થોળમાં 50 હજાર પક્ષીઓ, તમામ વિગતો

थोला झील अभयारण्य क्षेत्र में 50 हजार पक्षी, 50 thousand birds in Thola Lake Sanctuary area

3 ફેબ્રુઆરી 2024, અમદાવાદ
27 અને 28 જાન્યુઆરી દરમિયાન થોળ તળાવના અભ્યારણ્ય વિસ્તારમાં પ્રવેશ બંધી હતી. સમગ્ર પક્ષી અભયારણ્યમાં પક્ષીઓની વિવિધ જાતિઓની ગણતરી કરવામાં આવી હતી. જેમાં 45થી 50 હજાર પક્ષીઓ હોવાનું તારણ કાઢ્યુ હતું. નવેમ્બર માસથી લઇને ફેબ્રુઆરીના અંત સુધી પક્ષી અભયારણ્યમાં પક્ષીઓ જોવા મળતા હોય છે. થોળ ગામ પાસે આવેલા તળાવ અને તેના કાંઠાના વિસ્તારોને થોળ તળાવ કહે છે. ફ્લેમિંગો, રાજહંસ, વિવિધ પ્રકારના બગલા, વચેટ કાજીયો અને નકટો જેવા સુંદર પક્ષીઓ 4 મહિના માટે આવે છે.

ગ્લોસી આઈબીશ (Glossy Ibis) જે હજારોની સંખ્યામાં અંદાજે 80 હજારથી 1 લાખ જેટલા પક્ષીઓ હોય છે. પેલીકન, મત્સ્યભોજ તથા અન્ય શિકારી પક્ષીઓને મોટે ભાગે માછલીઓની અલગ અલગ જાતનો વિપુલ જથ્થો હોઈ પુરતો ખોરાક મળી રહે છે. અગાઉના 2021માં જાઉસ અને ચાઇના જેવા ઉત્તરીય પ્રદેશોમાંથી હિમાલય જેવા વિશાળ ઊંચા પર્વતને પાર કરી બાર હેડેડગુઝ નામના રાજહંસ પક્ષીઓ થોળ અભ્યારણ્યમાં શિયાળો વિતાવવા 2000 હજારથી જેવા આવ્યા હતા. ફાલ્કન નામના એક પક્ષીએ પણ દેખા દીધી હોવાનું સ્થાનિક તંત્રને નજરે પડ્યું હતું. નવીન પક્ષી રેડ ક્રેસ્ટેડ પોકાર્ડ 20થી 22 જોવા મળ્યા હતા.

27 અને 28 જાન્યુઆરી દરમ્યાન પક્ષી ગણતરી હાથ ધરાઇ છે 8 ઝોનમાં 60 પક્ષીવિદો હતા. હિમાલય અને ઈશાન રાજ્યોના ઠંડા વિસ્તારો જેવા કે રશિયા, ઓસ્ટ્રેલિયા, યુરોપ, ચીન જેવા દેશોમાંથી પક્ષીઓ બે મહિના જેટલો સમય અહીં વ્યતિક કરીતા હોય છે. દસ હજાર કિલોમીટર અંતર કાપી કડીના થોળમાં પક્ષી અભયારણ્ય ખાતે કુંજ નામના પક્ષીઓ આવ્યા છે. એક સમયે અહીં 5થી 6 હજાર જેટલાં સુરખાબો જોવા મળ્યા હતા. ઉંચુ ઉડતું સારસ પક્ષીના માળાઓ અહીં મોટી સંખ્યામાં જોવા મળે છે. ગ્રે લેગગુસ, કોમનકુટ (ભગતડા), બ્રાહ્મણીડગ, હેરોનરી બર્ડ, કરકરા, સુરખાબ, કોમનક્રેન હોય છે. 2018માં 92 અને આ વર્ષે 87 પ્રજાતિનાં પક્ષી જોવા મળ્યાં હતા.

GPS લગાવવામાં આવ્યા
2022માં વર્ષે GPS લગાવેલા 4 પક્ષીઓ ફરી થોળ તળાવમાં 2023માં આવી પહોંચ્યા હતા.
GPSના આધારે કુંજ પક્ષીઓ 10,000 કિમી અંતર કાપીને ફરી એકવાર આ વર્ષે થોળમાં આવી પહોંચ્યા હોવાનું સ્બિત થયું છે. GPS GSM ઉપકરણ લગાવીને છોડી મૂકવામાં આવ્યું. કુંજના પગમાં પીળા રંગની રિંગ પહેરાવવામાં આવી હતી. જેથી દૂરથી તેની ઓળખ શકાય. ઉપકરણ સૂર્ય-ઉર્જા વડે ચાલે છે. દર 10 મિનિટે કુંજનું સ્થાન નોંધે છે. જાણકારી મોબાઈલ ટાવરના મધ્યમથી સંશોધકો સુધી પહોચડે છે.

વાઈલ્ડલાઈફ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. સુરેશ કુમારના માર્ગદર્શન હેઠળ 2021માં 4.1 કિલોગ્રામ વજનની કુંજને જીપીએસ ઉપકરણ લગાવીને છોડયા પછી આ કુંજ થોળની આસપાસના ખેતરોમાં ખોરાક શોધવા માટે ગયું હતું. સાંજે સાડા ત્રણ વાગ્યે અભયારણ્યમાં રાતવાસો કરવા માટે પાછું ફર્યું હતું. થોળ આસપાસના શિયાળુ આવાસ વિષે વિસ્તૃત માહિતી મળી હતી.

2020માં નળ સરોવર નજીક સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાનાં વડલા ગામે કુંજને આવું જ ઉપકરણ પહેરાવવામાં આવેલું હતું. પ્રજનન સ્થળ કજાકિસ્તાન સુધીનો પ્રવાસ માર્ચ-એપ્રિલ 2020માં 4800 કિલોમીટર અંતર કાપીને પૂરો કરેલો હતો. ત્યાથી ફરી એ જ માર્ગે ગુજરાત પરત ફરેલું હતું. પ્રવાસ વિષે વિસ્તૃત માહિતી આપેલી.

ઠંડા દેશ કઝાકિસ્તાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને હિમાલય એવરેસ્ટ શિખર સર કરી આ પક્ષીઓ આવ્યા છે. અહીં શુન્યથી નીચે પારો જતો હોવાથી તેનાથી બચવા માટે ગુજરાત આવે છે.

70થી વધુ વિદેશી પ્રજાતિના પક્ષીઓ આવે છે. 30 થી 40 હજાર પક્ષીઓ આવે છે. 150 જાતિઓના પક્ષીઓ રહે છે. તેમાં 60 ટકા પાણીના પક્ષીઓ હોય છે.

4 પ્રકારની માછલીઓ મળી આવે છે. જેમાં શીંગી, કટલા, રોહું અને મિંગ્રલ છે. આ ઉપરાંત ઉભયજીવી પ્રાણીમાં બુલફ્રોગ અને માર્બલ ટોડ છે. સરિસૃપ પ્રાણીઓમાં રેટ, સ્નેક, કોબ્રા, ચેકર્ડ કીલબેક, ગાર્ડન, લિઝાર્ડ, ફેન થ્રોટેડલિઝાર્ડ, શ્રીંક, બેગાલ મોનિટર લિઝાર્ડ, ઈન્ડીયન ફલેપસેલ ટર્ટલ વગેરે મળી આવે છે. નીલગાય (રોઝડાં), ઝરખ, વરૂ, શિયાળ અને કાળિયાર આ વિસ્તારમાં જોવા મળતાં પ્રાણીઓ છે

અભયારણ્યમાં મોટે ભાગે દેશી બાવળનાં વૃક્ષો ઘણા જ પ્રમાણમાં હોઈ પક્ષીઓના માળા માટે સુરક્ષિત સ્થળ સાબિત થયેલું છે. પક્ષી શિકારની ઘટના બનેલી નથી.

થોળમાં ત્રણ વર્ષમાં 1 લાખ 65 હજાર પર્યટકોએ મુલાકાત લીધી

થોળ પક્ષી અભયારણ્ય એ માનવસર્જિત સરોવર છે. થોળ પક્ષી અભયારણ્યને 12 ઓગસ્ટ 2021ના રોજ “રામસર સાઈટ” (આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતાં જલપ્લાવિત વિસ્તાર) તરીકે માન્યતા પ્રાપ્ત થયેલી છે.

‘ગેઝેટ ઓફ ઈન્ડીયા’માં 18 ઓક્ટોબર 2013માં થોળ પારિસ્થિતિક સંવેદનશીલ વિસ્તાર છે. જેમાં ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાનાં પાંચ અધાણા, જેઠલજ, ભીમાસણ, કરોલી, હાજીપુર અને મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બે થોળ અને સેડફા એમ કુલ સાત ગામોની જમીન છે.

રાજ્ય સરકાર દ્વારા નળસરોવર અને થોળ બર્ડ સેમ્યુરી કન્ઝર્વેશન સોસાયટીની રચના કરવામાં આવી છે.
2018માં યોજાયેલ પક્ષી ગણતરીમાં નળ સરોવર ખાતે 122 પ્રજાતિના 1,43,000થી વધુ પક્ષીઓ તથા થોળ ખાતે 92 પ્રજાતિના 40,000થી વધુ પક્ષીઓ નોંધાયા હતા. 2020માં થોળ પક્ષી અભયારણ્યમાં 87 પ્રજાતિઓના 57,000થી વધુ પક્ષીઓ નોંધાયા હતા.

પ્રવાસીઓ
પ્રવાસીઓ થોળ ખાતે વર્ષ 2021-22માં 56500, વર્ષ 2022-23માં 665042 પ્રવાસીઓએ તેમજ વર્ષ 2023-2024 જાન્યુઆરી સુધીમાં 42815 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.

સન 1912માં પૂરની પરિસ્થિતિથી બચાવવા માટે માટીનો પાળો બાંધવામાં આવ્યો હતો. આ સિંચાઈનું સરોવર અમદાવાદથી 25 કિ.મી.ના અંતરે આવેલું છે.

1986માં ગુજરાત સરકારે આ સરોવર વિસ્તારને ‘ગેઈમ રિઝર્વ’ જાહેર કર્યુ હતું. 1988માં અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું.

નહેર દ્વારા વરસાદી પાણી આવે છે. 9 ફુટ પાણીના સપાટી બાદ વધારાનું પાણી વેસ્ટ વિયર મારફત વહી જાય છે. આ સરોવરની મહત્તમ પાણી સંગ્રહશક્તિ 312 મેગા ઘન ફુટ છે. સરોવરનો વિસ્તાર 15500 હેક્ટર કે 38 હજાર એકર છે. એટલે કે, 700 કે 7 ચો.કિ.મી. છે. તળાવની સંગ્રહ ક્ષમતા 840 લાખ ક્યુબિક મીટર છે. પક્ષીઓના કારણે 3 ફુટ થી 6 ફુટ પાણીની સપાટી રાખવામાં આવે છે. કલોલથી 20 કિમી અને અમદાવાદથી 40 કિમીના અંતરે આવેલું છે. થોળ તળાવ પક્ષી અભયારણ્ય એ છીછરા તાજા પાણીનો ભાગ છે, જે ધાર પરની મશકો દ્વારા ઘેરાયેલા છે અને બાજુઓને શરૂ કરી રહેલા ઝાડીવાળું જંગલ છે.

લાલદરવાજાથી રાંચરડા સુધીના 51 નંબરની અમદાવાદની સિટી બસને થોળ અભયારણ્ય સુધી રૂ.20ની ટિકીટ સાથે શરૂ કરવાનું નક્કી કરાયું હતું.

320 થી વધુ પક્ષીઓની જાતિઓન છે. જે ગુજરાતના કુલ 57% છે.

થોળમાં નોંધાયેલા પક્ષીઓની યાદી
1 કોપરસ્મિથ બાર્બેટ
2 સામાન્ય વુડશ્રાઇક
3 Ashy Prinia
4 ભારતીય જાડા ઘૂંટણ
5 લાલ તહેવાર
6 એશિયન કોયલ
7 ગ્રે ફ્રેન્કોલિન
8 પેઇન્ટેડ સ્ટોર્ક
9 ભારતીય સ્કીમર
10 ઢોરઢાંખર
11 રેડ-બ્રેસ્ટેડ ફ્લાયકેચર
12 મેંગો હૂપો
13 શિકરા
14 ક્રેસ્ટેડ સર્પન્ટ ઇગલ
15 સ્પોટેડ ઘુવડ
16 પાઈડ કિંગફિશર
17 એશિયન ઓપનબિલ
18 લીલી મધમાખી ખાનાર
19 ભારતીય ગોલ્ડન ઓરિઓલ
20 સામાન્ય હોક કોયલ
21 ભારતીય તળાવ હેરોન
22 બ્લેક વિન્ગ્ડ સ્ટીલ્ટ
23 ડાંગરના ખેતરની પીપટ
24 સફેદ-ભૂરા કાલ્પનિક
25 સ્પોટેડ રેડશેંક
26 ગ્રેટર પેઇન્ટેડ-સ્નિપ્સ
27 સાઇબેરીયન સ્ટોનચેટ
28 બ્લુથ્રોટ
29 ગ્રેટ વ્હાઇટ પેલિકન
30 મેંગો ગ્રીનશંક્સ
31 ટફ્ટેડ ડક
32 સામાન્ય પોચાર્ડ
33 સલ્ફર-બેલીડ વોર્બલર
34 યુરેશિયન કબૂતર
35 સફેદ પેટવાળા ડ્રોન્ગો
36 ગ્રે-હેડેડ કેનેરી ફ્લાયકેચર
37 આકર્ષક પ્રિનિયા
38 એશિયન પેરેડાઇઝ-ફ્લાયકેચર
39 બાર-માથાવાળો હંસ
40 સ્પોટ-બિલ બતક
41 વુડ સેન્ડપાઇપર
42 સામાન્ય ટીલ
43 પીળા તાજવાળું વુડપેકર
44 ઓસ્પ્રે
45 ભારતીય મોર
46 ક્રેન ક્રેન
47 બ્લેક-ટેલ્ડ ગોડવિટ
48 ગ્લોસી આઇબીસ
49 કોઠાર ગળી
50 કાળા માથાની કોયલ
51 લાલ નેપેડ આઇબીસ
52 મધ્યવર્તી બગલા
53 નાનું બગલું
54 બ્લેક-રમ્પ્ડ ફ્લેમબેક
55 કાંસકો બતક
56 સામાન્ય બબાલ
57 મોટા ગ્રે બબ્બર
58 સામાન્ય કિંગફિશર
59 સામાન્ય ક્રેન
60 ગ્રેટર સ્પોટેડ ઇગલ
61 સફેદ કાનવાળું બુલબુલ
62 બ્રાઉન હોક ઘુવડ
63 ઉત્તરીય પાવડો
64 ઓરિએન્ટલ ડાર્ટર
65 ગ્રેલેગ હંસ
66 રૂડી શેલ્ડક
67 વેસ્ટર્ન માર્શ હેરિયર
68 સફેદ પૂંછડીવાળા લેપવિંગ
69 વાદળી ગાલવાળી મધમાખી ખાનાર
70 ટૂંકા અંગૂઠાવાળો સાપ ગરુડ
71 પ્લમ હેડેડ પોપટ
72 રોઝ રીંગ્ડ પોપટ
73 લાંબી પૂંછડીવાળા શ્રીક
74 ઈસ્ટર્ન ઈમ્પીરીયલ ઈગલ
75 યુરેશિયન કૂટ
76 લિટલ રીંગ્ડ પ્લોવર
77 બ્લેક રેડસ્ટાર્ટ
78 પીળી વેગટેલ
79 સામાન્ય સ્નિપ
80 Citrine Wagtail
81 ચેસ્ટનટ-શોલ્ડર પેટ્રોનિયા
82 સામાન્ય મૂરહેન
83 સામાન્ય ક્વેઈલ
84 ટૂંકા મિનિવેટ
85 જાંબલી સ્વેમ્પન
86 ગાડવોલ
87 લિટલ ગ્રીબ
88 ઉત્તરીય પિનટેલ
89 સામાન્ય રેડશેંક
90 ઓર્ફીન વોર્બલર
91 બ્લેક હેડેડ આઇબીસ
92 લાલ ગળાનો બાજ
93 જાંબલી સનબર્ડ
94 ઓરિએન્ટલ મેગ્પી રોબિન
95 લાલ કોલર કબૂતર/લાલ કાચબા કબૂતર
96 યુરેશિયન કોલર્ડ કબૂતર
97 કાંસ્ય પાંખવાળા Jacana
98 ગ્રેટર ફ્લેમિંગો
99 યલો વોટલ્ડ લેપવિંગ
100 સફેદ-ગળાવાળા કિંગફિશર
101 યુરેશિયન સ્પૂનબિલ
102 મેલાર્ડ
103 જંગલ બબાલ
104 જેકોબિન કોયલ
105 નાની કોયલ
106 વૂલી નેક્ડ સ્ટોર્ક
107 જાંબલી બગલા
108 સફેદ રાખોડી બુલબુલ
109 સામાન્ય ટેલરબર્ડ
110 ખાડી સમર્થિત shrike
111 સફેદ પાંખવાળા ટર્ન
112 બાર્ડ બટન ક્વેઈલ
113 બ્લેક-બ્રેસ્ટેડ વણકર
114 પાઈડ બુશચેટ
115 ગ્રેટ જાડા-ઘૂંટણ
116 ઓરિએન્ટલ હની-બઝાર્ડ
117 કાળી પાંખવાળો પતંગ
118 વ્હાઇટ-બ્રેસ્ટેડ વોટરહેન
119 તેતરની પૂંછડીવાળા જાકાના
120 લાલ-વેન્ટેડ બુલબુલ
121 યુરેશિયન રાયનેક
122 લીલા સેન્ડપાઇપર
123 બુટ કરેલ વોર્બલર
124 બ્રાહ્માણી સ્ટારલિંગ
125 ઘોંઘાટીયા રીડ વોર્બલર
126 યુરેશિયન સ્પેરોહોક
127 મોન્ટાગુનું હેરિયર
128 કોટન પિગ્મી-હંસ
129 ગર્ગની
130 ગ્રે બગલા
131 ગ્રે વેગટેલ
132 ભારતીય નાઇટજાર
133 ભારતીય રોબિન
134 ભારતીય સિલ્વરબિલ
135 ઇજિપ્તીયન ગીધ
136 લઘુચિત્ર ફ્લેમિંગો
137 લિટલ સ્વિફ્ટ
138 માર્શ સેન્ડપાઇપર
139 ઓછા વ્હાઇટથ્રોટ
140 મૂછવાળો ટર્ન
141 ડેલમેટિયન પેલિકન
142 બ્લેક Drongo
143 રેડ-વોટલ્ડ લેપવિંગ
144 સ્ટ્રાઇટેડ બગલા
145 બ્લેક હેડેડ મુનિયા
146 વાયર-ટેલ્ડ સ્વેલો
147 ટિકલ્સ બ્લુ ફ્લાયકેચર
148 તાઈગા ફ્લાયકેચર
149 બ્રાઉન-બ્રેસ્ટેડ ફ્લાયકેચર
150 સામાન્ય કોયલ
151 બુટેડ ઇગલ
152 સામાન્ય સેન્ડપાઇપર
153 ગ્રેટ એગ્રેટ
154 લિટલ વ્હિસલિંગ ડક
155 તજ બિટરન
156 સફેદ વેગટેલ
157 નદીનો વળાંક
158 રફ
159 ભારતીય કોર્મોરન્ટ
160 રોક કબૂતર
161 કાળો તાજવાળો નાઇટ બગલો
162 આશી ડ્રોંગો
163 Sykes Warbler
164 ગ્રીનિશ વોર્બલર
165 Paddyfield Warbler
166 લાંબા-બિલવાળી Pipit
167 સફેદ હંસ
168 ગ્રેટર વ્હાઇટ-ફ્રન્ટેડ હંસ
169 ડસ્કી ક્રેગ માર્ટિન
170 રુફસ ટ્રીપી
171 પટ્ટાવાળી ગળી
172 બ્લેક હેડેડ બંટિંગ
173 કેરી આયોરા
174 જાંબલી-રમ્પ્ડ સનબર્ડ
175 સાદા પ્રિનિયા
176 કાળી પતંગ
177 લિટલ કોર્મોરન્ટ
178 મહાન કોર્મોરન્ટ
179 સ્પોટેડ ફ્લાયકેચર
180 હસતું કબૂતર
181 બ્લેક સ્ટોર્ક
182 Blyth’s Reed Warbler
183 ગુલ-બિલ્ડ ટર્ન
184 કાળા કાનવાળો પતંગ
185 ફેરુજિનસ ડક
186 કાળી પાંખવાળી કોયલ શ્રીક
187 ઓરિએન્ટલ સ્કોપ્સ ઘુવડ
188 બ્લુ રોક થ્રશ
189 લિટલ સ્ટેન્ટ
190 એશ-ક્રાઉનવાળી સ્પેરો લાર્ક
191 સાદા માર્ટિન
192 શોર્ટ પ્રિટિનકોલ
193 કેન્ટિશ પ્લોવર
194 ચેસ્ટનટ-બેલીડ સેન્ડગ્રાઉસ
195 ડેમોઇસેલ ક્રેન
196 સામાન્ય ચિફચફ
197 બલોન ક્રેક
198 પાઈડ એવોસેટ
199 ઝિટિંગ સિસ્ટીકોલા
200 સફેદ-ગળાવાળા ફેન્ટેઇલ
201 અલ્ટ્રામરીન ફ્લાયકેચર
202 લાલ છાતીવાળો હંસ
203 પીળા પગવાળું લીલું કબૂતર
204 ગ્રેટર કુકલ
205 ટૉની બેલીડ બબ્બર
206 બાયા વીવર
207 મોટી કોયલ