ભાજપ સરકાર વધુ એક મોટી બેદરકારી…!! વિડિયો
ભાજપનાં ગઢ ગણાતા ગુજરાતનાં અમદાવાદ શહેરનાં નરોડા વિધાનસભાનાં કુબેર નગર વિસ્તારમાં આજ વહેલી સવારેમાં લોકોની ભીડ એકઠા થઈ ગઈ એ પણ લોકડાઉન અને કલમ 144 લાગુ હોવા છતાં #Social_Distancing નું પાલન કરાવવામાં પોલીસ વિભાગ તદ્દન નિષ્ફળ રહી
પોલીસ વિભાગની હાજરીમાં આટલા લોકો એક સાથે કઈ રીતે ભેગા થઈ શકે ? કેમ સ્થાનિક પ્રતિનિધિઓ હજુ ચૂપ છે ? શું ભાજપ સરકાર માત્ર સત્તાની જ લાલચુ છે ??
ગુજરાત સરકાર, નરોડના ધારાસભ્ય બલરામ થવાણી અને સ્થાનિક કાઉન્સિલરો તદ્દન પોતાના વિસ્તારની પ્રજાને સાચવવામાં નિષ્ફળ