બેસશે.
@HardikPatel_
सूरत में आग की घटना में स्वर्गीय हुए बच्चों के परिवारों से मिलूँगा।सरकार को 12 घंटे का वक्त देता हूं की सूरत मेयर का इस्तीफ़ा लिया जाए एवं अवैध बिल्डिंग बनाने की स्वीकृति देने वाले अधिकारी एवं वक़्त पर घटना स्थल न पहुँच ने वाले फ़ायर ब्रिगेड के अधिकारी पर मुक़दमा लगाया जाए।
હાર્દિક પટેલે ટ્વીટ કરીને કહ્યું હતું કે, આજે સુરતમાં આગની ઘટનામાં સ્વર્ગીય થયેલા બાળકોના પરિવારને મળીશ. સરકારને 12 કલાકનો સમય આપું છું કે, સુરત મેયરનું રાજીનામું લેવામાં આવે અને ગેરકાયદેસર બિલ્ડીંગ બનાવવાની સ્વીકૃતિ આપવાના અધિકારી અને સમય પર ઘટના સ્થળે ન પહોંચેલા ફાયર બ્રિગેડના અધિકારી પર કેસ ચલાવવામાં આવે.
@HardikPatel_
· May 26, 2019

गुजरात की भाजपा सरकार स्वर्गीय हुए बच्चों के परिवार को न्याय नहीं दे पाई तो आज शाम से मैं सूरत म्यूनिसिपल कॉर्परेशन कचहरी के सामने अनशन पर बेठूँगा।एक तरफ़ मातम हैं और दूसरी तरफ़ भाजपा अपने विजय उत्सव में व्यस्त हैं।सूरत की जनता से करोड़ों का टेक्स लिया जाता है लेकिन सुविधा नहीं।
હાર્દિકે આગળ કહ્યું હતું કે, ગુજરાતની BJP સરકાર સ્વર્ગીય થયેલા બાળકોના પરિવારને ન્યાય ન આપી શકી તો આજે સાંજે હું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીની સામે ઉપવાસ પર બેસીશ. એક તરફ માતમ છે અને બીજી તરફ BJP પોતાના વિજય ઉત્સવમાં વ્યસ્ત છે. સુરતની જનતા પાસે કરોડોનો ટેક્સ લેવામાં આવે છે, પરંતુ સુવિધા નથી.
@HardikPatel_
सूरत में आग की घटना के बाद मुझे एसा था की सरकार बच्चों के परिवार को न्याय देगी लेकिन अभी तक कोई ठोस कार्यवाही नहीं हुई।मैं सूरत में आग की घटना में स्वर्गीय हुए बच्चों के परिवार को न्याय दिलाऊँगा और अपनी जिम्मेदारी से दूर भागने वाले अधिकारों को सज़ा दिलाकर रहूँगा।जय हिंद

5,238
10:26 AM – May 26, 2019