Thursday, November 21, 2024

Admin

13047 POSTS 0 COMMENTS
મોદી । AGN । allgujaratnews.in । Gujarati News ।

ગાયોનું ઘાસ ચરી જતાં અદાણી

Like cows graze grass, so does Adani, जैसे गायें घास चरती हैं वैसे अदानी જુલાઈ 2024 વર્ષ 2005માં અદાણી SEZને 22 ગામમાંથી 17 ગામની આશરે 2,600 એકર જમીન આપી દેવામાં આવી હતી. શરૂઆતમાં તો ગ્રામજનોને ખબર પડી ન હતી પરંતુ જ્યારે ખબર પડી ત્યારે લોકો તેને પડકારવા લાગ્યા. ગુજરાતમાં કચ્છના મુંદ્રા પાસે આવેલા નવીનાળ ગામના લોકોનો 13 વર્ષ બાદ અદાણી સામે વિ...

સરકારી કર્મચારીઓનું સંઘી કરણ, કેશુભાઈનો વિરોધ તો મોદીની તરફેણ

Sanghisation of govt employees, Keshubhai opposed but Modi supported અમદાવાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રવૃત્તિઓમાં સરકારી કર્મચારીઓના ભાગ લેવા પર 58 વર્ષનો પ્રતિબંધ હતો તે મોદી સરકારે હઠાવી દીધો હતો. 9 જુલાઈ, 2024ના રોજ 58 વર્ષ જૂનો પ્રતિબંધ હવે હઠી ગયો છે જે વાજપેયી સરકાર વખતે પણ યથાવત્ હતો. ગુજરાતમાં પણ 24 વર્ષ પહેલા સરકારી કર્મચારીઓ રાષ...

અમિત શાહ અને શંકરસિંહ નવો પક્ષ બનાવશે, ગુજરાતનો પોતાનો રાજકીયપક્ષ કેમ...

Why Gujarat does not have its own political party?  गुजरात की अपनी राजनीतिक पार्टी क्यों नहीं टिकती?  દિલીપ પટેલ અમદાવાદ, 12-09-2024 શંકરસિંહ વાઘેલા હવે ગૃહ પ્રધાન અમિત શાહના કહેવાથી અને તેમની બેસુમાર દોલતથી ગુજરાતમાં નવો રાજકીય મંચ બનાવવા જઈ રહ્યાં છે. ક્ષત્રિય અસ્મિતા મંચ તેનું નામ આપ્યું છે. જે આગામી ચૂંટણીમાં ભાજપને મદદ કરવાનું કામ કરશ...

ગુજરાતના મુખ્ય પ્રધાનો

ગુજરાતના મુખ્ય પ્રધાનો Chief Ministers of Gujarat જીવરાજ મહેતા જીવરાજ મહેતા (1–5–60થી 19–9–63) : ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્ય પ્રધાન ડૉ. જીવરાજભાઈ મહેતા હતા. ગુજરાતમાં તેમણે 1–5–1960થી 8–3–1962 અને 8–3–1962થી 19–9–1963 સુધી અર્થાત્, લગભગ 3 વર્ષ 4 મહિના અને 21 દિવસ સુધી સત્તા ભોગવી હતી. તેમના સત્તાકાળ દરમિયાન 1961માં પંચાયતી રાજની સ્થાપનાનો કાયદો ઘડ...

ભારતીય જનસંઘનું દેશમાં સૌપ્રથમ બોટાદ નગરપાલિકામાં શાસન

Bharatiya Jana Sangh ruled Botad Municipality for the first time in the country देश में सबसे पहले बोटाद नगर पालिका में भारतीय जनसंघ का शासन દિલીપ પટેલ અમદાવાદ, 11 સપ્ટેમ્બર 2024 1980માં ભારતીય જનતા પાર્ટીનો અટલ બિહારી વાજપેયીની અધ્યક્ષતા હેઠળ જન્મ થયો. પુરોગામી તરીકે ભારતીય જનસંઘ 1951થી ભારતીય રાજનીતિમાં સક્રિય હતું. તેના સ્થાપક શ્યામાપ્રસ...

ગુજરાતના બહાદૂર મુખ્ય પ્રધાન ચિમનભાઈ પટેલ

દિલીપ પટેલ અમદાવાદ 10 સપ્ટેમ્બર 2024 રાજનેતાના જીવનમાં એવો પણ સમય આવે કે, રાજકીય જહાજના હવા પ્રમાણે સઢ બદલે છે. ગુજરાતની જીવાદોરી નર્મદા બંધને મક્કમતાપૂર્વક આગળ વધારવાનો શ્રેય ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી ચીમનભાઈ પટેલને આપવામાં આવે છે. તેઓ એવા પ્રથમ મુખ્યમંત્રી હતા જેમણે ગુજરાતના ઔદ્યોગીકરણની મહાયોજનાના ભાગરૂપે ખાનગી ક્ષેત્રો મારફત ગુજરાતના બંદરો...

પગથી 2200 ચિત્રો દોર્યાં

2200 चित्र पैदल बनाये गये 2200 paintings were made on foot 9 સપ્ટેમ્બર 2024 સુરતના વિકલાંગ ચિત્રકાર મનોજ ભીંગારેએ દૃઢ મનોબળ, મહેનત, સંઘર્ષ અને સમર્પણ દ્વારા પોતે આગ વધ્યા છે. બન્ને હાથ ન હોવા છતાં મનોજ ભીંગારે જ્યારે કોરા કાગળ પર પોતાના મોઢા અને પગના અંગૂઠા વડે સુંદર ચિત્રોને આકાર આપે છે ત્યારે જોનારા દંગ રહી જાય છે. ચિત્રો પોતાના પગ અને મોઢાના...

મકરંદ મહેતા : ગુજરાતનો ઇતિહાસ લખનારા

Makarand Mehta: History Writer of Gujarat मकरंद मेहता 8 સપ્ટેમ્બર 2024 ગુજરાતના અગ્રણી ઇતિહાસકાર મકરંદ મહેતાએ પહેલી સપ્ટેમ્બરના રોજ 93 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધો. પોતાનાં મૃત્યુની એક સાંજ પહેલાં પોતાના પુસ્તક “વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ અને તેની પોળો”ને આખરી ઓપ આપી રહ્યા હતા. તેમણે પોતાના જીવનને ભરપૂર માણ્યું. હું લખવા માટે જ જીવું છું અને જીવવ...

ચોમાસામાં 300 સિંહ જંગલ બહાર

300 lions out of the forest in monsoon मानसून में 300 शेर जंगल से बाहर 8 સપ્ટેમ્બર 2024 2020માં થયેલી છેલ્લી ગણના મુજબ દેશમાં સિંહોની સંખ્યા 674 છે. આ સંખ્યા 2015ની સંખ્યા કરતાં 27 ટકા વધારે છે. જોકે, 674 પૈકી 300 સિંહો જંગલની બહાર રહે છે. 2015માં ગુજરાતમાં સિંહો લગભગ 22 હજાર વર્ગ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા હતા. 2020માં આ વિસ્તાર વધીને 30 હજ...

અલીદીના વિસરામ યુગાન્ડાના ગુજરાતી વેપારી

Alidina Visram Gujarati businessman from Uganda अलीदिना विस्राम युगांडा के गुजराती व्यवसायी જયદીપ વસંત- બીબીસી ગુજરાતી સાભાર 14 મે 2023 અલીદીના વિસરામની જીવનકહાણી છે. એક સમયે ઈદી અમીને યુગાન્ડામાંથી ભારતીઓને હાંકી કાઢ્યા હતા. પણ આજે 90,000 ભારતીયો આ દેશમાં વસે છે. ત્યારે તેના ગુજરાતી અસંખ્ય વેપારીઓની વાતો જાણવા જેવી છે. કચ્છમાં જન્મેલા અલીદ...

સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ – ઈદી અમીને 30 હજાર ગુજરાતીઓને હાંકી કાઢ્ય...

Cultural Nationalism - Idi Amin expelled 30 thousand Gujaratis सांस्कृतिक राष्ट्रवाद - ईदी अमीन ने 30 हजार गुजरातियों को निष्कासित कर दिया 26 એપ્રિલ 2023 1971ના પ્રારંભમાં યુગાન્ડાના પૈસાને દોહી' લેવાનો આરોપ લગાવતા સૈન્યસરમુખત્યાર ઈદી અમીને 4 ઑગસ્ટ, 1972માં 50 હજારથી વધુ એશિયનોને દેશમાંથી હાંકી કાઢ્યા હતા. આમાંના મોટા ભાગના લોકો ગુજરાતી હતા. ...

દરિયાની સપાટી 300 ફુટ વધવાથી દ્વારકા ડૂબી હતી

2024 પ્રાચીન નગરી દ્વારકા અરબી સમુદ્રમાં ગરકાવ થઈ ગઈ હોવાનું મનાય છે. ઘણા બધા પથ્થરો ગોઠવેલા જોવા મળે છે. અહીંથી મળેલા મોટા પથ્થરો એવું દર્શાવે છે કે અહીં પ્રાચીન બંદર હતું. તેમાં કોઈ શંકા રહેતી નથી. સીએસઆઈઆર-એનઆઈઓના ભૂતપૂર્વ મુખ્ય વિજ્ઞાની ડૉ. રાજીવ નિગમે 50,000 વર્ષ દરમિયાન દરિયાની સપાટીમાં કેવી રીતે ફેરફારો થયા છે તેનો ડૅટા એકઠા કર્યો છે. 15...

ગાંધીજી પહેલાં ગુજરાતના આદિવાસીઓએ અંગ્રેજોને હંફાવ્યા હતા

Before Gandhiji, the tribals of Gujarat defeated the British गांधी जी से पहले गुजरात के आदिवासियों ने अंग्रेजों को हराया था બીબીસી ગુજરાતી, આભાર સાથે 9 મે 2023 1857માં જ્યારે સનથાલો, મુંડા અને ખારિયા આદિવાસી સમુદાયે અંગ્રેજ આધિપત્ય સામે અવાજ ઉઠાવ્યો હતો, ત્યારે ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી હતી. આણંદમાં મુખી ગરબડદાસ, ઓખામંડળમાં વાઘેરો અન...

શિખ ધર્મ માટે માથુ કપાવી બલીદાન આપનારા મોખમ ગુજરાતી

Mokham Gujarati who sacrificed his head for Sikhism मोखम गुजराती जिन्होंने सिख धर्म के लिए अपना सिर बलिदान कर दिया બીબીસી ગુજરાતી સાભાર 16 એપ્રિલ 2022 લગભગ સવા ત્રણસો વર્ષ પહેલાં 1699માં વૈશાખીના દિવસે શીખોના 10મા ગુરૂ ગોવિંદસિંહે ખાલસા પંથની સ્થાપના કરી હતી. શીશનું બલિદાન આપવાની તૈયારી મોખમ ચંદે દેખાડી હતી. જેઓ હાલના બેટ-દ્વારકાના હતા અને કપ...

મુસ્લિમ શાસકે હિન્દુઓ પાસેથી વાસણો પડાવી તોપ બનાવી, લાખોને માર્યા

પત્રકાર અને રિસર્ચર, લાહોર, આભાર સાથે દુર્રાની નામે ઓળખવામાં આવ્યા તેવા અફઘાન શાસક અહમદશાહ અબ્દાલીએ સતત ઘણાં આક્રમણો પછી પંજાબમાંના ડગમગી રહેલા મુગલ શાસન પાસેથી સત્તા આંચકી લીધી હતી. બે નવી તોપો બનાવવાનો આદેશ અપાયો, પરંતુ એ કામ માટે જરૂરી ધાતુ ઓછી પડી. 'ઝમઝમા' નામની આ તોપનો પાણીપતના ત્રીજા યુદ્ધમાં 14 જાન્યુઆરી, 1761ના રોજ મરાઠા સેના સામે પહ...