Admin
માતા દૂધ બેંકથી વર્ષે 5 હજાર નવજાત બાળક દૂધ મેળવે છે
Every year 5 thousand newborns get milk from Mother Milk Bank in Guj गुजरात - हर साल 5 हज़ार नवजात शिशुओं को मदर मिल्क बैंक से मिलता है दूध
અનેક બાળકોના જીવન બચાવી લેતી ગુજરાતની 6 દૂધ બેંક
અમદાવાદ, 31 ઓક્ટોબર 2025
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે નવજાત શિશુઓ માટે મધર્સ મિલ્ક બેંક ઓગસ્ટ 2025થી શરૂ થઈ છે. રાજ્યમાં ભાવનગર, સુરત, વડોદરા, વલસાડ અને ગ...
વન બહાર ૧૧૪૩ ચોરસ કિલોમીટર વન આવરણનો વધારો
1143 sq km increase in forest area outside forest area वन क्षेत्र के बाहर वन क्षेत्र में 1143 वर्ग किलोमीटर की वृद्धि
૭૬માં વન મહોત્સવ અંતર્ગત રાજ્યના ૨૪માં સાંસ્કૃતિક વન તરીકે ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં ૭ હેક્ટરમાં નિર્માણ થયેલા ગળતેશ્વર વનનું લોકાર્પણ કર્યુ હતું. ગુજરાત સ્ટેટ વેટ લેન્ડ ઓથોરિટીની વેબ સાઈટનું લોન્ચીંગ કર્યા હતા.
મિયાવાકી પદ્ધતિથ...
ગુજરાત ભાજપ જુગારી કેમ બની ગયો
ગીર સોમનાથના ઉના શહેર ભાજપ ઉપપ્રમુખ જુગાર રમતા પકડાયા Why Gujarat BJP became a gambler गुजरात भाजपा जुआरी क्यों बन गई
30- 8 2025
ગુજરાતમાં અનેક વખત ભાજપના નેતાઓ જુગટુ રમતા ઝડપાયા છે. જે ન પકડાયા હોય તેવા અસંખ્ય કેસ હોઈ શકે છે.
ગીર સોમનાથ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જુગાર રમી રહેલા ઉના શહેર ભાજપ ઉપપ્રમુખ અને વેપારીઓ સહિત આઠ વ્યક્તિઓને ઝ...
રાજકોટ ભાજપના નેતાઓ પદ મેળવવા અમિત શાહ મળ્યા
Rajkot BJP leaders meet Amit Shah to get post
30-8-2025
ગુજરાતના રાજકોટ જિલ્લામાં હોદ્દા મેળવવા માટે નેતાઓ દિલ્હીમાં અમિત શાહને મળીને લોબીંગ કરી રહ્યાં છે.
મહાપાલિકાના શાસકોએ જેનું આમંત્રણમાંથી નામ કાપી નાંખતા વિવાદ સર્જાયો હતો તે સાંસદ રામ મોકરીયા પણ ગૃહમંત્રીને મળ્યા હતા. આ સાથે જ ધારાસભાની ગત ચૂંટણીમાં ટિકિટ ન મળ્યા બાગ સાઇડલાઇન થયેલા પૂર...
કેશોદ ભાજપના નેતાએ IPSની બદલી માટે નાણાં લીધા
Keshod BJP leader took money for IPS transfer केशोद भाजपा नेता ने आईपीएस तबादले के लिए पैसे लिए
30-8-2025
ભાજપ નેતાઓ બદલી બઢતી કરાવવા માટે દુકાનો ખોલી બેસી ગયા છે. જૂનાગઢ કેશોદ તાલુકા કક્ષાના ઉગતા નેતાએ જૂનાગઢમાં એક IPSના પોસ્ટિંગ માટે ઉચ્ચ કક્ષાએ લોબિંગ કરાવવા અમુક ધારાસભ્ય અને અન્ય આગેવાનો પાસેથી ભલામણપત્ર લઈ સરકારમાં રજૂઆત કરી હતી. ઉચ્ચ કક્ષાએ...
બોપલ, સનાથલ, નરોડા સુધી મેટ્રો રેલ નંખાશે, મેટ્રોની 30 સ્ટોરી વાંચો
ચૂંટણી આવી એક સાથે બે મોટી યોજના લાવી Metro rail will be laid to Bopal, Sanathal and Naroda, 30 story of metro
દિલીપ પટેલ
અમદાવાદ, 20 ઓગસ્ટ 2025
અમદાવાદમાં એકી સાથે બે યોજનાની જાહેરાત કરવાની સરકાર તૈયારી કરી રહી છે. એક એ કે હાલની રેલ લાઈ પર મહેસાણા, કડી, કલોલ, દહેગામ, સાણંદ અને ચાંગોદર સાથે 6 શહેર-ટાઉનને અમદાવાદ સાથે લાઈટ ટ્રેનથી જોડાશે. શક્યત...
ગૌતમ અદાણીનું જીવન 10 હજાર શબ્દોમાં
18-8-2025
ગૌતમ અદાણીની સફળતાની આ સફર ઘણા બધા લોકો માટે પ્રેરણાસ્રોત તો છે પરંતુ એમની પ્રગતિ વિવાદોથી પણ ઘેરાયેલી છે. ગૌતમ અદાણી અમદાવાદમાં પોતાનો માલ વેચવા સાઇકલ પર ઘરે ઘરે ફરતા હતા. મીડિયાના સમાચારો અનુસાર આ અહેવાલ છે.
ગૌતમ અદાણીની દુનિયાના સૌથી ધનાઢ્ય ગણાતા પાંચ લોકોમાં ગણના કરવામાં આવે છે. પહેલાં તેઓ ગુજરાતના સૌથી શક્તિશાળી વ્યક્તિ બન્યા, પછ...
બ્રિટનના રાજાથી ચાર ગણો મોટો લક્ષ્મી વિલાસ પૅલેસ
Lakshmi Vilas Palace, four times bigger than the British king's palace लक्ष्मी विलास पैलेस, ब्रिटिश राजा के महल से चार गुना बड़ा
31 ઑક્ટોબર 2024
બ્રિટિશ શાસન દરમિયાન ભારતનાં ટોચનાં સમૃદ્ધ રાજ્યોમાં અને પ્રજાકલ્યાણલક્ષી લોકાભિમુખ રાજ્ય તરીકેની ઓળખ પામેલા વડોદરામાં આવેલો ઐતિહાસિક લક્ષ્મી વિલાસનું આકર્ષક સંકુલ તેની ભવ્યતા, સ્થાપત્ય શૈલી અને ગાયકવા...
દુધાળા ગામે 4 હજાર વીઘામાં પાણીની સમસ્યા ઉકેલી
Dudhala village solves water problem in 4 thousand bighas दुधाला गाँव ने 4 हज़ार बीघे में पानी की समस्या का समाधान किया
2 નવેમ્બર 2024
લાઠી શહેરથી અમરેલી શહેર તરફ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 351-F પર લાઠી શહેરની વાયવ્ય ભાગોળે એક નદી દેખાય.
અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં વાર્ષિક સરેરાશ 25 ઇંચ વરસાદ પડે છે જે જિલ્લાના 11 તાલુકામાં સૌથી ઓછો છે. ધારી પછી નં...
ગુજરાતમાં વિમાનની ફૅકટરી
Aircraft factory in Gujarat गुजरात में विमान कारखाना
28 ઑક્ટોબર 2024
વડોદરામાં તાતા ઍરક્રાફટ કૉમ્પ્લેક્સમાં તાતા-ઍરબસ પ્લાન્ટ 30 ઑક્ટોબરના રોજ શરૂ થયો.
વડોદરામાં તાતા ઍડવાન્સ સિસ્ટમે યુરોપની ઍરોસ્પેસ અને ડિફેન્સ તથા કૉમર્શિયલ વિમાનો, હૅલિકૉપ્ટર વગેરેનું નિર્માણ કરતી ત્રણ દેશોએ ભાગીદારીમાં વિકસાવેલી કંપની ઍરબસ સાથેના સંયુક્ત સાહસના ભાગરૂપે તૈયા...
ગુજરાતમાં નકલી જજ, નકલી કોર્ટ
Fake judges, fake courts in Gujarat गुजरात में फर्जी जज, फर्जी अदालत
28 ઑક્ટોબર 2024
ગાંધીનગરમાં ‘નકલી કોર્ટ’ ચલાવનાર ‘નકલી જજ’ મોરિસ ક્રિશ્ચિયનની ધરપકડ બાદ પોલીસ તપાસમાં નિતનવા ખુલાસા થઈ રહ્યા છે. મોરિસે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ બીજાં રાજ્યોના જમીનકેસમાં નકલી ચુકાદા આપ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
એટલું જ નહીં મોરિસ ક્રિશ્ચિયને લવાદનો...
મરીન નૅશનલ પાર્ક અને મરીન સેન્ક્ચ્યુરીમાં 498 ડૉલ્ફિન છે
Marine National Park and Marine Sanctuary has 498 dolphins, समुद्री राष्ट्रीय उद्यान और समुद्री अभयारण्य में 498 डॉल्फ़िन हैं
ઑક્ટોબર 2024
ગુજરાતમાં કચ્છથી ભાવનગર સુધીના દરિયાકિનારાને ‘ડૉલ્ફિનના ઘર’ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં ડૉલ્ફિનની સંખ્યામાં વધારો જોવા મળ્યો હોવાનો સરકાર દાવો કરી રહી છે.
વનવિભાગે હાથ ધરેલી ડૉલ્ફિન ગણતરી 2024ના આંકડા ...
દેશના શ્રમ પ્રધાન મનસુખ માંડવિયાના મત વિસ્તારમાં કાયદાઓને ગુલામીમાં બા...
Fight for labor liberation once again in Gujarat, Labor laws have been converted into slavery laws in the constituency of the country's Labor Minister Mansukh Mandaviya, Special for India's Independence Day, August 15.
जेतपुर में बाल श्रम की गुलामी का लाल रंग, गुजरात में एक बार फिर श्रम मुक्ति की लड़ाई, देश के श्रम मंत्री मनसुख मंडाविया के निर्व...
સામાન્ય લાગતા ધારાસભ્ય સરકાર સામે લડી પડ્યા
Ordinary looking MLA opened a front against the government साधारण से दिखने वाले विधायक ने सरकार के खिलाफ मोर्चा खोला
દિલીપ પટેલ
અમદાવાદ, 11 ઓગસ્ટ 2025
સામાન્ય વ્યક્તિત્વ ધરાવતા પક્ષપલટું ધારાસભ્યએ પોતાની આખી સરકારને હચમચાવી દીધી છે. તેમણે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અને ગૃહ વિભાગનો હવાલો સંભાળતા ભૂપેન્દ્ર પટેલને પડકાર ફેંક્યો છે કે આપણી પો...
અમિત શાહની ધરપકડ પહેલાં મોદી દૂર થયા
મોદીએ સાથી સાથેના સંબંધો કાપી નાંખ્યા હતા
દિલીપ પટેલ
અમદાવાદ, 5 ઓગસ્ટ 2025
દેશના ગૃહ પ્રધાન અમિત શાહ એક સમયે ગુજરાતના ગૃહ પ્રધાન હતા ત્યારે તેમની ધરપકડ સીબીઆઈએ કરી હતી. શાહ એ મોદીના સૌથી મજબૂત સાથીદાર હતા છતાં મોદીએ શાહ સાથેના સંબંધો કાપી નાંખ્યા હતા. શાહનો હાથ છોડી દીધો હતો. શાહ મોદીને મળવા માંગતા ન હતા. શાહ જ્યારે સીએમને મળવા તેની કચેરીએ ગયા...