મુંદરા શહેર ભાજપ ઉપપ્રમુખ સામે કોર્ટમાં ફરિયાદ

A complaint has been filed against the Mundara Municipal BJP Vice President मुंडारा नगर भाजपा उपाध्यक्ष के खिलाफ अदालत में शिकायत दर्ज

2025
ભુજ: મુંદરા શહેર ભાજપ ઉપપ્રમુખ અને મુંદરાના કોર્પોરેટર અલ્પાબાના પતિ ધ્રુરવરાજ બહાદુરસિંહ ચુડાસમા સામે રાજકોટની કોર્ટમાં રૂ. 71.33 લાખના ચેક રિટર્નની ફરિયાદ નોંધાઈ છે. રાજકોટના ફરિયાદી કાંતિલાલ ભીમાણીને જમીન વેચવા સામે ચેક આપવામાં આવ્યો હતો જે ચેક રિટર્ન થતા આ ફરિયાદ નોંધાઈ છે.