Saturday, February 14, 2026

Editor

418 POSTS 0 COMMENTS

કોરોનાએ લોકોની જરૂરિયાતો બદલી નાખી, હવે લોકો આ વસ્તુ ક્રીમ-પાવડર, તેલ ...

કોરોના રોગચાળો રોગપ્રતિકાર શક્તિ અને સ્વસ્છતાની વસ્તુઓ, દવા બનાવતી કંપનીઓ માટે પૈસા કમાવવા માટેની એક શ્રેષ્ઠ તક બની ગઈ છે. રોગપ્રતિકાર વધારતા નવા ઉત્પાદનો કંપનીઓ લાવી રહી છે. એપ્રિલથી ઓગસ્ટ સુધીમાં, આ કંપનીઓએ ડઝનેક નવા ઉત્પાદનો લોંચ કર્યા છે. આમાં વનસ્પતિ અને ફળો, રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરનારા રસ અને હળદરનું દૂધ અને આઈસ્ક્રીમ શામેલ છે. ગ્રા...

મંદી અને લોકડાઉનમાં રોકડની તંગી, બેંક અને પોસ્ટ ઓફિસની થાપણો વેચો કે લ...

મંદી અને લોકડાઉનના કારણે ઘણાં ક્ષેત્રો હજું ફરીથી ધમધમતા થયા નથી. લોકો અને ઉદ્યોગો રોકડ સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. પૈસા જ નથી રહ્યાં. હવે બેંક કે પોસ્ટ ઓફિસની થાપણો લોકો ઉપાડી રહ્યા છે. બેંકો સાવધાનીથી નાના માણસોને લોન આપે છે. કરોડો લોકોએ નોકરી ગુમાવી છે નથી ગુમાવી તેઓ પગાર કાપનો સામનો કરી રહ્યાં છે. રોકડની સમસ્યાના વિકલ્પો છે, જે તમને રોકડની તંગીથી ...

HDFC બેંકએ Video KYC નામનો ધંધો શરૂ કર્યો, હવે ખાતું ખોલવા કે લોન લેવા...

HDFC બેંકએ ગુરુવારે નવી સર્વિસ Video KYC શરૂ કરી છે. જેની મદદથી ગ્રાહકો હવે ઘરેથી બેંકમાં પોતાનું ખાતું ખોલાવી શકશે અને લોન પણ સરળતાથી મેળવી શકશે. આ દ્વારા, ગ્રાહકો સુરક્ષિત રીતે ઓનલાઇન બેંક ખાતા, કોર્પોરેટ સેલેરી એકાઉન્ટ્સ અથવા વ્યક્તિગત લોન માટે જરૂરી તેમના કેવાયસી મેળવશે. આ માટે તમારે બેંક શાખામાં જવાની જરૂર રહેશે નહીં અને થોડી વારમાં ઘરેથી ઓનલા...

પોસ્ટ ઓફિસમાં ડિપોઝીટના પૈસા ઉપાડવા માટે નિયમો સરળ બનાવાયા, હવે સાક્ષી...

ટપાલ ખાતાએ દેશભરના પોસ્ટ ઓફિસ અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે પોસ્ટ ઓફિસમાં સાક્ષીઓની હાજરી, પી.પી.એફ., એન.એસ.સી., કે.વી.પી. સહિતની પોસ્ટ ઓફિસની તમામ નાની બચત યોજનાઓના દાવા સ્વીકારવા માટે રૂબરું આવવું જરૂરી નથી. આ માટે, કેટલાક દસ્તાવેજો દર્શાવવા પડશે. આ માટે પોસ્ટલ વિભાગે કહ્યું છે કે સાક્ષીઓનું ઓળખકાર્ડ અને સરનામું પુરાવા કેવાયસી નક્કી કરેલા ફોર્મે...

શું ફેસબુક-જિઓ સોદો ઈન્ટરનેટ ન્યૂટ્રેલિટી માટે ખતરો છે? મોટી કંપનીઓ આઘ...

ફેસબુક અને જિઓ વચ્ચે 43,574 કરોડ રૂપિયાના સોદાએ ઘણા સવાલો ઉભા કર્યા છે. લોકો આશ્ચર્ય પામી રહ્યા છે કે શું આ બે મોટી કંપનીઓ ડિજિટલ હક સ્થાપિત કરવા માટે પ્રયાસ કરી રહી છે? આ સોદા પછી, ઇન્ટરનેટએ દરેકને સ્પર્ધા કરવાની તક આપતું નેટવર્ક રહે તે સુનિશ્ચિત કરવાની ટ્રાઇની જવાબદારી બની છે. તટસ્થતાના સિદ્ધાંત ઇન્ટરનેટને સમાન તક માટે વૈશ્વિક નેટવર્ક તરીકે ગણ...

યોગીના યુપીમાં ખાંડ મિલના માલિકો અને રાજ્ય સરકાર વચ્ચેના સાંગગાંઠના કા...

ઉત્તર પ્રદેશની સુગર મિલો પર લગભગ 15 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. લોકડાઉનને કારણે મીઠાઈ, ચોકલેટ, કોલ્ડ ડ્રિંક્સ અને આઈસ્ક્રીમ જેવા મોટી કંપનીઓ ખૂબ ઓછી ખાંડ ખરીદી રહ્યા છે, જેના કારણે આ સંકટ સર્જાયું છે. પરંતુ ખેડૂત નેતા વી.એમ.સિંઘે આને સંપૂર્ણ જૂઠ્ઠાણું કહ્યું છે. વી.એમ.સિંઘ કહે છે કે છેલ્લા ઘણા સમયથી સુગર મિલના માલિકો મહિનાઓ સુધી ખેડૂ...

800ની ઝડપની અલ્ટ્રા હાઈ સ્પીડ મૈગવેલ ટ્રેનની ટિકનોલોજી ભારતમાં ભેલ લાવ...

અલ્ટ્રા હાઈ સ્પીડ મૈગલેવ ટ્રેનને ભારતમાં લાવવા ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડે સ્વિસરેપીડ એજી સાથે જોડાણ કર્યું છે. મૈગલેવ ટ્રેનના મોડેલને ફેબ્રુઆરી 2019 માં મધ્યપ્રદેશના ઇન્દોરમાં રાજા રમન્ના એડવાન્સ ટેક્નોલોજી સેન્ટર દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા. કેન્દ્રના વૈજ્ઞાનિક આર.એન. શિંદેએ 50 લોકોની ટીમ સાથે 10 વર્ષની મહેનતથી મેગલેવ ટ્રેઇલનું મોડેલ ત...

નેપાળના વડાપ્રધાનની સંપત્તિમાં વધારો, ભારત સામે થવા ચીને કરોડો રૂપિયાન...

નેપાળના વડા પ્રધાન, ચીનના ઇશારે કાર્યવાહી કરતા, ચીન પાસેથી કરોડો રૂપિયાની લાંચ લેવાનો આરોપ મૂકાયો છે. ચીની સરકાર નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીને ઘણા મિલિયન ડોલરની લાંચ આપી રહી છે. ઓલીના જિનીવા બેંક ખાતામાં 41.34 કરોડ જમા છે. આ રીતે, ચીન ભારત સામે નેપાળની સરકારને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ગ્લોબલ વોચ એનાલિસિસના તાજેતરના રિપોર્ટમાં દાવો ...

ખેડૂત વિરોધી 3 કાયદાઓનો વિરોધ વિરોધ દેશના 250 કરતા વધારે ખેડૂત સંગઠનો ...

છેલ્લા એક દોઢ મહિનાથી ભારતના 250 કરતા વધારે ખેડૂત સંગઠનો એક સાથે "ખેડૂત સંઘર્ષ સમિતિ" બનાવી ભાજપની મૂડીવાદી નરેન્દ્ર મોદીની સરકાર સામે સતત લડી રહ્યા છે. બંધારણથી ઉપરવટ જઈ ખેડૂત વિરોધી એવા 3 કાયદા લોકસભા અને રાજ્યસભામાં જબરજસ્તીથી કાયદા પસાર કરી દીધા છે. વિશ્વની કંપનીઓ અને વૈશ્વિક વેપાર સંઠનના દબાણ હેઠળ આ કાયદાઓ વેપારીઓની તરફેણમાં કરી દેવાયા છે. જગત...

ઓન લાઈન ડ્રાઈવીંગ લાયસન્સ મેળવવા માટે આધાર કાર્ડ લીંક કરો અને ઘણી બધી ...

ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે વધુ દસ્તાવેજોની હવે જરૂર રહેશે નહીં. કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન મંત્રાલયના નિયમો સરળ કર્યા છે. લોકોની દોડધામને બચાવશે. સાથે વાહન નોંધણી કરવાની પ્રક્રિયા પણ ખૂબ જ સરળ બની ગઈ છે. નવા નિયમો મુજબ હવેથી, આધાર કાર્ડનો ઉપયોગ ઓનલાઇન ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા, લાઇસન્સમાં સુધારો કરવો કે નવું કઢાવવું, વાહનની નોંધણી, દસ્તાવેજોમાં...

બૈદ્યનાથ આયુર્વેદ કંપનીની ગળો, ચ્યવનપ્રશ, મધની માંગમાં ભારે ઉછાળો, કોર...

કોરોના રોગમાં આયુર્વેદિક ઉત્પાદનોની માંગમાં ઝડપથી વધારો થયો છે. ગળો, અશ્વગંધા, ચ્યવનપ્રાશ અને મધ સહિત વિવિધ રોગપ્રતિકારક શક્તિના બુસ્ટર ઉત્પાદનોના વેચાણમાં વધારો થયો છે. તેના કારણે ડાબર, હિમાલય, પતંજલિ અને બૈદ્યનાથ જેવી આયુર્વેદિક કંપનીઓને ફાયદો થયો છે. બૈદ્યનાથ કંપનીના ઉત્પાદનો કે સદીથી વધુ જૂની છે. તેની માંગ ફરી એકવાર વધી છે. ખાસ કરીને, ગિલોય, ગિ...

આર્કટિકના ગ્રીનલેન્ડનો સૌથી મોટો સ્પ્લેટ ગ્લેશિયર ઓગળી ગયો, જો તમામ બર...

ગ્લોબલ વોર્મિંગ હિમાલયને તો પિગળાવી રહ્યું છે હવે આર્ક્ટિક ક્ષેત્રમાં આવેલા ગ્રીનલેન્ડથી એક વિશાળ હિમનદી તૂટી પડી છે. આ ભાગ આપણા ગાંધીવગર કે ચંદીગઢ શહેર જેટલો મોટો છે. વૈનિકોએ ચેતવણી આપી છે કે જો મનુષ્ય ગ્લોબલ વોર્મિંગમાં વધારો કરશે, તો બરફનું સ્તર પૃથ્વી પરથી સમાપ્ત થઈ જશે. પાણીમાં દરિયા કાંઠાના શહેરો ડૂબી જશે. સૂર્યના ખતરનાક યુવી કિરણોથી પૃથ્વી પ...

20 લાખની મકાન પરની લોનમાં 3 લાખ કેમ બચાવવા તેની અફલાતૂન યોજના આ બેંક દ...

SBIમાં હોમ લોન ચાલુ હોય તો નવી ઓફર છે. EMIનો ભાર ઘણી હદ સુધી ઘટાડી શકાય છે. બેંચમાર્ક રેટ પર સ્વિચ કરવાની તક આપી રહી છે. થોડી ફી ચૂકવવી પડશે. મહિલા ધીરનારને વ્યાજ દરમાં 0.05% ની વિશેષ છૂટ આપી રહી છે. જેમણે 2018 પહેલાં હોમ લોન લીધી છે, તેમની લોન MCLR અથવા બેઝ રેટ સાથે જોડાયેલી છે, તેઓ હજી પણ વધુ વ્યાજ દરે લોન ચૂકવી રહ્યા છે. તેમને બેંચમાર્ક સાથે જોડ...

પેન્શન મેળવતા સિનિયર સિટીઝન નોમિનીમાં ફેરફાર કરવા માંગતા હોય તો ઓન લાઈ...

રાષ્ટ્રીય પેન્શન યોજના -NPS- ના ગ્રાહકોના લાભ માટે, પેન્શન ફંડ રેગ્યુલેટરએ નોંધણીમાં ફેરફાર માટે ઇ-સાઇન આધારિત ઓનલાઇન સુધારા સુવિધા શરૂં કરી છે. પેન્શનદારના મૃત્યું પછી કોને હક્કો આપવા તે અંગે નોમિની - વારસદાર બતાવેલા હોય તેમાં સુધારો કરવો હોય તો ઓન લઈન શઈ શકે છે. બીજી કેટલીક વિગતોમાં ફેરફાર કરવાની છૂટ ઓન લાઈન આપવામાં આવી છે. એનપીએસમાં ઓનલાઈન નોમિ...

સાવધાન – આધાર કાર્ડ બનાવટી હોઈ શકે છે, આ રીતે ખરાઈ કરવા તપાસ કરો...

આધાર કાર્ડ મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયો છે. સિમ ખરીદવાથી લઈને સરકારી અને ખાનગી ક્ષેત્ર સુધી દરેક જગ્યાએ આધારકાર્ડ આવશ્યક છે. બેંકના કામમાં આધાર જરૂરી છે. આધારકાર્ડ બનાવટી હોય તો મુશ્કેલીઓ વધી જાય છે. અસલી કે બનાવટી આધારને ઓળખવા માટે આ રીત અપવવામાં આવે છે. ઇમેઇલ સરનામું અને મોબાઇલ નંબર ચકાસી શકાય છે. આધારને લગતી ફરિયાદ નોંધાવવા 1947 પર ફોન કરવો. ઓન ...