40 હજાર અત્મહત્યા અને અપમૃત્યુ, ગુજરાત કયા માર્ગે છે ?

સીઆરપીસી ૧૭૪ હેઠળ નોîધાયેલા કેસો પૈકી તપાસ પુર્ણ અને તપાસ ચાલુ હોવા અંગે પૂછેલ પ્રશ્નોની સંકલિત માહિતી

        રાજયમાં છેલ્લા બે વર્ષમાં ૪૦,૦૦૮ અપમૃત્યુ કે આત્મહત્યાના બનાવો નોîધાયા છે, તે પૈકી ૩૩,૩૨૪ કેસોની તપાસ પુર્ણ થઈ છે જયારે ૭,૦૮૨ કેસોની તપાસ ચાલુ છે. રાજયમાં દૈનિક ૫૫ લોકો અપમૃત્યુ કે આત્મહત્યા કરી જીંદગી ટુંકાવે છે.

ક્રમ     જીલ્લાનું નામ   બે વર્ષમાં સીઆરપીસી ૧૭૪ હેઠળ નોîધાયેલ કેસો       તપાસ પુર્ણ     તપાસ ચાલુ

૧      તાપી   ૨૮૬   ૨૯૪   ૧૭૭

૨      ડાંગ    ૨૬૪   ૫૮     ૨૧

૩      મોરબી ૧૦૭૭ ૮૯૮   ૧૭૯

૪      રાજકોટ ૫૧૪૦ ૪૪૦૩ ૭૩૭

૫      જામનગર      ૧૭૬૩ ૧૫૫૧ ૨૧૨

૬      દેવભુમિ દ્વારકા  ૭૮૫   ૬૬૦   ૧૨૫

૭      જૂનાગઢ        ૧૫૨૪ ૧૦૧૪ ૫૧૦

૮      ગીર સોમનાથ  ૭૨૮   ૪૩૧   ૨૯૭

૯      છોટા  ઉદેપુર     ૨૯૧   ૨૭૭   ૬૮

૧૦     નર્મદા  ૩૩૩   ૨૨૯   ૫૦

૧૧     ખેડા    ૩૭૭   ૩૦૬   ૭૧

૧૨     મહિસાગર      ૨૭૦   ૧૭૩   ૯૭

૧૩     સુરત   ૪૦૪૭ ૬૧૭૦ ૭૨૫

૧૪     વલસાડ ૪૨૨૬ ૧૦૯૮ ૨૮૦

૧૫     સુરેન્દ્રનગર     ૬૭૯   ૪૬૭   ૨૧૨

૧૬     અમરેલી        ૮૪૬   ૬૬૫   ૧૮૧

૧૭     ભાવનગર      ૮૯૫   ૪૪૯   ૪૪૬

૧૮     બોટાદ  ૩૫૬   ૩૧૪   ૪૨

૧૯     અરવલ્લી       ૩૦૫   ૨૭૩   ૩૨

૨૦     ગાંધીનગર      ૧૧૫૨ ૧૦૨૭ ૧૨૫

૨૧     પોરબંદર       ૪૮૧   ૩૪૨   ૧૩૯

૨૨     બનાસકાંઠા     ૫૨૯   ૩૩૬   ૧૭૨

૨૩     મહેસાણા        ૬૧૨   ૪૮૨   ૧૩૦

૨૪     અમદાવાદ     ૪૩૩૨ ૪૧૯૫ ૫૬૬

૨૫     વડોદરા ૧૫૫૪ ૧૮૮૩ ૨૭૨

૨૬     આણંદ  ૧૫૬૮ ૮૨૫   ૧૪૨

૨૭     દાહોદ  ૫૧૩   ૩૨૩   ૧૬૮

૨૮     પંચમહાલ      ૫૫૬   ૩૮૯   ૧૮૯

૨૯     બનાસકાંઠા     ૭૧૨   ૬૩૨   ૮૦

૩૦     કચ્છ   ૧૫૮૦ ૧૪૦૮ ૧૭૨

૩૧     પાટણ  ૨૨૨   ૧૭૮   ૩૪

૩૨     ભરૂચ   ૯૭૩   ૭૬૬   ૨૩૩

૩૩     નવસારી        ૧૦૩૨ ૮૦૮   ૧૯૮

        કુલ     ૪૦૦૦૮        ૩૩૩૨૪        ૭૦૮૨