કફ મટાડવા આટલું કરો
- અરડૂસીનાં પાનનો રસ એક કપ પીવો.
- જેઠીમધનું લાકડું કે એક ચમચી ચૂર્ણ લેવાથી.
- તુલસીનો રસ, આદુંનો રસ મધ સાથે લેવાથી.
- એલચી, સિંધવ, ઘી, મધ ભેગાં કરીને ચાટવાથી.
- આદુંનો રસ, લીંબુનો રસ, સિંધવ મેળવી લેવાથી.
- હળદર, મીઠું, ગોળ ગરમ કરી ખાવો.
- રાત્રે સૂતી વખતે શેકેલા ચણા ખાવો.
- ખાંડની તમામ ચીજો બંધ કરી દેવાથી આદું અથવા સૂંઠવાળું હુંફાળું પાણી પીવો.
- લીંબુનો રસ મધ સાથે પીવો.
- ફુદીનાનો રસ અથવા તુલસીનો રસ પીવો.
- થોડી હિંગ અથવા કપૂર અડધા – અડધા કલાકે લેવાથી, જાયફળનો ઉકાળો પીવો.
- કફ અને શરદીનો ઉત્તમ ઇલાજ શિવામ્બુ છે. શિવામ્બના કોગળા કરવાથી, પીવાથી. શિવામ્બના ઉપવાસ કરવાથી, પાણી ઉકાળેલું પીવું.