[:gj]સાવધાન – આધાર કાર્ડ બનાવટી હોઈ શકે છે, આ રીતે ખરાઈ કરવા તપાસ કરો, આ રહી તેની રીત[:]

[:gj]આધાર કાર્ડ મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયો છે. સિમ ખરીદવાથી લઈને સરકારી અને ખાનગી ક્ષેત્ર સુધી દરેક જગ્યાએ આધારકાર્ડ આવશ્યક છે. બેંકના કામમાં આધાર જરૂરી છે. આધારકાર્ડ બનાવટી હોય તો મુશ્કેલીઓ વધી જાય છે. અસલી કે બનાવટી આધારને ઓળખવા માટે આ રીત અપવવામાં આવે છે. ઇમેઇલ સરનામું અને મોબાઇલ નંબર ચકાસી શકાય છે. આધારને લગતી ફરિયાદ નોંધાવવા 1947 પર ફોન કરવો.

ઓન લાઈન ચકાસણી માટે

સૌ પ્રથમ, https://resident.uidai.gov.in/aadhaarverifications ની સત્તાવાર વેબસાઇટ પર આધાર ચકાસણી પેજ પર ટેક્સ્ટ બોક્સમાં આધાર નંબર નાંખ્યા પછી પ્રદર્શનમાં બતાવેલ કેપ્ચા કંપોઝ કરવો. હવે વેરિફાઇ બટન પર ક્લિક કરો. જો તમારો આધાર નંબર સાચો છે, તો નવું પૃષ્ઠ ખુલશે જેમાં તમને એક સંદેશ મળશે. જેમાં તમારો આધાર નંબર આપવામાં આવશે. તમારી સંપૂર્ણ વિગત નીચે હશે. તે જ સમયે, જો નંબર નકલી છે, તો ઈનવેલીડ આધાર નંબર લખલું આવશે.[:]