Admin
કૃષ્ણની દ્વારકામાં ખેડૂતોને અન્યાય, વિરોધ છતાં સરકાર બળજબરીથી રાષ્ટ્રી...
દ્વારકા, 6 જૂલાઈ 2020 દેવરિયા - કુરંગા - દ્વારકા નેશનલ હાઈવે પ્રોજેક્ટની કામગીરીમાં સરકારી વિભાગો દ્વારા અનેક ક્ષતિઓ, તેની સામે લેખિતમાં ફરિયાદો કરવા છતાં તંત્ર દ્વારા તેની તપાસ કરવાને બદલે કે ભૂલ સુધારણા કરવામાં આવતી નથી. ખેડૂતોની જમીનની નજીવી કિંમત આપી જલ્દી સંપાદિત કરી લેવા વધારે ઉતાવળ કરવામાં આવી રહી છે. ખેડૂતો રોડ પ્રોજેક્ટના જરાયે વિરોધી ન...
તમામ મોટી યોજનાની જેમ મોદીની બીજી એક યોજના રોરો ફેરી સર્વિસ નિષ્ફળ
અમદાવાદ, 5 જૂલાઈ 2020 ટાટા નેનોથી લઈને નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મહત્વના પ્રોજેક્ટ શરૂ કરાવ્યા હતા તે તમામ નિષ્ફળ સાબિત થયા છે. હવે તેમાં રૂ.600 કરોડનું આંધણ કર્યા પછી ભાવનગર દહેજ વચ્ચેની રોરો ફેરી સર્વિસ બંધ કરી દેવી પડી છે. 2017માં શરુ થયેલી રોરો ફેરી સર્વિસ શરૂઆતથી ડચકા ખાતી રહી છે. નરેન્દ્ર મોદીએ શરૂ કરેલો છેલ્લો પ્રોજેક્ટ પણ આ રીતે નિષ્ફળ ગય...
બાયો ડિઝલના નામે ભેળસેળિયા પેટ્રોલિયમ પેદાશ રાજ્યમાં વેચવામાં આવે છે
બાયો ડિઝલના નામે ભેળસેળિયા પેટ્રોલિયમ પેદાશ રાજ્યમાં વેચવામાં આવે છે. ભુજ આસપાસના 5 પંપ પર દરોડા પાડીને પંપ સીલ કરી દીધાં હતા. તંત્રએ લાખ્ખો રૂપિયાની કિંમતનો 47 હજાર લિટર શંકાસ્પદ ઓઈલ-ડિઝલનો જથ્થો સીઝ કર્યો છે. દરોડોના પગલે બાયોડિઝલ અને બાયોઓઈલના નામે બાયો ડિઝલના નામે ભેળસેળિયો પેટ્રોલિયમ પદાર્થ વેચાતો હોવાનું સ્પષ્ટ થયું હતું. લાયસન્સ વગર પંપ શ...
VIDEO ઝુમ છોડો, જીઓમીટકથી વિડિયો કોલ મીટીંગ 100 લોકો સાથે કરો, જાસૂસી ...
રિલાયન્સે જિયોમીટ એપ લોંચ કરી; અનલિમિટેડ ફ્રી કોન્ફરન્સિંગની સુવિધા આપી
https://www.youtube.com/watch?v=W62kVoortIg
મુંબઈ, 4 જુલાઈ 2020
પોતાના ડિજિટલ બિઝનેસ માટે જિયોમીટ વીડિયો કોન્ફરન્સિંગ એપ લોંચ કરી છે, જે ઝૂમની સરખામણીમાં અનલિમિટેડ ફ્રી કોલિંગની સુવિધા આપે છે. વીડિયો કોન્ફરન્સિંગ એપ એન્ડ્રોઇડ, આઇઓએસ, વિન્ડોઝ, મેકઓએસ અને વેબ પર ઉપલબ્ધ છે. એકી...
પ્લાસ્ટિક બેગ બનાવતાં 1 હજાર મશીનો બંધ, હજુ બેગ વપરાય છે
અમદાવાદ, 3 જૂલાઈ 2020
3 જૂલાઈ 2020એ પ્લાસ્ટિક બેગ પ્રતિબંધ વિશ્વ દિવસ છે. ગુજરાતમાં પ્લાસ્ટિક બેગ હજુ પણ વપરાય છે. પ્રતિબંધ હોવા છતાં. ગુજરાતમાં 50 પીપીએમ પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ છે. 2 ઑક્ટોબર 2019થી સિંગલ યૂઝ પ્લાસ્ટિક પ્રોડક્ટ પર પ્રતિબંધ, સ્ટિક બેગ, કપ, પ્લેટ, નાની બોટલ, પ્લાસ્ટિક સ્ટ્રા અને અમુક પ્રકારના પેકિંગ પ્લાસ્ટિક છે. બીટ પ્લાસ્ટિ...
ઊંઝામાં મહારાજા સ્પાઈસ પેઢીનું કરોડો રૂપિયાનું GST ચોરી કૌભાંડ પકડાયું...
અમદાવાદ, 3 જૂલાઈ 2020 ઊંઝામાં જીરૂ, વરીયાળી, સોપારી, રાજગરો અને તમામ મસાલા પાકનો વેપાર કરતી પેઢી પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં રૂ.2.89 કરોડ તુરંત ભરી જવા માટે વેપારી પેઢી મહારાજા સ્પાઈસના માલીક સંજય પ્રહલાદ પટેલને ભરવા માટે કહેવામાં આવ્યું હતું. 2017-18 અને 2018-19 એમ બે વર્ષના હિસાબો તપાસતાં કુલ રૂ.3.81 કરોડની કરચોરી પકડાઈ છે. જે અંગે વેટ...
મારી સાથે કોણ વાત કરશે, હું પોતે દમણ ગંગા નદી, મને કોણ મારી રહ્યું છે ...
https://www.youtube.com/watch?v=fa0xKVewleE&feature=youtu.be વડોદરા, 01 જુલાઈ 2020
"હું ડમ્પ યાર્ડ નથી, નદી છું. મારી સાથે કોણ વાત કરશે? મારી વાત કોણ સાંભળશે? મારી સંભાળ કોણ લેશે?" મારી સંભાળ કોણ રાખે છે? - દમણ ગંગા નદી, દક્ષિણ ગુજરાત, (રોહિત પ્રજાપતિ)
વાપી ઔદ્યોગિક ક્લસ્ટરના દમણ ગંગા નદીનો ફેલાવો વાપી ઔદ્યોગિક ક્લસ્ટરના "ટ્રીટ્ડ ફ્લુઅન્ટ"...
સૌરાષ્ટ્રની રાજ્ય પરિવહનની બસોને ગીતા મંદિર જવા પર પ્રતિબંધ
અમદાવાદ, 1 જૂલાઈ 2020
અનલોક – 2ની છૂટછાટ બાદ એસ ટી બસનું સંચાલન ગીતામંદિર મધ્યસ્થ બસ સ્ટેન્ડ ખાતેથી સંચાલીત કરવાનું રહેશે. પણ સૌરાષ્ટ્રની તમામ બસો ગીતા મંદિર નહીં જાય. આ નિયમનો અમલ 2 જૂલાઈ 2020થી કરવાનો આદેશ એસટી નિગમે કર્યો છે. ગીતા મંદિર બસ સ્ટેન્ડ ખાતે બસ તેમજ પ્રવાસીનું વધુ ભારણ ન થાય તથા સોશીયલ ડીસ્ટન્સ જળવાઈ રહે તેથી અમદાવાદ શહેરમાં આવ...
સ્વામિનારાયણ મંદિરમાં ચાલતાં ગોરખધંધા, મંદિરને તાળા મારી દેવા જોઈએ ?
વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં અનેક વખત સેક્સ રેકેટ બહાર આવતાં મંદિર બંધ કરી દેવાનો સમય અમદાવાદ, 1 જૂલાઈ 2020 વડતાળ સ્વામિનારાયણ મંદિર ફરી એકવાર વિવાદમાં છે. વડતાલ સ્વામિનારાયણ મંદિરના સાધુ ભક્તિ કિશોર સ્વામી સાધુ મોબાઈલ ફોનમાં ખાનગી સંદેશાઓ જાહેર થયા છે. એક મહિલા સાથે બીભત્સ વાતચીત કરી હતી. તેના સ્ક્રીન શોટ જાહેર થયા છે. વડતાલ સ્વામિનારાયણ મંદ...
VIDEO ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના મત વિસ્તારમાં પેટ્રોલના વાહનન...
https://youtu.be/pXCkcgyyExQ રાજકોટ, 30 જૂન 2020 ભાજપ શાસનમાં વિરોધ કરવાનો પણ અધિકાર નથી . સતત પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના વિરોધમાં 30 જૂન 2020ના રોજ મોટરસાઇકલનું પેટ્રોલ પરવડતુ ન હોવાથી ઘોડા પર સવારી કાઢી હતી. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના મત વિસ્તાર રાજકોટમાં ડો.રાજદીપ જાડેજાના ઘોડાને અટકાવી દીધો હતો. પહેલા તો ઘોડાને પોલીસ દ્વારા માર માર્યો હતો...
2020 વર્ષ પછીના તહેવાનો જાણો
જુલાઇ ૨૦૨૦ ૦૧ બુધવાર દેવશયની એકાદશી, ગૌરી વ્રત પ્રારંભ
૦૨ ગુરુવાર જયાપર્વર્તી વ્રત પ્રારંભ
૦૪ શનિવાર કોકિલા વ્રત
૦૫ રવિવાર ગુરુ પૂર્ણિમા, ગૌરી વ્રત સમાપ્ત, ચંદ્ર ગ્રહણ
૦૮ બુધવાર જયાપર્વર્તી વ્રત સમાપ્ત, સંકષ્ટ ચતુર્થી
૧૨ રવિવાર કાલાષ્ટમી
૧૬ ગુરુવાર કામિકા એકાદશી
૨૦ સોમવાર સોમવતી અમાસ
૨૧ મંગળવાર ચન્દ્ર દર્શન
૨૪ શુક્રવાર વિનાયકી ચોથ
૨૫ શ...
અનલોક -2, હોટેલો ખૂલ્લી, શાળા બંધ, માર્ગદર્શિકા જાહેર કરતી ગુજરાત સરકા...
ગાંધીનગર, 30 જૂન 2020 અનલોક -2 માર્ગદર્શન ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેર કરી છે, જેમાં રાહત અને કડક અમલ છે. કેન્દ્ર સરકારે અનલોક -2 માટેની માર્ગદર્શિકા જાહેર કરી છે. જે 1 જુલાઈથી લાગુ થશે. અનલોક -1 નો સમયગાળો 30 જૂને સમાપ્ત થાય છે. અનલક -2ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઘણી પ્રવૃત્તિઓમાં છૂટછાટ રહેશે પરંતુ પ્રતિબંધો સાથે. કન્ટેનમેન...
1 હજાર શાળામાં 10 કરોડ લીટર વરસાદી પાણીનો સંગ્રહ ભૂગર્ભ ટાંકામાં થશે
જળ અભિયાનથી ૪૦,૬ર૮ લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતા વધારી છે. ૧૦ ડિસેલીનેશન પ્લાન્ટસ અને નગરો-મહાનગરોમાં રિયુઝ ઓફ ટ્રીટેડ વોટરથી ઊદ્યોગો-ખેતીવાડીને પાણી આપી જળ સુરક્ષા વધારી છે. સમગ્ર દેશમાં સૌ પ્રથમ વડોદરા જિલ્લાની અભિનવ પહેલરૂપ સિદ્ધિ. ૧૦૦૦ સરકારી શાળાઓમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગ પ્રોજેકટ વર્ષે ૧૦ કરોડ લીટર વરસાદી પાણીનો સંગ્રહ થશે. રૂ. ૬ કરોડના ખર્ચે નવ...
રાતના રેસ્ટોરન્ટ અને દુકાનો ખુલ્લી રાખી શકાશે
અનલૉક 2માં 1 જુલાઈ 2029 બુધવારથી ગુજરાતમાં દુકાનો રાતના 8 વાગ્યા સુધી ખુલ્લી રાખવા કામ દેવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત હોટલ અને રેસ્ટોરન્ટ પણ રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. રાજ્ય માં રાત્રે 10 વાગ્યા થી સવારે 5 વાગ્યા સુધી કરફ્યુનો અમલ કરવાનો રહેશે.
કેન્દ્ર સરકારે તારીખ 1 જુલાઈથી અનલૉક 2 માં નવા દિશા નિર્દેશો આપેલા છે તેને પગલે મુખ્યમંત...
પાકિસ્તાનની જેલોમાં કેદ ગુજરાતનાં માછીમારો ને છોડાવો
રાષ્ટ્રપતિ ને પત્ર લખીને રજૂઆત કરી_ રાજુલા, 30 જૂન 2020 ભારત પાકિસ્તાન સીમા નજીક માછીમારી કરતા સમયે સીમા ઉલ્લંધન બદલ માછીમારોને પાકિસ્તાન મરીન સિકયુરિટી દ્વારા પકડી જેલમાં કેદ કરી દેવામાં આવે છે. માછીમારોને મુક્ત કરાવવા માટે ઉનાના યુવા આગેવાનો દ્વારા રાષ્ટ્રપતિને પત્ર લખી માંગણી કરી છે. વિશાળ દરિયાકાંઠા વિસ્તારમાં વસતાં અનેક પરિવારો માછી...

English