Wednesday, July 1, 2026

Admin

13471 POSTS 0 COMMENTS

રાજ્યમાં વરસાદ – હજું બે દિવસ પડવાની શક્યતા

અરબી સમુદ્ર પર સર્જાયેલી લો પ્રેશરના કારણે રાજયભરમાં આકાશ વાદળછાયુ બની ગયું હતું. અરવલ્લી, પાટણ, દ્વારકા, સોમનાથ, તથા ઉત્તર ગુજરાતના અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં માવઠુ થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજયમાં બે દિવસ સુધી વાતાવરણમાં પલ્ટો જાવા મળશે જેના પરિણામે સૌરાષ્ટ્ર, કચ્છ તથા ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ક...

જેલ સલામત નથી તો ગુજરાત ક્યાંથી સલામત હોય, જેલમાં કોલસેન્ટર

વડોદરા સેન્ટ્રલ જેલમાંથી કોલ સેન્ટર ઝડપાયું છે. કેદીઓ પાસેથી ઝડપાતા મોબાઈલ ફોનની તપાસ રાવપુરા પોલીસ પાસેથી આંચકી લઈને ક્રાઈમ બ્રાન્ચને સોંપાતાની સાથે જ આ કોલ સેન્ટર પકડાયું છે. વર્ષ ૨૦૦૨માં થયેલા ગોધરાકાંડમાં સજા પામેલો 45 વર્ષની ઉંમરનો કેદી સલીમ જર્દા સેન્ટ્રલ જેલમાં એક કે બે નહીં પરંતુ ૨૧ મોબાઈલ ફોન રાખતો હતો. આ ફોનથી તે જેલમાં બેસીને જ ‘કોલ સ...

પતંગથી 35 હજાર પક્ષીઓ કપાઈ મરતાં હતા – રૂપાણી

ગાંધીનગર, 14 જાન્યુઆરી, 2020 આજથી ૪ વર્ષ પહેલાં ૩૫ હજાર પક્ષીઓ મૃત્યુ પામતા હતા જેમાં હવે આ અભિયાન થકી ઘટાડો થયો છે. એમ જણાવીને મુખ્ય પ્રધાને ઉમેર્યું હતું કે, ચાઇનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ સામે સરકાર પોલીસ અને તંત્રના અધકારીઓને સૂચના આપી ભારે કડકાઇથી કાર્યવાહી હાથ ધરશે. રાજય સરકાર દ્વારા સતત ૪થા વર્ષે અબોલ પક્ષી અને જીવો માટે કરૂણા અભિયાનના પ્ર...

અંગત પળોનો વિડિયો ઉતારી યુવતિની 3 વર્ષ બ્લેકમેલ કરી

રાજકોટ શહેરમાં એક યુવતીને લગ્નની લાલચ આપી મયુરે પ્રેમજાળમાં ફસાવી સેક્સ કરતો વિડિયો ઉતારીને તેના આધારે બ્લેક મેલ કરીને 3 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યાનો બનાવ બહાર આવ્યો છે. એકાંત પળોનો વીડિયો પરિવારને મોકલવાની ધમકી આપી ત્રણ વર્ષ સુધીમાં અનેકવાર દુષ્કર્મ આચરનાર યુવકના તાબે નહીં થતા યુવતી સાથેનો અશ્લીલ વીડિયો પરિવારને મોકલી દેતા ઘટના બહાર આવી છે. ઠ...

મહિલા ત્રીરંગા યાત્રામાં પોલીસનો લાઠી ચાર્જ

કોંગ્રેસ નેતા શશી થરૂરે ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં કેટલીક મહિલાઓ અને પુરુષો હાથમાં ત્રિરંગો લઈ જતા રસ્તા પર મુસાફરી કરતા જોવા મળી રહ્યા છે. દરમિયાન પોલીસ હાથમાં થાંભલા લઈને ત્યાં પહોંચી ગઈ છે અને અચાનક ઉપરથી લાઠીચાર્જ શરૂ કરી દીધો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પોલીસ અધિકારી કારથી ત્યાં પહોંચે છે અને અચાનક મુસાફરીમાં સામેલ...

ચૂંટણી આચારસંહિતા ભંગના કેસમાં ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજાને મનાઈ હ...

મેટ્રો કોર્ટે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સામે આચારસંહિતાના ભંગ બદલ કરેલા આદેશ સામે સ્ટે આપવા હાઇકોર્ટે ઇન્કાર કર્યો છે. કોર્ટે રાજ્ય સરકાર અને ફરિયાદીને નોટિસ પાઠવીને જવાબ આપવા આદેશ કરીને વધુ સુનાવણી 16 જાન્યુઆરી પર મુલતવી રાખી છે. એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે રિપ્રેઝન્ટેશન ઓફ ધી પીપલ એક્ટની કલમ 127(કે) 1, 127(કે) 2 હેઠળ ગુનો નોંધી પ્રદ...

લીંબડી સબ જેલમાંથી ચાર કેદીઓ દિવાલ કૂદીને ફરાર

સુરેન્દ્રનગરની લીંબડી જેલમાંથી કાચા કામના ચાર કેદીઓ ભાગી જતાં  પકડી પાડવા માટે જિલ્લાભરમાં નાકાબંધી કરી દેવામાં આવી છે. તો કેદીઓ કેવી રીતે ફરાર થયા તે અંગે લીંબડી જેલમાં તપાસ શરૂ કરવામાં આવી છે. જ્યારથી ગૃહ રાાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજા આવ્યા છે ત્યારથી સુરેેન્દ્રનગ જિલ્લામાં આવી ઘટનાઓ બનતી આવીી છે. સ્થાનિક પોલીસે કેદીઓને પકડી લેવા આજુબાજુના જિલ્લ...

લોકરક્ષક દળમાં અન્યાય થતાં મહિલાઓ એક મહિનાથી ગાંધી ધરણા

અમદાવાદ, 12 જાન્યુઆરી, 2020 ગાંધીનગરમાં છેલ્લા એક મહિનાથી  ધરણા પર બેઠેલા લોક રક્ષક દળ (એલઆરડી)ના ૧૩૦થી વધુ અરજદાર યુવતીઓ છે. પરીક્ષામાં એસસી, એસટી ઉમેદવારોની દુર્દશા ખરાબ થઈ રહી છે. છતાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ગાંધારીની તેમ આંખે પાટા બાંધીને બેસી ગયા છે. રૂપાણીના આવા રૂખા સુખી વલણ સામે ભાજપના નેતાઓ ભારે નારાજ છે અને હવે સરકરાના આવા વલણ સામે અવા...

ખેતી પછાત કેમ છે તેની વિગતો સરવેમાં બહાર આવી

અમદાવાદ, 13 જાન્યુઆરી 2020 ગુજરાતના ખેડૂતો કેટલું ભણેલા છે તે અંગે વ્યાપક સરવે કરાયો હતો તેમાં એવું બહાર આવ્યું હતું કે 1 હેક્ટરથી નીચે જમીન ધરાવતાં 18.14 લાખ ખેડૂતોમાંથી 5.22 લાખ ખેડૂતો અભણ હતા. બીજા ખેડૂતો ભણેલા હતા. કૂલ 49 લાખ જમીન ધારકોમાંછી 13.86 ખેડૂતો અભણ હતા. આ બધામાં એક બાબત એવી બહાર આવી છે કે, 49 લાખ ખેડૂતોમાંથી 85 હજાર ખેડૂતો જ ગ્ર...

સન્માનિત, IAS પૂનમચંદ પરમાર રૂ.2 હજાર કરોડના કૌભાંડ જાહેર કરે

રાજ્યમાં હાલ સરકારમાં અધિક મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવતા આઈએએસ અધિકારી પૂનમચંદ પરમાર અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ભણ્યા હતા. નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના શતાબ્દિ વર્ષની ઉજવણી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શતાબ્દિ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મ્યુનિસિપલ સ્કૂલમાં અભ્યાસ કરીને સમાજના ઉચ્ચ હોદ્દા સુધી પહોંચેલા 100 ભૂતપૂર્વ વિદ...

મહેસુલ વિભાગના 19 કામ હવે ઓન લાઈન થઈ રહ્યાં છે

ગાંધીનગર, 11 જાન્યુઆરી, 2020 ડિજિટલ આંગળીના ટીપ્સ પર લોકોની તમામ સેવાઓ આપતી એક એપ્લિકેશન શરૂ કરી છે જે મહેસૂલ વિભાગની 19 સેવાઓ ઓનલાઇન પૂરી પાડે છે. જમીનોની ખરીદી કરનારા માટે આ સેવાઓ મોટાભાગે છે. પણ ગરીબ ખેડૂતો માટે આવી ઓન લાઈન સેવાઓ બહું ઓછી છે. ઉદ્યોગોની આવી વિગતો આપે એવી ઓન લાઈન સેવા ગુજરાતની રૂપાણી સરકારે હજું શરૂં કરી નથી. ખરેખર તો ઉદ્યોગો અ...

અમદાવાદમાં 911 લક્ઝરી સ્પોર્સ કારને રૂ.28 લાખનો દંડનો વિક્રમ

અમદાવાદ: 13 જાન્યુઆરી 2020 29 નવેમ્બરના રોજ, પોર્શે 911 લક્ઝરી સ્પોર્ટ્સ કારને ગુમ થયેલ રજિસ્ટ્રેશન નંબર માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે અટકાવ્યા બાદ ન્યુઝ ચેનલો અને અખબારોમાં હેડલાઇન્સ મેળવી હતી. તે ફરી એકવાર સમાચારોમાં છે કારણ કે રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (આરટીઓ) એ કાર માલિક પર 27.68 લાખ રૂપિયાનો દંડ કર્યો છે. શહેરના હેલ્મેટ સર્કલ પર નોંધ...

પ્રજા અને પક્ષનો વિરોધ થતાં ભાજપે પ્રમુખો બનાવવાનું બંધ કર્યું

અમદાવાદ : 10 જાન્યુઆરી, 2020 ગુજરાતમાં તેની પ્રાદેશિક પુનર્ગઠન પ્રક્રિયાને પકડ્યા પછી, ભાજપ હાઈકમાન્ડે પણ પાર્ટીના રાષ્ટ્રીય પુનર્ગઠન પર વિરામ મૂક્યો છે અને હવે આ પ્રક્રિયા ક્યારે શરૂ થશે તે અંગે કોઈ સ્પષ્ટ સમયરેખા નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સામે નાગરિકતા કાયદાના લીધે દેશભરમાં થયેલા હિંસક વિરોધને કારણે ભાજપ સ...

61 હજાર ભૂતિયા આયુષ્યમાન કાર્ડ રૂપાણી સરકારમાં મળ્યા

રાજ્ય સરકારે 61,000 ભૂત આયુષ્માન કાર્ડ રદ કરવા આદેશ આપ્યો છે અમદાવાદ: 10 જાન્યુઆરી, 2020 રાજ્ય સરકારે 61,000 જેટલા ભૂત આયુષ્માન કાર્ડ્સ રદ કરવાનો આદેશ આપ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગે ગયા મહિને એક મોટું કૌભાંડ શોધી કા .્યું હતું જ્યાં છેતરપિંડી કરનારાઓ હજારો ભૂત કાર્ડ બનાવવા માટે કાર્ડના સ softwareફ્ટવેરમાં છીંડા વાપરી રહ્યા હતા. આશરે 1,500 ક...

6 વર્ષમાં અમદાવાદ મહા નગરપાલિકાની શાળામાંથી 33 હજાર વિદ્યાર્થીઓએ શાળા ...

અમદાવાદ નગર પ્રાથમિક શાળાઓના પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન 12 જાન્યુઆપી 2020માં રાખવામા આવ્યું તેમાં શાળાઓની અધોગતિ અંગે કોઈએ એક શબ્દ કહ્યો ન હતો. અમદાવાદ, 10 જાન્યુઆરી, 2020 અમદાવાદ મહાનગર પાલિકા - અમપા -ના સ્કૂલ બોર્ડે હાઈટેક અને સ્માર્ટ શિક્ષણ પર ભાર મૂકતાં આગામી નાણાકીય વર્ષ માટે 687 કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું પણ શાળાઓમાં વિદ્યાર્થીઓન...