લોકસભા ચૂંટણી – ૨૦૧૯ માટેનાં 371 હરિફ ઉમેદવારોની મતવિસ્તારવાર સંખ્યા
ક્રમ લોકસભા મતદાર વિભાગ હરિફ ઉમેદવારોની સંખ્યા
1 કચ્છ (અ. જા.) 10
2 બનાસકાંઠા 14
3 પાટણ 12
4 મહેસાણા 12
5 સાબરકાંઠા 20
6 ગાંધીનગર 17
7 અમદાવાદ પૂર્વ 26
8 અમદાવાદ પશ્ચિમ (અ. જા.) 13
9 સુરેન્દ્રનગર 31
10 રાજકોટ 10
11 પોરબંદર 17
12 જામનગર 28
13 જુનાગઢ 12
14 અમરેલી 12
15 ભાવનગર 10
16 આણંદ 10
17 ખેડા 7
18 પંચમહાલ 6
19 દાહોદ (અ. જ. જા.) 7
20 વડોદરા 13
21 છોટાઉદેપુર (અ. જ. જા.) 8
22 ભરૂચ 17
23 બારડોલી (અ. જ. જા.) 12
24 સુરત 13
25 નવસારી 25
26 વલસાડ (અ. જ. જા.) 9
કુલ 371