Admin
ગુજરાતમાં વિદેશ જવા, નોકરી માટે ગુણપત્રકો નકલી બનવાના કૌભાંડો વધી ગયા
Fake marking scams for jobs abroad have increased in Gujarat गुजरात में विदेश में नौकरी के लिए फर्जी मार्किंग के घोटाले बढ़े हैं
અમદાવાદમાં મુખ્ય કારકુનએ 3ને નોકરી અપાવવા ગુણ વધારી કૌભાંડ કર્યું
અમદાવાદ, 01 જાન્યુઆરી 2025
ઉમેદવારોના માર્ક્સ ઓછા હોવા છતાં માર્કશીટમાં ચેડા કરી ગુણ વધારી દેવામાં આવ્યા હતા. મુખ્ય કારકુન પુલકિત સથવારાને બરતરફ કરવ...
અમદાવાદની રૂ. 25 હજાર કરોડની મિલકતો પધરાવી દેવાશે
अहमदाबाद रु. 25 हजार करोड़ की संपत्ति बेच देंगे Ahmedabad will sell property worth Rs. 25 thousand crores
અમદાવાદ, 1 જાન્યુઆરી 2025
અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની 4 હજાર મિલકતોનો સરવે વર્ષ 2020માં કરાવવામાં આવ્યો હતો. ભાડુઆતોને માલિકી હક આપવા જાહેરાત કરાઈ હતી. વેપારી ઉપરાંત બીજી મળીને કુલ 10 હજાર પ્લોટ અમદાવાદ સરકારની માલિકીના છે. જ...
ગુજરાતમાં હૃદયના દર્દીમાં 4 વર્ષમાં 200 ટકાનો વધારો, શાળાના મેદાનો નથી...
गुजरात में 4 साल में दिल के मरीजों में 200 फीसदी बढ़ोतरी, स्कूल का मैदान न होना भी एक वजह
અમદાવાદ જાન્યુઆરી 2025
ગુજરાતમાં ભયજનક સ્થિતિએ હૃદયની સમસ્યા આવી ગઈ છે. દર્દીમાં ચિંતાજનક રીતે સતત વધારો થઈ રહ્યો છે. 2024ના ડિસેમ્બર સુધી 73 હજાર 470ને હૃદયની સમસ્યા થતાં હોસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા. વર્ષ 2021માં હૃદયની સમસ્યાના 42,555 દર્દી હતા. 4 વર્ષમ...
અમદાવાદ હેરીટેજ સીટીનો દરજજો ગુમાવશે, ભાજપના રાજમાં વિરાસત તૂટી રહી છે...
Ahmedabad will lose its heritage city status अहमदाबाद अपना विरासत शहर का दर्जा खो देगा
ખાડીયામાં હેરીટેજ મકાનો તોડી પાડીને ચારથી પાંચ માળના ફલેટ બનાવી દેવાયા
અમદાવાદ 1 જાન્યુઆરી 2025
અમદાવાદ શહેર 613 વર્ષનું થયું છે. શહેરની પાટળ શહેરની રચનાથી પ્રેરાઈને બનાવ્યું હતું. 12 દરવાજા હતા. જુલાઈ 2017માં અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરવામાં...
ગુજરાતના પહેલા મુખ્ય પ્રધાનથી આજ સુધીનું રાજકારણ, વિક્રમ મહેતાની નજરે
ગુજરાતના પહેલા મુખ્ય પ્રધાનથી આજ સુધીનું રાજકારણ
લેખક - વિક્રમ મહેતા
ગુજરાત રાજકારણના ગલિયારાઓમાં ઘૂમીએ તો અહીં ઘણુંબધું રસપ્રદ બનતું જોવા મળે છે. અહીં પ્રથમ મુખ્યમંત્રી તરીકે જીવરાજ મહેતા શપથવિધિ કરી રહ્યા છે. અહીં ઘનશ્યામ ઓઝા સામે ‘પંચવટી ફાર્મ’માં મોરચો મંડાયો છે. અહીં ચીમનભાઈ પટેલના ભાલપ્રદેશ પર ‘નવનિર્માણ’ને કારણે પરસેવાની બુંદ બાજેલ...
અદાણી, રિલાયન્સ, ટાટા ટેલીકોમનો 25 કરોડ કરતા વધુ રકમનો પ્રોપર્ટી ટેક્ષ...
Adani, Reliance, Tata Telecom owe more than 25 crore property tax अडानी, रिलायंस, टाटा टेलीकॉम पर 25 करोड़ से ज्यादा प्रॉपर्टी टैक्स बकाया है
22 ડિસેમ્બર 2024
અમદાવાદ શહેરમાં મિલકત વેરો વસૂલવા 3 લાખ મકાનોને સીલ મારી બંધ કરી દેવામાં આવે છે. પણ અદાણી, અંબાણી, ટાટ કંપનીઓના રૂ. 25 કરોડ મિલકત વેરો બાકી નિકળતો હોવા છતાં તે વસૂલવામાં આવતો નથી.
રિલાયન...
હર્ષ સંઘવીએ પાયો નાંખ્યો છતાં કલેક્ટર કચેરી ગાયબ
Although Harsh Sanghvi laid the foundation, the collector's office disappeared हालाँकि हर्ष संघवी ने नींव रखी, लेकिन कलेक्टर कार्यालय गायब हो गया
રાજ્યની સૌથી ઊંચી કલેકટર કચેરીનું મકાન ગાયબ
22 ડિસેમ્બર 2024
ખાતમુહૂર્ત રાજ્યના રાજ્યકક્ષાના મહેસુલ અને ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ ઓક્ટોબર 2022માં કર્યું હતું. ત્યારપછી પણ આ કચેરીના કામમાં એકપણ ઈંટ મૂક...
રાજ્ય સરકારે સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલની રચના
15 સભ્યોની નિમણૂંક Gujarat constitutes State Allied and Healthcare Council
22 ડિસેમ્બર 2024
10 અભ્યાસક્રમોની રેકગ્નાઈઝ કેટેગરીમાં વિવિધ 56 એલાઈડ હેલ્થકેર અભ્યાસક્રમોનો સમાવેશ કરાયો
• આ કાઉન્સીલ હેઠળ 4 જેટલા બોર્ડ બનાવવામાં આવશે, જે શિક્ષણના ઘોરણે , ગુણવત્તા વગેરે બાબતોનું નિયમન કરશે
(૧) Under Graduate Allied and Healthcare Education Board...
ભાજપના મેયર પ્રતિભા જૈનની પોલ અમિત શાહે ખોલી
Amit Shah exposes BJP Mayor Pratibha Jain बीजेपी मेयर प्रतिभा जैन की पोल अमित शाह ने खोली
અમદાવાદ, 22 ડિસેમ્બર 2024
અમદાવાદના જમાલપુર કાચની મસ્જિદ નજીક આવેલી મ્યુનિસિપલ ઉર્દૂ સ્કૂલની જગ્યામાં બિલ્ડર સલીમ પઠાણે કોમ્પલેકસ બનાવી દીધું છે. તેની પૂર્વ મેયર અમિત શાહ અને હાલના મેયર પ્રતિભાજૈન, જતિન પટેલ, ઉપ સભા પતિ દેવાંગભાઈ દાણી, ખડી સમિતિના અધ્યક્ષ ...
ચેક બાઉન્સ કરવામાં ગુજરાત આગળ
Gujarat leads in check bounce चेक बाउंस होने में गुजरात आगे
22 ડિસેમ્બર 2024
ગુજરાતની અદાલતોમાં ચેક પરત ફરવા અંગેના 4.73 લાખ ગુના પડતર છે. દેશમાં ગુજરાત ત્રીજા સ્થાને છે. નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ દ્વારા જાહેર કરાયું હતું કે, સૌથી વધુ 6.41 લાખ કેસ રાજસ્થાનમાં છે. જ્યારે મહારાષ્ટ્ર 5.89 લાખ સાથે બીજા સ્થાને છે. નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની...
દરેક કુટુંબ વર્ષે રૂ. 20 હજાર સરકારી વ્યાજ ભરે છે
Every family pay Rs. 20 thousand as govt interest annually प्रत्येक परिवार को सालाना रु. 20 हजार सरकारी ब्याज देता है
ગુજરાતનું દેવું 24 વર્ષમાં 24 ટકાથી ઘટીને 15 ટકા થયું
ગાંધીનગર, 20 ડિસેમ્બર 2024
ગુજરાત સરકારનું નાણાકીય વર્ષ 2022-23ની સરખામણીમાં, નાણાકીય વર્ષ 2023-24માં 65 ટકાનો અને નાણાકીય વર્ષ 2024-25માં 40 ટકાનો મૂડી ખર્ચમાં વધારો કરવા...
અમદાવાદનો રિવર ફ્રંટ મોતનો માર્ગ, 11 વર્ષમાં 1869 આત્મહત્યા
Death Road, 1869 suicides in 11 years अहमदाबाद का रिवर फ्रंट डेथ रोड, 1869 11 वर्षों में आत्महत्याएँ
અમદાવાદ, 20 ડિસેમ્બર 2024
અમદાવાદનો સાબરમતી રિવરફ્રંટ મોતનો માર્ગ બની ગયો છે. સાબરમતી નદીની પશ્ચિમ બાજુએ 18.90 કી.મી. અને પૂર્વ બાજુએ 18.10 કી.મી. એમ બંને કાંઠે 37 કી.મી.નો ચાલવા માટેનો રસ્તો રૂ.2 હજાર કરોડના ખર્ચે બનાવેલો છે. જે 11 વર્ષથી મોતનો...
ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા ક્યાં છે?
રાજેન્દ્રસિંહ રાણા
19 ડિસેમ્બર 2024
સરદારસિંહ રાણાના પૌત્ર રાજેન્દ્રસિંહ રાણા છે. તેઓ ભાજપના પ્રદેશ પ્રમુાખ અને સાંસદ રહી ચૂક્યા છે.
દેશની આઝાદીમાં ગુજરાતના બે સરદારોએ અતિ મહત્વનું યોગદાન આપ્યું હતું. એક સરદાર વલ્લભભાઈ પટેલ અને બીજા સરદારસિંહ રાણા. સરદાર વલ્લભભાઈ પટેલે ભારતમાં રહી અહિંસાના હથિયારથી અંગ્રેજોને હરાવી દેશનું એકીકરણ કર્ય...
2003થી 2024 સુધીમાં 2 લાખ એમઓયુમાં 70 ટકા કાગળ પર
70% of the 2 lakh MoUs from 2003 to 2024 are on paper 2003 से 2024 तक 2 लाख एमओयू में से 70 फीसदी कागज पर हैं
અમદાવાદ, 19 ડિસેમ્બર 2024
વર્ષ 2003માં ગુજરાત ગ્લોબલ વાયબ્રન્ટ ઇન્વેસ્ટર સમિટની શરૂઆત કરવામાં આવી હતી. વર્ષ 2024માં જાન્યુઆરીમાં 10મા વાયબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટમેન્ટ થઈ હતી. જેમાં વિક્રમ જનક 26.33 લાખ કરોડના એમઓયુ કરીને 41,299 પ્રોજે...
1250 કરોડની લક્ષ્મી અને સરસ્વતી શિષ્યવૃત્તિમાં નમો નામે મિથ
Namo name, Lakshmi and Saraswati scholarships worth 1250 crores in myth नमो नाम, मिथक में 1250 करोड़ की लक्ष्मी और सरस्वती छात्रवृत्ति
અમદાવાદ, 19 ડિસેમ્બર 2024
સરકાર દ્વારા ધોરણ 9થી 12 સુધીની વિદ્યાર્થીનીઓ માટે નમો લક્ષ્મી યોજના તથા ધોરણ 11 વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે નમો સરસ્વતી યોજના જૂન 2024થી ભૂપેન્દ્ર પટેલની ભાજપ સરકારે શરૂ કરી હતી. મોટા ઉ...
ગુજરાતી
English











