ગુજરાતના માલ અને સેવા વેરો – GSTए જૂનાગઢમાં 9 જેટલા વેપારીને ત્યાં દરોડા પાડી રૂા.227.80 કરોડનું બોગસ બીલીંગ કૌભાંડ પકડી પાડ્યું છે. તેલ, તેલીબીયાના વેપારીઓએ ઇવે બીલ જનરેટ કરીને માલની હેરફેર કરવામાં આવતી હતી. જેની તપાસમાં આ કૌભાંડ બહાર આવ્યું છે.
ભુતિયા નામે પાનકાર્ડ અને જીએસટી નંબર લઇને બોગસ પેઢી ઉભી કરી હતી. પાન નંબરની ચકાસણી કરવામાં આવતા આવા વ્યક્તિના નામે કોઇ પેઢી જ ન હતી. જીએસટી નંબર બોગસ વેપારીઓના નામ ખુલવા પામ્યા હતા.
વેપારીનું નામ ઇવે બીલની રકમ કરોડમાં
વેદાંત એન્ટરપ્રાઇઝ રૂ.34.50
પરમીલ એન્ટરપ્રાઇઝ રૂ.5.68
રીલાએબલ એન્ટરપ્રાઇઝ રૂ.42.36
પેરેડાઇઝ એન્ટરપ્રાઇઝ રૂ.22.80
કલાસીક ટ્રેડર્સ રૂ.25.10
નોબલ એન્ટરપ્રાઇઝ રૂ.42.50
આલ્ફા ટ્રેડીંગ રૂ.31.52
પુજા ટ્રેડીંગ રૂ.7.59
સમર્થ એન્ટરપ્રાઇઝ રૂ.15.76