Admin
સ્પેન પોલીસથી પ્રેરણા કચ્છની પોલીસે લીધી, પણ કેવી ?
લોકડાઉનનાં બોરિંગ વાતાવરણમાં લોકોને ઘરમાં કેવી રીતે બેસાડી રાખવા અને તેમને મેન્ટલી કેવી રીતે ફિટ રાખવા તે માટે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા અવનવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે લોકાભિમુખ પોલીસનો નવો જ ચહેરો ભુજનાં લોકો સમક્ષ આવી રહ્યો છે ત્યારે સોમવારે અચાનક ભુજની ગલીઓમાં પોલીસ બેન્ડની ફોજ સુરાવલી રેલાવતી નીકળી ત્યારે ઘરમાં બંધ લોકો પણ નવાઈ સાથે બારીઓ ખો...
ગ્રાહકોની વેપારીઓ અને અધિકારીઓ લૂંટ કરી રહ્યાં છે, ફોન કરો
ગ્રાહકોની સુરક્ષા અને ફરીયાદો માટે ગ્રાહક સુરક્ષા દ્વારા હેલ્પલાઈન કાર્યરત
રાજયમાં પ્રર્વતી રહેલ કોરોના વાયરસ જેવી રાષ્ટ્રીય આપદા સમયે ગુજરાત રાજ્યમાં ગ્રાહકો માટે કાર્યરત ગ્રાહક સુરક્ષા હેલ્પલાઈન ગ્રાહકો સાથે છેતરપીંડી ના થાય તેમજ ગ્રાહકને સુચારુરૂપે માર્ગદર્શન મળી રહે તે માટે કાર્યરત છે.
ગ્રાહકને લગતી મુશ્કેલી અને માર્ગદર્શન માટે રાજ્ય ગ્ર...
મજૂરોને બાંધકામના સ્થળે રહેવાની સુવિધા કરો, મકાન ખાલી કરાવ્યું ખેર નથી...
તાજેતરમાં ફેલાયેલા જકોરોના વાયરસની મહામારીના સંદર્ભે જિલ્લામાંથી મજુરોની હિજરત અટકાવવા માટે ભાડુઆતોને પડતી હાલાકી નિવારવા માટે અમદાવાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ હર્ષદ વોરાએ જાહેરનમાં દ્વારા સમગ્ર અમદાવાદ જિલ્લાના વિસ્તારમાં કોઈ મકાન માલિક તેઓના ભાડુઆતને હાલ મકાન ખાલી કરવા માટે મજબૂર કરી શકશે નહીં કે મકાન ખાલી કરાવી શકશે નહીં. તે પ્રકારનો હુકમ કર્યો છ...
ગુજરાતમાં કોરોના ફોબિયાની માનસિક બિમારી વધી, શું ઉપાય ?
માનસિક બિમારી કોરોના ફોબિયા વધી રહ્યો છે આઇસોલેશન અથવા હોમ કોરેન્ટાઈન વ્યક્તિઓને શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્યને સમસ્યાઓ માટે રાજ્યમાં ૧૧૦૦ નંબરની હેલ્પલાઇન જીવીકે ઈ.એમ.આર.આઈ ૧૦૮ કઠવાડા ખાતે શરૂ કરાઇ છે. આવા લાભાર્થી દર્દીઓને ૨૪ કલાક માટે નિષ્ણાત, એમબીબીએસ, એમ ડી, ફિઝિશિયન, ક્લિનિકલ સાયકોલોજીસ્ટ અને સાઇકીયાટ્રીસ્ટતબીબો દ્વારા ટેલી એડવાઇઝ પણ આપવામાં...
કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદને હોટસ્પોટ જાહેર કરાયું, નવા 3 કોરોના, કો...
રાજ્યમાં આજે ૦૩ નવા પોઝિટિવ કેસ નોંધાયા: કુલ ૭૩ કેસ પોઝિટિવ: પાંચ દર્દીઓ ને ડિસ્ચાર્જ અપાયું છે. 3 નવા પોઝિટિવ કેસ ઉમેરાયા છે એમાં એક અમદાવાદના ૫૫ વર્ષના પુરુષ, ગાંધીનગરના ૩૨ વર્ષના એક મહિલા અને એક ૨૮ વર્ષના રાજકોટના પુરુષનો કેસ છે. જે તમામ લોકલ ટ્રાન્શમીશન ધરાવે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૩૯૬ સેમ્પલનું ટેસ્ટિંગ: ૧૩૨૨ નેગેટીવ, ૭૩ પોઝીટીવ અને ૧ પ...
9 હજાર દુઃખી લોકોએ સરકારને ફોન કરીને શું મદદ માંગી ?
રાજ્યમાં નાગરિકોને મુશ્કેલીમાં સહાયરૂપ થવા સ્ટેટ કંટ્રોલરૂમની હેલ્પલાઇન ૧૦૭૦ અને જિલ્લાકક્ષાએ ૧૦૭૭ કાર્યરત કરવામાં આવી છે. આ હેલ્પલાઇન પર અત્યાર સુધીમાં કુલ ૯૦૦૪ જેટલા કોલ્સ વિવિધ સહાયતા માટેના મળ્યા છે તેમાં ૧૦૭૦ને ૧પ૬૧ તેમજ જિલ્લા હેલ્પલાઇન ૧૦૭૭ને ૭૪૪૩ કોલ્સ મળેલા છે.
આ એક વિક્રમ છે.
રાજ્યમાં લોકડાઉનની હાલની સ્થિતીમાં દૂધ, શાકભાજી સહિતના આવ...
ગુજરાતથી ભાગતા લોકો માટે રૂ.40 કરોડના શેડ, પણ શાળામાં ન રખાયા
ગુજરાતમાં રોજગારી-રોજીરોટી માટે બહારના રાજ્યમાંથી આવેલા શ્રમિકો-કારીગરો સહિત રાજ્યના અંતરિયાળ ગામોના વતની શ્રમજીવીઓ પ્રવર્તમાન સ્થિતીમાં પોતાના વતન-ગામ પાછા ન જાય તે માટે તેમને આશ્રય અને ભોજન વગેરે વ્યવસ્થા માટે રાજ્યમાં વિવિધ સ્થળોએ ૪૦ કરોડ રૂપિયાના ખર્ચે આશ્રય-રાહત શિબિર શેડ બનાવવા SDRFમાંથી ખાસ ફાળવણી કરી છે.
લોકોના નાણાંમાંથી આટલા મોટા શેડ બ...
3.25 કરોડ લોકોને 17 હજાર દુકાનોએથી અનાજ વેંચાયું, મળ્યું ?
રાજ્યમાં આજથી સવા ત્રણ કરોડ લોકોને ૧૭૦૦૦ જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિનામૂલ્યે એપ્રિલ માસનું અનાજ વિતરણ કરી છે.
આ સંદર્ભમાં રાજ્યના અંત્યોદય અને P.H.H રેશન કાર્ડ ધરાવતા ૬૬ લાખ પરિવારોના ૩.રપ કરોડ લોકોને આવતીકાલ, ૧ એપ્રિલ-ર૦ર૦થી ૧૭૦૦૦ જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી ઘઉં, ચોખા, ખાંડ, મીઠું અને દાળનું એપ્રિલ માસ પૂરતું વિના...
શુ હવે RSS દેશમાં કાયદો વ્યવસ્થા સંભાળશે ? કચ્છમાં શરૂંઆત
કચ્છમાં પોલીસની સાથે RSS કાર્યકર ડંડા સાથે, લોકડાઉનનો અમલ કરાવતા વિવાદ
જયેશ શાહ .ગાંધીધામ
કેન્દ્રમાં એનડીએ સરકાર આવી ત્યારથી અવાર નવાર સરકારી મશીનરીનું ભગવા કરી નાખવામાં આવ્યું છે, તેવા આક્ષેપો થતા રહ્યા છે. ગુજરાતના કચ્છ જિલ્લામાં લોકડાઉનનાં અમલ માટે કટ્ટરવાદી હિંદુ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નો સહયોગ લેવામાં આવતા વિવાદ સર્જાયો છે.
આરએ...
ડિસઇન્ફેક્ટ કરવા પૂનામાં ઇન્ક્યુબેટર ટેકનોલોજી શોધાઈ, હોસ્પિટલોમાં વાય...
પૂણે સ્થિત સ્ટાર્ટઅપ અને સાયટેક પાર્કમાં ઇન્ક્યુબેટીએ કોવિડ 19 સામેની લડાઈમાં મહારાષ્ટ્રની હોસ્પિટલોને શુદ્ધ અને ડિસઇન્ફેક્ટ કરવા ટેકનોલોજી વિકસાવી
સાયટેક એરઓન નામની નેગેટીવ આયન જનરેટર બંધ વાતાવરણમાં વાયરસ, બેક્ટેરિયા અને ફુગના ઇન્ફેક્શનને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ થશે
આ કોવિડ-19 પોઝિટિવ કેસ અને શંકાસ્પદ કેસ દ્વારા દૂષિત હવાને ચોખ્ખી કરે છે...
રેલવેના 5 હજાર એસી ડબ્બાને હોસ્પિટલમાં ફેરવાશે
કોવિડ-19 વિરુદ્ધ લડાઇમાં રાષ્ટ્રના પ્રયાસોમાં મોટી સહાય કરવા માટે ભારતીય રેલવેએ તબીબી સહકાર આપવાની તૈયારી કરી
કોચનું રૂપાંતરણ કરવામાં આવી રહ્યું છે જેથી આકસ્મિક જરૂરિયાતની સ્થિતિમાં આઇસોલેશન કોચ ઉપબલ્ધ કરાવી શકાય; શરૂઆતમાં 5000 કોચ તૈયાર કરવાનું આયોજન છે. ભારતમાં રેલવેની 125 હોસ્પિટલ છે અને 70થી વધુ હોસ્પિટલો જ્યારે પણ જરૂર પડે ત્યારે આકસ્મિક સ્...
ઈન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલે 1 દિવસનો પગાર પીએમ કેર્સ ફંડમાં આપ્યો
હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીના સંદર્ભમાં અને સમગ્ર વિશ્વ તેનો ભોગ બન્યુ હોવાથી આપણા દેશમાં આરોગ્ય અને આર્થિક ક્ષેત્રે તેની અસરો વર્તાઈ રહી છે ત્યારે પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ પીએમ સિટીઝન આસિસ્ટન્સ ફંડ એન્ડ રિલિફ ઈમરજન્સી સિચ્યુએશન ફંડ (પીએમ કેર્સ ફંડ)ની પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે રચના કરવામાં આવી છે. આ ફંડની જાહેરાત તા. 28મી માર્ચ, 2020...
દૂરદર્શનનો ફરી સુવર્ણ યુગ – રામાયણ, મહાભારત, ઉપનિષદ ગંગા, ચાણક્...
માહિતી અને પ્રસારણ મંત્રાલયે કેબલ ઓપરેટરોને ફરજીયાતપણે દુરદર્શન, લોકસભા ટીવી અને રાજ્યસભા ટીવી દર્શાવવા માટેની માર્ગદર્શિકા બહાર પાડી છે.
દૂરદર્શન હવે ટેલિવિઝન યુગના સુવર્ણકાળની ફરીથી રજૂઆત કરીને લોકોને લૉકડાઉન દરમિયાન ઘરે રહેવાનુ વધુ આનંદદાયક બનાવશે. નીચે દર્શાવેલા શોનુ ફરીથી ટેલિકાસ્ટ કરવાનો નિર્ણય લેવાયો છે.
ચાણક્યઃ ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવે...
N99 માસ્ક અને પીપીઇ કવરોલ્સ રોજ કેટલા બને છે, કેટલો જથ્થો છે ?
દેશમાં કોવિડ-19માં પીપીઇ, માસ્ક અને વેન્ટિલેટર ઓટો ઉત્પાદકો પણ વેન્ટિલેટર્સ વિકસાવવા અને એનું ઉત્પાદન કરવા કાર્યરત છે. પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ (પીપીઇ) કિટનો ઉપયોગ સામાન્ય રીતે આઇસોલેશન વિસ્તારોમાં અને ઇન્ટેન્સિવ કેર યુનિટમાં તબીબી કર્મચારીઓ ઇન્ફેક્શન ન લાગે એ માટે કરે છે. દેશમાં એનું ઉત્પાદન થતું નથી. નજીકના ભવિષ્યમાં પીપીઇની મોટા પાયે જરૂરિય...
ખાદ્ય પ્રસંસ્કરણ મંત્રાલયે ટાસ્ક ફોર્સની રચના કરી
કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી શ્રીમતી હરસીમરતકૌર બાદલે આ ઉદ્યોગના પ્રતિનિધિઓને ખાતરી આપી હતી કે, કોવિડ-19ના કારણે હાલમાં દેશમાં લાગુ લૉકડાઉનના કારણે ખાદ્ય પ્રસંસ્કરણ અને આનુષંગિક ઉદ્યોગોને થઇ રહેલી તમામ સમસ્યાઓના નિરાકરણ માટે એક સમર્પિત ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.
આજે CII, FICCI, ASSOCHAM, PHDCCI, AIFPA, ICC, FINER અને DICCI જે...
ગુજરાતી
English